- આમચી મુંબઈ
નવી મુંબઈ-પનવેલમાં પણ આવી આ આફત, સ્થાનિકોમાં ફફડાટ
નવી મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પટ્ટીના ભૂગર્ભમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા જણાયા હતા. 2.9 રિક્ટર સ્કેલના આ ભૂકંપના આચંકાની અસર નવી મુંબઈ અને પનવેલની આસપાસના પરિસરમાં જણાઈ હતી. અમુક સેકેંડ સુધી આવેલા આ ભૂકંપના હળવા આંચકાને કારણે પનવેલ અને નવી…
- નેશનલ
કૉંગ્રેસે તેલંગણામાં શું કર્યું તેવા કેસીઆરના સવાલનો રાહુલએ આપ્યો જડબાતોડ જવાબ
ચાર રાજ્યોની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષોએ હવે તેલંગણાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અહીં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન બીઆરએસના વડા કેસીઆરના એક સવાલનો રાહુલ ગાંધીએ…
- સ્પોર્ટસ
સનરાઇઝર્સ હૈદરાબાદે છ અને પંજાબ કિંગ્સે પાંચ ખેલાડીઓને કર્યા રીલિઝ
નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. પંજાબ કિંગ્સે ભાનુકા રાજપક્ષે અને શાહરૂખ ખાન જેવા ખેલાડીઓને બહાર રાખ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રુકને રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સે રીલિઝ કરેલા ખેલાડીઓમાં…
- આમચી મુંબઈ
હવે, આ કારણસર નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને મળ્યું નવું નામ
પનવેલ: થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલી નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનને નવું નામ આપવા માટે અહીંના નાગરિકોએ આંદોલન કર્યું હતું ત્યાર બાદ સિડકો (સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) પ્રશાસન દ્વારા સ્ટેશનનું…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ફરી જોરદાર પવન ને કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
વહેલી સાવરથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો વર્તાઈ રહ્યો હતો અને સવારે નવેક વાગ્યા બાદ ત્રણે કલાક વરસાદ વરસ્યો હતો. પ્રથમ ધીમી ધારે ને પછી જોરદાર વરસાદે અમદાવાદને ધમરોળ્યું હતું અને તે બાદ લગભગ પાંચ-છ કલાકના વિરામ બાદ ફરી અમદાવાદમાં દોધમાર…
- સ્પોર્ટસ
અફવાઓનો આવ્યો અંત, હાર્દિક પંડ્યા માટે ગુજરાત ટાઈટન્સે કરી આ જાહેરાત
આઇપીએલ 2024ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે તેમના કેપ્ટન હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો છે. હાલમાં હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં પાછા જવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી, પણ હવે આ બધાનો અંત આવી ગયો છે.ગુજરાત ટાઇટન્સે તેમની ટીમમાં હાર્દિક પંડ્યાને કપ્તાની સોંપી…
- આમચી મુંબઈ
…એટલે રાજ્યમાં 286 એફઆઈઆર રદ કરવાનો ગૃહ વિભાગે આપી મંજૂરી
મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણ (ક્વોટા)ની માંગણીને લઈને અનેક જગ્યાએ આંદોલને હિંસક રૂપ લીધું હતું. આ આંદોલમાં અનેક વ્યક્તિ સામે હિંસા અને તોડફોડ કરવા બદલ અનેક આંદોલનકારીઓ સામે ગુનાઓ નોંધ્યા હતા ત્યાર બાદ મરાઠા આરક્ષણ આંદોલનના પ્રધાન મનોજ જરાંગે પાટિલે આ…
- નેશનલ
રહસ્યમય બીમારીનું સંક્રમણ વધ્યુંઃ ભારતે સરકારે સરકારી હોસ્પિટલ્સને કરી આ અપીલ
નવી દિલ્હીઃ ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બીમારી અંગે ભારત સરકારે વિવિધ રાજ્યની સરકારી હોસ્પિટલ્સને વધુ સતર્ક રહેવાનો અનુરોધ કર્યો છે. ચીનના લોકોને મોકોપ્લાઝ્મા ન્યુમોનિયા ઈન્ફ્લુએન્ઝા ફ્લુના સંક્રમણના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ચીન પાસેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) માહિતી પણ…
- આમચી મુંબઈ
શહેરમાં કમોસમી વરસાદ, નેટીજન્સ માટે નવું પણ સરકાર માટે આશીર્વાદરૂપ..
મુંબઈ: મુંબઇમાં કમોસમી વરસાદ પડવો એ આમતો કોઇ મોટી બાબત નથી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી વરસાદ ઘણો ઓછો થઇ ગયો છે પરંતુ આ વર્ષે હમણાં હમણાં આ બીજી વાર મુંબઇ અને અન્ય શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો ત્યારે 26 નવેમ્બરના…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ચાલો જાણીએ બ્રહ્માંડમાં એક સેકન્ડમાં શું શું થાય છે…
આપણું બ્રહ્માંડ અનંત રહસ્યોથી ભરેલું છે. જો આપણે તેને સમજવાની કોશિશ કરીએ તો બ્રહ્માંડ આપણને તદન નવું લાગે. રોજે રોજ થતા નવા સંશોધનો સાથે નવા રહસ્યો પણ જાણવા મળે છે. જેમ જેમ ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડનો અભ્યાસ કરી રહ્યા છે, તેમ તેમ…