- આમચી મુંબઈ
હિંગોલીમાં ફરી આવી આ આફત, પ્રશાસન થઈ ગયું દોડતું
મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, પરિમાણે સ્થાનિક વહીવટી પ્રશાસન દોડતું થઈ ગયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએ) મુજબ ભૂકંપની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી અને તે જમીનના પાંચ કિમી નીચે…
- નેશનલ
ધરપકડને પડકારતી સંજય સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે કરી આ ટિપ્પણી
દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં આબકારી નીતિ અંગે થયેલા કૌભાંડમાં આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહની ધરપકડ અંગે ED પાસેથી જવાબ માંગ્યો છે. AAP સાંસદ સંજય સિંહની તેમની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે…
- આમચી મુંબઈ
51 નારિયેળવાળો આ ટોટકો ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જિતાડશે?
મુંબઈ: ભારત ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની ત્રણ વિકેટ બાદ લાંબા સમયથી ટીમ ઈન્ડિયા વિકેટ લેવાની પેરવીમાં છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા અને ઘરે બેસીને મેચ જોઈ રહેલાં ટીમ ઈન્ડિયાના સમર્થકો હવે ભારતની જિત માટે પ્રાર્થના અને દુઆઓનો…
- નેશનલ
બિહારમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત, બેની અટકાયત
પટણાઃ બિહારના સીતામઢી જિલ્લામાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં છ મૃત્યુ નોંધાયા છે. આ ઘટના બાબતે પોલીસે પૂછપરછ માટે બે શખ્સની અટકાયત કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું. સીતામઢીના પોલીસ અધિક્ષક(એસપી)…
- IPL 2024
પીચ પર જ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ ટકરાયા અને મેક્સવેલે કર્યું કંઈક એવું કે…
અમદાવાદઃ અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની રસાકસીથી ભરપૂર મેચ રમાઈ રહી છે અને અમદાવાદમાં માહોલ એકદમ ગરમાગરમીવાળો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ઉજવાયો છઠનો તહેવાર…
બિહારમાં ઉજવાતા છઠ પૂજાનો તહેવાર હવે ધીરે ધીરે હવે વિદેશમાં પણ ઉજવાય છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના હજારો લોકોએ છઠ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પેઢીઓની જૂની કૌટુંબિક પરંપરાને ચાલુ રાખીને હજારો ભારતીય…
- નેશનલ
AIUDF નેતા બદરુદ્દીન અજમલના આસામના સાત જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ
લોકસભા સાંસદ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે પરંપરાગત વૈષ્ણવ સ્કાર્ફ ચેલેંગનું અપમાન કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. સંગઠનના નેતા મનિરુલ ઇસ્લામ બોરાના જણાવ્યા અનુસાર સામાજિક સંસ્થાએ અપર આસામ મુસ્લિમ વેલફેર કાઉન્સિલ અજમલને તેમને કરેલા…
- IPL 2024
વર્લ્ડ કપ ફાઈનલ: આશા ભોસલેનો ચાનો કપ ઉપાડતો જોવા મળ્યો આ અભિનેતા
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ-2023ની ફાઈનલ રમાઇ રહી છે. બંને ટીમ વચ્ચે જબરદસ્ત મુકાબલો ચાલી રહ્યો છે. મનોરંજન જગતની અને ઉદ્યોગજગત ઉપરાંત રાજકારણની અનેક હસ્તીઓ આ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી છે. દરમિયાન શાહરુખ ખાન અને આશા…
- IPL 2024
આ ઓસ્ટ્રેલિયન બેટરની વાઈફ અનુષ્કા-આથ્યા કરતા પણ વધારે ફેશનેબલ છે
ક્રિકેટરોને આજકાલ અલગ અલગ બ્રાન્ડના એમ્બેસેડર બનાવી જામે મોડેલ હોય તેવા શણગારવામાં આવે છે આથી તેઓ મેચ હોય કે ન હોય લાઈમલાઈટમાં રહેતા હોય છે, પરંતુ મેચ દરમિયાન સ્ટેડિમમાં બેસેલી તેમની પત્નીઓ પણ લાઈમલાઈટમાં આવી જતી હોય છે. આવી જ…
- ઇન્ટરનેશનલ
અલ શિફા હોસ્પિટલ પર ઇઝરાયલનો કબજો, બંદૂકની અણીએ બિમાર દર્દીઓને બહાર કાઢ્યા
40થી વધુ દિવસો સુધી યથાવત રહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કદાચ હવે સૌથી કરૂણ સ્થિતિનું નિર્માણ થયું છે. ઇઝરાયલે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા પર કબજો કરી લીધો છે, ઇઝરાયલના સૈનિકોના ડરથી તબીબો સહિત હોસ્પિટલ સ્ટાફ બિમાર દર્દીઓને…