- ઇન્ટરનેશનલ

દુનિયામાં સૌથી મોટું પરમાણુ ફ્યુઝન રિએક્ટર શરૂ કરવામાં આવ્યું…
જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર એક ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું છે. જાપાનના ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ અત્યારે આખી દુનિયામાં છે. અને તે બધા ન્યુક્લિયર ફિશન પર ચાલે છે. એટલે કે તે ન્યુક્લિયર ફ્યુઝનથી ઉર્જા ઉત્પન્ન કરી…
- સ્પોર્ટસ

ઋતુરાજે સીરિઝમાં તોડ્યો ગુપ્ટિલનો રેકોર્ડ, બિશ્નોઇએ અશ્વિનના રેકોર્ડની કરી બરોબરી
બેંગલુરુઃ ભારતે પાંચમી ટી-20માં ઓસ્ટ્રેલિયાને છ રને હરાવી શ્રેણી 4-1થી જીતી લીધી હતી. છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 160 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 154…
- ઇન્ટરનેશનલ

એક એવો વર્લ્ડકપ કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે…
હાલમાં જ ક્રિકેટ વર્લ્ડકપ યોજાઈ ગયો અને આપણે અત્યાર સુધી હોકી વર્લ્ડકપ, ફૂટબોલ વર્લ્ડકપ વગેરે વિશે સાંભળ્યું જ હશે પણ આજે અમે અહીં તમને એક એવા વર્લ્ડકપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય…
- નેશનલ

નવી દિશાઃ ઝારખંડનો આ પ્રધાનપુત્ર કરશે પટ્ટાવાળા તરીકે નોકરી
ભાજપ ભલે કૉંગ્રેસને વંશવાદના નામે વખોડતી હોય, પરંતુ દરેક પક્ષ પોતાના નેતા પોતાના સગાઓને એક યા બીજા કામમાં મદદ કરી આગળ લાવી જ દેતા હોય છે. ત્યારે ઝારખંડ જેવા પછાત માનવામાં આવતા રાજ્યનો એક પ્રધાનપુત્ર નવી રાહ ચિંધી રહ્યો છે.…
- આમચી મુંબઈ

પ્રેસ કોન્ફરન્સ વખતે કાર્યકર્તાઓએ નેતાની કરી મારપીટ, વીડિયો વાઈરલ
મુંબઈ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મેળેલી જીતની હેટ્રિકની ઉજવણી કરી રહી છે, પણ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ભાજપના નેતાઓને કાર્યકર્તાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. બુલઢાણા જિલ્લામાં ભાજપના નેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ત્યારે અમુક કાર્યકરોએ નેતાની નજીક ધસી…
- મનોરંજન

કિયારા અડવાણીએ એવું તે શું કહ્યું કે શોનો હોસ્ટ કરણ જોહર ખુદ ચોંકી ઉઠ્યો?
કરણ જોહરનો શો કોફી વિથ કરણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને એનું કારણ છે કે આ શોમાં એવા એવા ખુલાસા થતાં હોય છે કે જે સાંભળીને ઘણી વખત વિવાદોનો મધપૂડો છંછેડાઈ જાય છે તો વળી કેટલાક સેલેબ્સ દ્વારા ખુલાસો…
- નેશનલ

દેશમાં થાય છે રોજ 78 હત્યાઃ એનસીઆરબીએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો
નવી દિલ્હી: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ તાજેતરમાં ચોંકાવનારો રિપોર્ટ જારી કર્યો છે. વર્ષ 2022માં દેશમાં કુલ 28,552 હત્યાના ગુના નોંધ્યા હતા. રોજની 78 હત્યા અથવા દર કલાકે ત્રણ હત્યા થાય છે. 2019માં 29,272 હત્યાના ગુના નોંધવામાં આવ્યા હતા એટ્લે…
- નેશનલ

અભિમાન માણસાઈ પણ ભૂલાવી દે છેઃ પૂર્વ પીએમના પુત્રવધુએ બાઈકસાવરને કહ્યું કે…
મદ, ઘમંડ, અભિમાન, અંહકાર આ બધુ તેની હદ વટાવે ત્યારે માણસાઈ, દયા, જવાબદારી, નીતિમત્તા બધુ જ સ્વાહા થઈ જતું હોય છે. આવો જ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની…
- ધર્મતેજ

આજનું રાશિફળ (04-12-23): મેષ, મિથુન અને સિંહ રાશિના લોકોને મળી રહ્યો છે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જુઓ શું છે બાકીની રાશિનો હાલ…
મેષઃ મેષ રાશિના નોકરી કરતાં લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર લોકો સાથે તાલમેલ જાળવવો તમારા માટે સારું રહેશે. જો તમે તમારા ખર્ચનું બજેટ બનાવો છો, તો તમે તેને સરળતાથી કરી શકશો. તમારું બાળક તમારી પાસેથી કંઈક…
- મનોરંજન

અભિ-એશ હમ સાથ સાથ નહીં હૈ? હવે અભિષેકના એ ફોટોને કારણે ચર્ચાનો દોર શરું…
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે સબ કુછ ઠીક નહીં હૈ એવી ચર્ચા છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે અને એનો વધુ એક પુરાવો આજે અમે અહીં તમારી સામે લઈને આવ્યા છીએ. સોશિયલ મીડિયા પર પણ આને કારણે…









