- આમચી મુંબઈ
ગુડ ન્યૂઝઃ માથેરાનમાં ઈ-રિક્ષાની પરવાનગી, સ્થાનિકો ખુશ
મુંબઈ: મુંબઈ નજીકના હિલ સ્ટેશન અને પર્યટન માટેના જાણીતા માથેરાનમાં ફરી એક વખત ઈ-રિક્ષાની સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા માથેરાનમાં ઈ-રિક્ષા ફરી શરૂ કરવાનો આદેશ આપવામાં આપ્યો હતો. કોર્ટના આ આદેશને લીધે ત્યના સ્થાનિક લોકો,…
- ધર્મતેજ
700 વર્ષ પછી બની રહ્યા છે આ પાંચ રાજયોગ, ચાર રાશિને થશે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
આપણે ત્યાં લોકો જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને કોઈ પણ સારું કે નવું કામ શરૂ કરવાનું હોય છે ત્યારે ગ્રહો અને મુહૂર્ત ચોક્કસ જોવડાવે છે. દરેક ગ્રહો અમુક ચોક્કસ સમયે પર ગોચર કરીને અલગ અલગ પ્રકારના યોગ બનાવે…
- મનોરંજન
ખૂંખાર રણબીર કપૂરને લઇને હાજર થયું ‘એનિમલ’, ‘સેમ બહાદુર’ સામે બાથ ભીડશે
વર્ષ 2023 બોલીવુડ માટે જાણે પ્રાણ ફૂંકનારું સાબિત થયું છે. પહેલા તો શાહરૂખે બેકટુબેક બ્લોકબસ્ટર આપીને બોલીવુડને રાખમાંથી બેઠું કર્યું, પઠાણથી થયેલી આ શરૂઆત પછી ગદર, OMG-2 અને હવે ટાઇગર સુધી પહોંચી છે. તો ટાઇગર બાદ હવે રણબીર કપૂરને ખૂંખાર…
- નેશનલ
આ યુવતીઓ બની શકે છે ઉદ્યોગપતિ રતન ટાટાની વારસદાર, જાણી લો કોણ છે લકી ગર્લ્સ?
ટાટા ગ્રુપ એ દેશનો સૌથી મોટો ગ્રુપ છે અને ટાટા ગ્રુપનો અર્થ અત્યારની પરિસ્થિતિમાં રતન ટાટા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રતન ટાટાની ગેરહાજરીમાં કોણ તેમનો આટલા મોટા સામ્રાજ્યની ધૂરા સંભાળશે? આપણામાંથી ઘણા લોકોને સતાવી રહેલાં આ…
- આપણું ગુજરાત
ઝુબિન નૌટિયાલે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત,
બોલીવુડના ફેમસ સિંગર ઝુબિન નૌટિયાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલની 182 ફૂટ ઉચી પ્રતિમાની મુલાકાત લઇને પોતે મંત્રમુગ્ધ થઇ ગયો હોવાનું મીડિયાને તેણે જણાવ્યું હતું.ઝુબિને જણાવ્યું હતું કે લોખંડી પુરૂષની આ પ્રતિમા સમગ્ર દેશનુ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે માટે આવ્યા મહત્ત્વના સમાચાર, અવરોધો થયા દૂર
પુણેઃ મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે નજીકની જમીન નહીં મળતા અને બીજા અનેક કારણોને લીધે બંધ થયેલા રસ્તાઓ (મિસિંગ લિન્ક)નું કામ શરૂ કરવામાં આવતી તમામ અડચણો દૂર થઈ છે, તેનાથી પ્રશાસનને મહત્ત્વવની કામગીરી ઝડપથી પાર પાડી શકાશે. હવે આ સંબંધમાં પુણે પાલિકા…
- ધર્મતેજ
આજનું રાશિફળ (23-11-23): વૃષભ, મિથુન અને કન્યા રાશિના લોકોના તમામ પાસાં આજે પડશે સીધા… જાણો બાકીના રાશિના શું છે હાલ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડની બાબતમાં વિશેષ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે કોઈ પણ કામ કરો એમાં નીતિ-નિયમોનું ખાસ પાલન કરવું પડશે. આવકમાં વૃદ્ધિ થતાં આજે તમે ખુશ થશો. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈની પાસેથી પણ…
- આમચી મુંબઈ
નવા ડીજીપીની નિમણૂકમાં ઉતાવળ કેમ? UPSCનો રાજ્ય સરકારને સવાલ
મુંબઈ: મહારાષ્ટ્રના નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની નિમણૂકની દરખાસ્ત પર વિચાર કરી રહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા રાજ્ય સરકાર પાસેથી કેટલીક સ્પષ્ટતાઓ માગવામાં આવી છે. આ ઉપરાંત હાલના રાજ્યના પોલીસ વડાની મુદત પૂરી થયા પૂર્વે નવા ડીજીપીની…
- સ્પોર્ટસ
શમીએ પાકિસ્તાની ખેલાડીઓની કરી બોલતી બંધ, આપી આ સલાહ, જાણો શા માટે?
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ફાઇનલ મેચમાં ભારત ભલે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું, પરંતુ તે પહેલા યોજાયેલી તમામ લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન યાદગાર રહ્યું છે. ભારતીય ટીમના અડધો અડધ ક્રિકેટરનું વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું,…