- નેશનલ

સમુદ્ર માર્ગે ભારતની દિશામાં આવી રહી છે એક આફત, આઈએમડીએ કહી આ વાત…
ભુવનેશ્વરઃ ભારતની દિશામાં વધુ એક મુસીબત આગળ વધી રહી છે અને આ મુસીબત બંગાળની ખાડી પર બની રહેલાં ભારે દબાણનો પટ્ટો શુક્રવારે એટલે કે આજે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ પહોંચે એ પહેલાં સુંદરવનમાંથી પસાર થાય એવી આગાહી કરવામાં…
- ઇન્ટરનેશનલ

ફિલીપાઇન્સમાં ધરતી ધ્રુજી, 6.9ની તીવ્રતાનો ભૂકંપ..
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)ના જણાવ્યા મુજબ શુક્રવારે ફિલીપાઈન્સના દક્ષિણ મિંડાનાઓ ક્ષેત્રમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઇએ નોંધાયું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. ફિલીપાઈન્સની સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું હતું…
- IPL 2024

હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની આ ભવિષ્યવાણી થઈ સોશિયલ મીડિયા પર વાઈરલ
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કાંગારુઓ અને ટીમ ઈન્ડિયા વચ્ચે રવિવારે અમદાવાદમાં આ મેચ રમાશે. આ મેચ જીતવા અંગે અનેક લોકો દાવોઓ કરી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટરે સૌથી મોટી ભવિષ્યવાણી…
- આમચી મુંબઈ

દેર આયે દુરસ્ત આયેંઃ નવી મુંબઈવાસીઓને 12 વર્ષ પછી મળી આ ભેટ…
મુંબઈ: છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને 17મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના પહેલા તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધી આ લાઇનની મેટ્રો…
- IPL 2024

વર્લ્ડકપની ફાઈનલ વચ્ચે હાર્દિક પંડ્યાને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર…
નવી દિલ્હીઃ ભારતની મેજબાની હેઠળ રમાઈ રહેલા વર્લ્ડકપ-2023ને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈજાથી મોટો ઝટકો લાગ્યો છે. જોકે, વર્લ્ડકપની સેમિફાઈનલ અને ફાઈનલમાં એના પાછા ફરવાની અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ હવે એ આશા પર તો પાણી ફેરવાઈ ચૂક્યું…
- નેશનલ

યુપીમાં લગ્નની ખરીદી કરવા નીકળેલી યુવતી પર એસિડ એટેક, નરાધમ ફરાર…
ભોપાલ: ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં એક યુવતી પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવતી તેની માતા સાથે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સ્કૂટર પર આવેલા એક આરોપીએ યુવતી પર એસિડ નાખીને હુમલો કર્યો હતો. યુવતીને ગોરખપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ…
- ઇન્ટરનેશનલ

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોની મુક્તિ માટે ભારતે ભર્યું મોટું પગલું
કતારમાં મૃત્યુદંડની સજા મેળવનારા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓના કેસમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ મામલો છે. આ કેસ કાયદાકીય પ્રક્રિયાને આધીન છે. આ સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે.અમે આ મામલે કંપનીના એટર્ની સાથે પણ…
- આમચી મુંબઈ

જાણી લો મહત્ત્વની માહિતીઃ આ રેલવે સ્ટેશન પર મળશે નહીં પ્લેટફોર્મ ટિકિટ
મુંબઈ: ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે આ તહેવાર મનાવવા હજારોની સંખ્યામાં લોકો મુંબઈ આવે છે, તેથી સ્ટેશન પર પ્રવાસીઓની બિનજરુરી ભીડ ઊભી થાય નહીં તે માટે અમુક ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ ટિકિટ વેચવામાં પ્રતિબંધ મૂક્યો છે.…
- નેશનલ

મતદાન સમયે મધ્યપ્રદેશમાં ફેલાઈ અશાંતિઃ તલવારો ચાલી ને પથ્થરમારો થયો
દેશમાં સરેરાશ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશ ચૂંટણી દરમિયાન સવારથી જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સવારે જ્યારે મુરૈના અને ભીંડમાં બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી, તો બપોરે ઈન્દોરની મહૂ…
- નેશનલ

પીએમ મોદીએ deepfake ટેકનોલોજી અંગે આપ્યું આ મહત્વનું નિવેદન..
deepfake ટેકનોલોજી અંગે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના વીડિયોને કારણે સમાજમાં અશાંતિ અને અરાજકતા ફેલાઇ શકે છે. deepfake ટેકનોલોજીથી લોકોને મોટું જોખમ છે તેવું પીએમ મોદીએ તેમના નિવેદનમાં કહ્યું છે. ટેકનોલોજી અને આર્ટિફિશીયલ…









