- આમચી મુંબઈ
સિનિયર સિટિઝનને ઠગનારા ત્રણ ઝડપાયા: 132 ગુનામાં વપરાયેલા 105 મોબાઇલ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 70 વર્ષના સિનિયર સિટિઝનને વગર વ્યાજે લોન અપાવવાને નામે 1.14 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે વેસ્ટ રિજન સાયબર પોલીસે દિલ્હીથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. દિલ્હીના કૉલ સેન્ટરમાં રેઇડ પાડીને પકડવામાં આવેલા આરોપીઓ પાસેથી 105 મોબાઇલ ફોન…
- મહારાષ્ટ્ર
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ખોતકરને ધમકી: સગીર તાબામાં
જાલના: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના નેતા અર્જુન ખોતકર તથા પુત્ર અભિમન્યુને સોશિયલ મીડિયા પર કથિત ધમકી આપવા બદલ જાલના જિલ્લાની પોલીસે સગીરને તાબામાં લીધો હતો. આરોપીને અનેક ફૅક સોશિયલ મીડિયા અકાઉન્ટ તૈયાર કર્યા હતા અને ખોતકર તથા અભિમન્યુને ધમકી…
- મહારાષ્ટ્ર
પુણેમાંના ૧૧૧ પાકિસ્તાનીને તત્કાળ ભારત છોડવા આદેશ
પુણે: પુણે વહીવટીતંત્રે જિલ્લામાં રહેતા ૧૧૧ પાકિસ્તાની નાગરિકની ઓળખ કરી હતી અને તેમને ૨૭મી એપ્રિલ સુધી ભારત છોડી દેવાનો નિર્દેશ કર્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે જેના હેઠળ ઉક્ત…
- આમચી મુંબઈ
કુણાલ કામરાની ધરપકડ ન કરતા, તપાસ ચાલુ રાખો: કોર્ટ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સામેની વાંધાજનક ટિપ્પણી માટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા સામેની પોલીસ તપાસ ચાલુ રાખી શકાય છે, પરંતુ તેની ધરપકડ કરવાની જરૂર નથી, એમ બૉમ્બે હાઇ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. વાણી સ્વતંત્ર્ય પરના પ્રતિબંધ સંબંધિત…
- મહારાષ્ટ્ર
માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ: પરિવારને ૩૧.૩૪ લાખનું વળતર
થાણે: થાણેની મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ ૨૦૧૯માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૮ વર્ષના યુવકના પરિવારને ૩૧.૩૪ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે ટ્રકના માલિક શક્તિવેલ એ. કુંદર અને વીમા કંપની ચોલામંડલમ એમએસ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ને અરજી…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં જોવા મળ્યા ચાર શંકાસ્પદ યુવાન , સેનાએ કઠુઆ રાજૌરી અને પૂંછ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
એક મહિના સુધી 8થી 10 કલાક દોઢ ટનનું એસી ચલાવશો તો કેટલું આવશે ઈલેક્ટ્રિસિટી બિલ? જાણો આખું ગણિત…
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પંખા કે એસી વિના એક મિનીટ પણ રહેવાનું અઘરું થઈ પડ્યું છે. કાળઝાળ ગરમીમાં એસી અને પંખા શરીરને ભલે ઠંડક આપે છે, ખિસ્સા પર આ ઠંડક ખૂબ જ ભારે પડી શકે છે. આજે…
- સ્પોર્ટસ
હાર્દિક-કૃણાલના મમ્મીએ અસંખ્ય ગૌ માતાને રસ-રોટલીનું જમણ પીરસ્યું
વડોદરાઃ ભારતને ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર, ટીમ ઇન્ડિયાને અનેક મૅચોમાં વિજય અપાવનાર અને હાલમાં દમદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મુંબઈ ઇન્ડિયન્સને તળિયેથી બહાર લાવીને ટોચના સ્થાનોમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેમ જ આઇપીએલમાં બેંગલૂરુની ટીમ વતી રમતા સ્ટાર-ઑલરાઉન્ડર…
- મહારાષ્ટ્ર
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર દેશમાં મજબૂત લાગણી છે. પવારે કહ્યું હતું કે, ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે થયેલા હુમલા માટે જવાબદાર વ્યક્તિઓ સામે નિર્ણાયક કાર્યવાહી…
- મનોરંજન
Phule Film Review: મનોરંજન માટે નહીં ઈતિહાસનું આ ચેપ્ટર જોવા માટે જોવા જેવી ફિલ્મ
ફિલ્મ જોવાનો એક મહત્વનો આશય મનોરંજન હોય છે અને હોવો પણ જોઈએ. ઘણી ફિલ્મો મનોરંજન સાથે અમુક સંદેશ આપી જાય છે તો આજકાલ ઐતિહાસિક ફિલ્મોને પણ મનોરંજક બનાવીને પિરસાય છે. જોકે આ બહાને પણ દર્શકો સુધી આપણે કંઈક જાણકારી પહોંચાડીએ…