- અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવામાં માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોની સલામતી અને સુરક્ષાના…
- મહારાષ્ટ્ર

‘કહેવું સહેલું, કરવું મુશ્કેલ’: ઉદ્ધવ-રાજ ઠાકરેના પુન:મિલનની ચર્ચાઓ વેગ પકડી રહી છે, શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓ સાવધ નિવેદન આપે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચેના સંબંધો ફરી સુધરી જવાની વધતી અટકળો વચ્ચે શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓએ નોંધ્યું છે કે સંભાવના આશાસ્પદ છે, પરંતુ વ્યક્તિગત સંબંધો અને સંગઠનાત્મક જોડાણને લગતા પડકારોનો…
- નેશનલ

ફરી કપિલ સિબ્બલે સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માગણી
નવી દિલ્હીઃ રાજ્સસભાના સ્વતંત્ર સાંસદ કપિલ સિબ્બલે આજે રાજકીય પક્ષોને પહલગામ આતંકવાદી હુમલાને પગલે મે મહિનામાં શક્ય તેટલું જલ્દી સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સરકારને વિનંતી કરવાનો આગ્રહ કર્યો હતો. સિબ્બલે જણાવ્યું કે ૨૫ એપ્રિલના રોજ મેં સૂચન કર્યું હતું…
- નેશનલ

ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં ગભરાટ; બિલાવલ ભુટ્ટોના પરિવારે દેશ છોડ્યો
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે વિવિધ રીતે કડક કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ રદ કરી છે અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ઇન્ડિયન આર્મી, નેવી…
- સ્પોર્ટસ

પાકિસ્તાનથી ક્રિકેટ પ્રસારણના 23 નિષ્ણાત ભારતીયો સલામત રીતે પાછા આવી ગયા
નવી દિલ્હીઃ પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 ક્રિકેટ સ્પર્ધામાં કામ કરી રહેલાં ભારતના 23 નિષ્ણાતો (EXPERTS)ને પાકિસ્તાન સરકારે ભારત પાછા મોકલી દીધા છે અને તેઓ રવિવારે લાહોરથી વાઘા બોર્ડર મારફત થઈને સલામત રીતે દેશમાં પરત આવી ગયા છે. પહલગામ…
- સ્પોર્ટસ

મહિલાઓની ટ્રાય-સિરીઝમાં ભારતનો વિજયી આરંભ
કોલંબોઃ મહિલા ક્રિકેટરો વચ્ચેની વન-ડે ટ્રાયેન્યૂલર (ODI TRIANGULAR SERIES) આજે અહીં શરૂ થઈ હતી જેમાં ભારતે (INDIA) યજમાન શ્રીલંકા (SRI LANKA)ને વરસાદ (RAIN)ના વિઘ્નો બાદ આસાનીથી હરાવી દીધી હતી. પ્રતિકા રાવલ (50 અણનમ, 62 બૉલ, સાત ફોર) આ મૅચની સર્વશ્રેષ્ઠ…
- આમચી મુંબઈ

સિંધુ જળ સંધી અંગેના શંકરાચાર્યના મતનો નારાયણ રાણે દ્વારા વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સિંધુ નદીના મુદ્દે ભારતની વ્યૂહરચનાની આધ્યાત્મિક ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવેલી ટીકાનો વિરોધ કરતાં કહ્યું હતું કે પહલગામ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા સુરક્ષા સંબંધી પગલાં અંગે જાહેરમાં…
- આમચી મુંબઈ

મુંબઈમાં બેસ્ટની બસના અકસ્માતમાં ડિલિવરી બોયનું મૃત્યુ
મુંબઈ: મુંબઈમાં બેસ્ટની બસની અડફેટમાં 21 વર્ષના યુવકનું કરુણ મોત થયું હતું. ડિલિવરી બોયને બેસ્ટની બસે ટક્કર મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ભયાનક ઘટના શનિવારે (26 એપ્રિલ)…
- આમચી મુંબઈ

સીઆરપીએફના નિવૃત્ત અધિકારીએ ગોળી મારીને પુત્રીની કરી હત્યા: જમાઇ ઇજાગ્રસ્ત
મુંબઈ: જળગાંવ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના નિવૃત્ત અધિકારીએ રિવોલ્વરમાંથી ગોળી મારીને તેની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જ્યારે જમાઇને ઘાયલ કર્યો હતો. ચોપડા તહેસીલમાં શનિવારે રાતે લગ્ન સમારંભમાં આ ઘટના બની હતી. જળગાંવ પોલીસના જણાવ્યા મુજબ સીઆરપીએફના…
- મહારાષ્ટ્ર

નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા: સગીરને તાબામાં લેવાયો
થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા કરવાના આરોપસર 17 વર્ષના સગીરને તાબામાં લેવાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તુર્ભે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આબાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે છોકરી શુક્રવારે રાતે ટેકરીની તળેટીમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. છોકરીને…









