- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના દરિયાકિનારે તણાઈ આવ્યું વ્હેલનું બચ્ચું અને…
મુંબઇ: મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ગણપતિપુલેના દરિયાકાંઠે એક વ્હેલ માછલીનું બચ્ચું તણાઇ આવ્યું હતું. બહાર આવ્યા બાદ તે પોતાની જાતે પાણીમાં જઇ શકતી નહોતી ત્યારે આ ફસાયેલી 47 ફૂટ લાંબી વ્હેલને 40 કલાકના પ્રયાસો બાદ બુધવારે ફરી દરિયામાં ધકેલવામાં આવી હતી.…
- IPL 2024
IND VS NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂ ઝીલેન્ડને આપ્યો ‘વિરાટ’ લક્ષ્યાંક
મુંબઈઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની મેચ આજે રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ બેટિંગ લઈને આક્રમક શરુઆત કરી હતી. રોહિતે અડધી સદી ચૂક્યા પછી નવો વિક્રમ બનાવ્યો હતો. રોહિતે 29…
- નેશનલ
કાશ્મીરમાં કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવનાર બે આરોપીઓ સામે…
શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ હિંસા અને આતંક દ્વારા જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના ષડયંત્રના કેસમાં એક પાકિસ્તાની નાગરિક સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ કરાયેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઉબેદ…
- સ્પેશિયલ ફિચર્સ
હવે આવી દૂધ અને ચોકલેટવાળી મેગી, જોઇને કાયમ માટે મેગી ખાવાનું છોડી દેશો
સોશિયલ મીડિયા પર જાતજાતના ફૂડ એક્સપીરીમેન્ટ્સ થતા હોય છે. સૌથી વધુ પ્રયોગો કદાચ મેગી અને પાણીપુરી સાથે થાય છે. કેટલાક વીડિયો તો ખરેખર એવા હોય છે જેને જોઇને એમ થાય કે અરે, આ શું જોઇ લીધું? અમુક વાનગીઓ પ્રત્યે લોકોને…
- ઇન્ટરનેશનલ
દીકરીના લગ્નમાં પાતળા દેખાવા લીધી દવા, પેટની ગંભીર બીમારીથી મહિલા મોતને ભેટી
સતત પાતળા દેખાવાની ઘેલછા કઇ રીતે મોત સુધી દોરી જાય છે તે બતાવતો એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે જેમાં પાતળા દેખાવા માટે લીધેલી એક દવાને કારણે એક મહિલાને તેની જીંદગીથી હાથ ધોઇ બેઠી હતી. આ મહિલા તેની દીકરીના લગ્નમાં…
- નેશનલ
કાશ્મીર ગાઝા નથી, પણ સ્થિતિ બદલાવા માટે શ્રેય આપીશ પીએમ મોદીને: કોણે કહ્યું?
નવી દિલ્હી: હાલમાં ગાઝા અને હમાસમાં યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ આવી જ સ્થિતિ ભારતના કાશ્મીરમાં થઇ શકતી હતી પરંતુ અત્યારે કાશ્મીરમાં શાંતિ છે. અને આ વિશે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કાશ્મીર વિશે ટિપ્પણી કરી તેમજ પીએમ…
- આમચી મુંબઈ
ભારતના નહીં પણ આ દેશના નાગરિક છે સુબ્રત રોયના પરિવારજનો
મુંબઇઃ સહારા ચીફ સુબ્રત રોય દેશના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક હતા. તેઓ સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરીને ખૂબ પ્રખ્યાત બન્યા હતા પરંતુ રોકાણકારોના પૈસા પરત ન કરવાને કારણે તેઓ કાનૂની વિવાદોમાં ફસાઈ ગયા હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું.…
- નેશનલ
એમપી-છત્તીસગઢમાં કૌભાંડના મુદ્દાઓની ચૂંટણી પર કેટલી અસર પડશે?
રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 70 બેઠકો તથા મધ્યપ્રદેશમાં તમામ 230 બેઠક માટે 17 નવેમ્બરે મતદાન યોજાનાર છે. બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજ સુધીમાં શાંત થઇ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા…
- સ્પેશિયલ ફિચર્સ
આ ઝેરી સાપ કોબ્રાને ગળી ગયો….
મંડલા: મંડલા જિલ્લાના હિરડેનગર ગામમાં દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો. સાપ જોઇને સ્થાનિકો ગભરાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્લભ પ્રજાતિના આ સાપ કોબ્રાને પણ ગળી ગયો હતો. આ ઘટના જોયા બાદ ગામ લોકોએ સાપ પકડનારને બોલાવ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
આટલા લાખમાં વેચાયું ટાઇટેનિક જહાજની હોટલનું મેનુકાર્ડ, મુસાફરો માટે પીરસાઇ હતી આવી વાનગીઓ!
એટલાન્ટિક મહાસાગરમાં વર્ષ 1912માં ડૂબેલા ટાઇટેનિક જહાજની ઘટના સૌકોઇને યાદ હશે. આ જહાજનો કાટમાળ આટલા બધા વર્ષો બાદ હજુ પણ દરિયાના પેટાળમાં પડી રહ્યો છે. આ કાટમાળને પેટાળમાંથી બહાર કાઢવાના અનેક પ્રયત્નો બાદ પણ સતત નિષ્ફળતા જ હાથ લાગી છે.…