- ટોપ ન્યૂઝ
છેલ્લા 5 વર્ષમાં ટ્રેનના લોકો પાઇલટે કર્યા આ કારનામા,995 કેસ નોંધાયા
નવી દિલ્હીઃ જો તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ખબર પડે કે ડ્રાઈવરે દારૂનું સેવન કર્યું છે તો શું કરો જો ખબર પડે તો ચોક્કસ ઉતરી જાવ પણ એ તો પછી ખબર પડે છે. ખેર, આવી ટ્રેન પણ અકસ્માતનો…
- આપણું ગુજરાત
કમોસમી વરસાદે ગુજરાતમાં લીધો 14 જણનો ભોગ
ગુજરાતમાં ગઈકાલ રાતથી પલટાયેલા હવામાનને લીધે 14 જણએ જીવ ગુમાવ્યાના અહેવાલો છે. જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ અહેવાલો અનુસાર 14 જણના વીજળી પડવાથી કે વૃક્ષ પડતા દટાઈ જવાથી મોત નિપજ્યા છે જ્યારે અન્ય 15ને ઈજા પહોંચી હતી. રાજ્યમાં…
- સ્પોર્ટસ
મુંબઇ ઇન્ડિયન્સે 8 ખેલાડીને કર્યાં ટીમની બહાર, રોહિત શર્મા કરશે કેપ્ટનશિપ
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ 2024 પહેલા રિલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. દર વખતની જેમ 2024માં પણ રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરશે. ટીમે કુલ 7 ખેલાડીઓને ટીમની બહાર કરી દીધા છે, જેમાં સ્ટાર ઝડપી બોલર…
- સ્પોર્ટસ
દિલ્હી કેપિટલ્સે લીધો ચોંકાવનારો નિર્ણય, ઋષભ પંતની થશે વાપસી
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ આઇપીએલની તમામ 12 ટીમને રિટેન અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર આપી હતી. આ તમામ ટીમોએ પોતાના રિલિઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે તેના…
- આમચી મુંબઈ
નવી મુંબઈ-પનવેલમાં પણ આવી આ આફત, સ્થાનિકોમાં ફફડાટ
નવી મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પટ્ટીના ભૂગર્ભમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા જણાયા હતા. 2.9 રિક્ટર સ્કેલના આ ભૂકંપના આચંકાની અસર નવી મુંબઈ અને પનવેલની આસપાસના પરિસરમાં જણાઈ હતી. અમુક સેકેંડ સુધી આવેલા આ ભૂકંપના હળવા આંચકાને કારણે પનવેલ અને નવી…
- નેશનલ
કૉંગ્રેસે તેલંગણામાં શું કર્યું તેવા કેસીઆરના સવાલનો રાહુલએ આપ્યો જડબાતોડ જવાબ
ચાર રાજ્યોની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષોએ હવે તેલંગણાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અહીં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન બીઆરએસના વડા કેસીઆરના એક સવાલનો રાહુલ ગાંધીએ…
- સ્પોર્ટસ
સનરાઇઝર્સ હૈદરાબાદે છ અને પંજાબ કિંગ્સે પાંચ ખેલાડીઓને કર્યા રીલિઝ
નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. પંજાબ કિંગ્સે ભાનુકા રાજપક્ષે અને શાહરૂખ ખાન જેવા ખેલાડીઓને બહાર રાખ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રુકને રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સે રીલિઝ કરેલા ખેલાડીઓમાં…
- આમચી મુંબઈ
હવે, આ કારણસર નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને મળ્યું નવું નામ
પનવેલ: થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલી નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનને નવું નામ આપવા માટે અહીંના નાગરિકોએ આંદોલન કર્યું હતું ત્યાર બાદ સિડકો (સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) પ્રશાસન દ્વારા સ્ટેશનનું…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ફરી જોરદાર પવન ને કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
વહેલી સાવરથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો વર્તાઈ રહ્યો હતો અને સવારે નવેક વાગ્યા બાદ ત્રણે કલાક વરસાદ વરસ્યો હતો. પ્રથમ ધીમી ધારે ને પછી જોરદાર વરસાદે અમદાવાદને ધમરોળ્યું હતું અને તે બાદ લગભગ પાંચ-છ કલાકના વિરામ બાદ ફરી અમદાવાદમાં દોધમાર…