- IPL 2024
ICC રેન્કિંગમાં ગિલ નંબર વન બનતાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યું સારાનું દિલ, સોશિયલ મીડિયા પર કહી આ વાત…
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલ હાલમાં એકદમ ફોર્મમાં છે અને તેના આ ફોર્મને કારણે જ તેને આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ મુકામ હાંસિલ કરનાર ગિલ ચોથો ભારતીય ખેલાડી છે અને એની પહેલાં દિગ્ગજ ક્રિકેટર…
- મહારાષ્ટ્ર
પુણેમાં બ્લાસ્ટની યોજનાઃ આતંકવાદીઓને મળતા હતા આ દેશમાંથી મેસેજ
પુણે: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરમાં જ ઝારખંડના હજારીબાગમાં રહેતાં મોહમ્મદ શાહનવાઝ આલમની ધરપકડ કરી છે. એનઆઇએએ છ દિવસ પહેલાં આતંકવાદી મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શાફિકૂર રહમાન આલમની ધરપકડ કરી હતી. આલમને એનઆઇએની જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આલમની…
- મહારાષ્ટ્ર
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા પર તૂટી પડ્યું એફડીએ
મુંબઈ: તહેવારોની સિઝનમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થવાની સંભાવના વધુ રહે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ગુણવત્તા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થાય. પશ્ચિમી ઉપનગરોમાં વિલેપાર્લે, સાકીનાકા અને બોરીવલીમાં ખાદ્યસામગ્રીમાં…
- આમચી મુંબઈ
આ શહેરની હવા બની વધુ ઝેરી, આરોગ્ય વિભાગે લોકોને કરી આ અપીલ
મુંબઈઃ પાટનગર સહિત આર્થિક પાટનગરની હવાની ગુણવત્તા નબળી બની રહી છે, જે આરોગ્ય માટે જોખમી છે. મહારાષ્ટ્રમાં ટવિન સિટી મુંબઈની હવા બગડવાની સાથે હવે પુણેમાં જોખમ ઊભું થઈ રહ્યું છે, ત્યારે નાગરિકોને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે. મુંબઈમાં અનેક દિવસોથી…
- રાશિફળ
100-200 નહીં 500 વર્ષ પછી બની રહ્યો છે આ યોગ, ત્રણ રાશિના લોકો ધનના ઢગલામાં આળોટશે…
જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ સમયાંતરે ગોચર કરે છે અને આ ગ્રહ ગોચરની શુભ-અશુભની અસર તમામ રાશિવાળા લોકો પર જોવા મળે છે. ગયા મહિનાની 18મી ઓક્ટોબરના સૂર્યએ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કર્યોં હતો અને ત્યાર…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે સિલ્વર ઓક પર શરદ પવારની મુલાકાતે: આખરે શું હશે ચર્ચાનો વિષય?
મુંબઇ: શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવારને મળવા માટે સિલ્વર ઓક પર દાખલ થયા છે. ઉદ્ધવ ઠાકરે સાથે સંજય રાઉત પણ સિલ્વર ઓકમાં દાખલ થયા છે. આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અંગે હવે તર્ક…
- નેશનલ
કેરળ સરકાર પર રાજ્યપાલે મૂક્યો સૌથી મોટો આરોપ, જાણો શું કહ્યું?
થિરુવનંતપુરમઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મંગળવારે રાજ્ય સરકાર પર આરોપ મૂક્તા કહ્યું હતું કે તે વિધાનસભાનો જે હેતુ માટે ઉપયોગ કરવાનો છે તે સિવાયના અન્ય ઉદ્દેશો માટે તેનો ઉપયોગ કરાય છે, પરંતુ વિવિધ મુદ્દાઓ પર અંધારામાં રાખે છે. તાજેતરમાં…
- નેશનલ
શું ઓડ-ઇવન સિસ્ટમ ક્યારેય સફળ રહી છે? સુપ્રીમ કોર્ટે ખખડાવતા દિલ્હીના પ્રધાને આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોજૂની પર્યાવરણની સમસ્યાએ માથું ઉચક્યું છે ત્યારે પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ઓડ-ઇવન નિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટની ફટકાર સામે પ્રતિક્રિયા આપી હતી. પર્યાવરણ પ્રધાને જણાવ્યું છે કે ઓડ-ઇવન નિયમોને લાગુ કરતા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટના…
- નેશનલ
એમપીમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલની કારને નડ્યો અકસ્માત, બાઈકસવારનું મોત
છિંદવાડાઃ મધ્ય પ્રદેશ (એમપી)માં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. છિંદવાડાથી નરસિંહપુર જઈ રહેલા કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. કેન્દ્રીય પ્રધાનની કાર એકાએક રસ્તા પરથી નીચે ઉતરી જવાને કારણે અકસ્માત થયો હતો. બાઈકચાલકને…
- સ્પેશિયલ ફિચર્સ
આખરે કોણ છે એ વ્યક્તિ કે જે અંબાણીની પત્ની, દીકરી અને વહુ સાથે ફોટોમાં જોવા મળે છે?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારની મહિલા મંડળની વાત કરીએ તો નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ દર થોડાક સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ફોર અ ચેન્જ અંબાણી પરિવારની આ લેડીઝ…