- IPL 2024
બોલો, ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ જીતવા પાછળ આ ભારતીય મહિલાનું કનેક્શન છે ગજબનું…
મેંગલુરુઃ ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતના નબળા પ્રદર્શનથી લાખો ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. આ મેચનો હીરો ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ હતો જેણે શાનદાર સદી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. તેવી જ રીતે…
- આમચી મુંબઈ
એનસીપીની અપાત્રતા પિટિશનઃ અજિત પવાર જૂથે 40 અને શરદ પવાર જૂથે નવ જવાબ નોંધાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર અને અજિત પવારના જૂથો વચ્ચેની અપાત્રતા પિટિશન સંદર્ભે શુક્રવારે અજિત પવાર જૂથ દ્વારા 40 રજૂઆત નોંધાવવામાં આવી હતી જ્યારે શરદ પવાર જૂથ દ્વારા નવ રજૂઆતો નોંધાવવામાં આવી હતી. એનસીપીમાં બીજી…
- આમચી મુંબઈ
પંકજા મુંડેને નુકસાન થવા માટે મીડિયા જવાબદાર: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેને પાર્ટીમાં કદ પ્રમાણે વેતરી નાખવામાં આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે પંકજા મુંડેએ ચશ્મા આવી ગયા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા શેર કર્યો હતો. આ વીડિયો પછી ફરી રાજકીય ચર્ચા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રે શું પાપ કર્યું છે, રૂ. 450માં ગેસ સિલિન્ડર કેમ નર્હીંં: નાના પટોલે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર આવશે તો તેમને રૂ. 450માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતની ટીકા કરતાં રાજ્યના કૉંગ્રેસી નેતા નાના પટોલેએ એવી ટીકા કરી છે કે મહારાષ્ટ્રમાં…
- આમચી મુંબઈ
રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાનની પસંદગીની પેટર્ન હવે ગ્રામ પંચાયત સ્તરે પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટમાં બે નાયબ મુખ્ય પ્રધાન છે. આ જ પદ્ધતિનો આશરો હવે ગ્રામ પંચાયત સ્તરે લેવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આંબેગાંવ તાલુકાની જારકરવાડી ગ્રામ પંચાયતમાં બે ઉપસરપંચ રાખવાની માગણી સભ્યો દ્વારા કરવામાં આવી…
- સ્પોર્ટસ
મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન માટે નવ ડિસેમ્બરે થશે હરાજી
નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રમાશે. આ મહિલા લીગમાં કુલ પાંચ ટીમો રમે છે અને મુંબઈએ પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની હરાજીની તારીખ નક્કી કરવામાં આવી છે. લીગના સત્તાવાર…
- આપણું ગુજરાત
દ્વારકાના શિવરાજપુર બીચ પર દુર્ઘટના, પેરાગ્લાઇડિંગ કરી રહેલો યુવક પટકાયો
ગુજરાતના દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર દૂરદૂરથી સહેલાણીઓ હરવાફરવા માટે આવતા હોય છે. બ્લુ ફ્લેગ મળ્યા બાદ રજાના દિવસોમાં આ બીચ પર પ્રવાસીઓનો ખૂબ ધસારો જોવા મળતો હોય છે. જો કે હાલમાં આ બીચ હાલમાં એક દુર્ઘટનાના કારણે ચર્ચામાં છે.…
- આમચી મુંબઈ
રેલવે સ્ટેશનોને રાખવામાં આવ્યા આ કારણસર એલર્ટ મોડ પર જાણો મામલો?
મુંબઈ: 26મી નવેમ્બર, 2008ના આતંકવાદી હુમલાએ મુંબઈ જ નહીં, દુનિયા આખીને હચમચાવી નાખી હતી, ત્યારે એ દિવસો નજીકમાં છે ત્યારે મુંબઈ રેલવે પોલીસ સતર્ક બન્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સંવેદનશીલ સ્ટેશન વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવાની સાથે સીસીટીવી કેમેરા…