- આપણું ગુજરાત
ધારાસભ્યની દબંગાઇ, ‘યે એરિયા નવસારી કા ઇઝરાયલ હૈ, જબ તક શાંત હૈ તબ તક..’
નવસારીના જલાલપોરમાં 27 વર્ષથી ધારાસભ્ય રહેલા આર.સી.પટેલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ સામેવાળી વ્યક્તિને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે, “તું ક્યા કરતા હૈ મેરે કો નહિ માલૂમ? ઇધર ક્યાં સમજતા હૈ?…
- IPL 2024
રચિન રવિન્દ્રનના દાદીનો આ વીડિયો જોઇને ઇમોશનલ થઇ જવાશે, કિવી ટીમનો ખેલાડી આજે પણ ભૂલ્યો નથી ભારતીય સંસ્કૃતિ
ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયેલા રચિન રવીન્દ્રન ભારતીય મૂળના ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના બાહોશ ખેલાડી છે. વર્લ્ડકપ-2023 માટે તેઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં…
- આમચી મુંબઈ
વર્સોવા વિરાર સી લિન્કને પાલઘર સુધી લંબાવવાનો એમએમઆરડીએનો વિચાર
મુંબઈ: મૂંબઈમાં ભીડ, ટ્રાફિકની સમસ્યા અને રસ્તા પર વધતા વાહનોની સંખ્યાને ધ્યાનમાં રહી પ્રશાસન તરફથી અનેક જગ્યાએ રસ્તાઓ પહોળા અને લાંબા અંતર સુધી વધારવાના અનેક કામો શહેરમાં ચાલી રહ્યા છે. દિવાળીમાં પ્રશાસન દ્વારા મુંબઈગરાઓને ભેટ આપવામાં આવી છે. આ ભેટમાં…
- નેશનલ
નીતિશકુમારને કોઇ ઝેરી પદાર્થ ખવડાવી રહ્યું છે: જીતનરામ માંઝી
બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ છે. સીએમ નીતિશકુમારના વાંધાજનક નિવેદનોને પગલે આ સત્ર વિવાદોથી ભરેલું રહ્યું. આજે અંતિમ દિવસની ગૃહની કાર્યવાહીમાં પણ સીએમ નીતિશકુમારે જીતનરામ માંઝી વિશે આપેલા નિવેદનના કારણે હોબાળો થયો હતો. જીતનરામ માંઝીએ મીડિયા સાથેની વાતચીતમાં…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાને આપી દિવાળીની ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની બીજી લાઈફલાઈન તરીકેની પ્રતિષ્ઠા મેળવી રહેલી મુંબઈ મેટ્રોમાં હવે રાતે મોડે સુધી પ્રવાસ કરી શકાશે. રાજ્ય સરકારે મેટ્રો 2-એ અને મેટ્રો -7 પર છેલ્લી ટ્રેનના સમયમાં વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. શનિવારથી અમલમાં આવી રહેલા…
- નેશનલ
એથિક્સ કમિટીના 6 સભ્યો મહુઆ મોઇત્રાને બરતરફ કરવાના મતમાં, સ્પીકર ઓમ બિરલા લેશે અંતિમ નિર્ણય
લોકસભાની એથિક્સ કમિટીમાં આજે પ્રસ્તાવ પાસ કરવા માટે ફાઇનલ મીટિંગ મળી હતી. જે ફક્ત 5 મિનિટની અંદર પૂરી થઇ ગઇ હતી. ભાજપ સાંસદ વિનોદકુમાર સોનકરની અધ્યક્ષતાવાળી આ બેઠકમાં કોઇ પ્રકારની ચર્ચા વગર 500 પાનાના રિપોર્ટ માટે પેનલમાં વોટિંગ કરાયું જેમાં…
- નેશનલ
તેલંગણામાં પ્રચાર વખતે આ નેતા પડી ગયા. પ્રશાસન આવી ગયું હરકતમાં
હૈદરાબાદઃ તેલંગાણામાં શાસક પક્ષ બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવ ગુરુવારે નિઝામાબાદ જિલ્લાના આર્મૂર શહેરમાં રોડ-શો દરમિયાન ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા ખુલ્લા વાહનમાંથી નીચે પડી ગયા હતા, તેનાથી પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. તેલંગણાના પ્રધાન રામા રાવ અને બીઆરએસ…
- આમચી મુંબઈ
કાર્તીકી એકાદશીની પૂજા મનોજ જરાંગેના હાથે કરાવો: મરાઠા સમાજની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાર્તીકી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં શાસકીય પૂજા નાયબ મુખ્ય પ્રધાનને બદલે મનોજ જરાંગેના હસ્તે સપત્ની કરાવવી એવી માગણી મરાઠા ક્રાંતી મોરચા દ્વારા કરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પંઢરપુરની શાસકીય પૂજામાં હાજરી આપશે એવું કહેવાઈ…
- ઇન્ટરનેશનલ
કતારમાં 8 ભારતીયોને ફાંસી અંગે એક્શનમાં આવી ભારત સરકાર, લીધું આ પગલું
કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મોતની સજા મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ કેસમાં ભારત સરકાર દ્વારા આગળ અપીલ કરવામાં આવી છે. જો કે આ નિર્ણય ગોપનીય છે આથી તેને જાહેર કરી શકાશે નહિ.…
- સ્પોર્ટસ
વિજય હઝારે ટ્રોફીઃ કાર્તિકનું નસીબ ચમક્યું, તમિલનાડુ ક્રિકેટ ટીમે બનાવ્યો કેપ્ટન
ચેન્નઇઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું નસીબ ચમક્યું હતું. ભારતીય વિકેટકીપર બેટ્સમેનને 2023માં યોજાનારી વિજય હઝારે ટ્રોફી માટે તમિલનાડુ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. 50 ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ 23 નવેમ્બર, ગુરુવારથી શરૂ થશે અને ફાઇનલ…