- મનોરંજન
અભિ-એશ હમ સાથ સાથ નહીં હૈ? હવે અભિષેકના એ ફોટોને કારણે ચર્ચાનો દોર શરું…
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે સબ કુછ ઠીક નહીં હૈ એવી ચર્ચા છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે અને એનો વધુ એક પુરાવો આજે અમે અહીં તમારી સામે લઈને આવ્યા છીએ. સોશિયલ મીડિયા પર પણ આને કારણે…
- આમચી મુંબઈ
‘સ્વચ્છ, સુંદર, નિરોગી મુંબઈ ’ મુંબઈમાં ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશનો આરંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સ્વચ્છ, સુંદર, હરિયાળી અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે રવિવાર, ત્રણ ડિસેમ્બરથી સમગ્ર મુંબઈમાં સ્વચ્છતા ઝુંબેશનો મુખ્ય પ્રધાનના હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને સિનિયર સિટિઝન સહિત અનેક સરકારી બિનસરકારી સંસ્થા જોડાઈ…
- મનોરંજન
તેરા જલવા જીસને દેખા…: સારા ખાનનો એથનીક લૂક કરી રહ્યો છે ફેન્સને ઘાયલ
માતા અમૃતા સિંહની કાર્બન કૉપી લાગતી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આજે તેણે પોતાની અમુક તસવીરો મૂકી છે જેને જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે. સારાએ એકદમ ભારતીય, સાદા લૂકની તસવીરો શેર કરી છે. સારા…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં ચાની વધુ ચૂસકીઓ મારો છો, પહેલાં આ વાંચી લો…
અત્યારે દેશભરના વિવિધ સરસમજાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આપણામાંથી લોકોને આ સરસમજાની ઠંડીમાં ગરમાગરમ મસાલાવાળી ચાની ચૂસકીઓ મારવાનું પસંદ કરે છે. પરંતુ હવે આ ચા પીનારાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવો જોઈએ શું…
- નેશનલ
આવું કેમ? જ્યાં જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી, ત્યાં ત્યાં કૉંગ્રેસની હાર થઈ
મધ્ય પ્રદેશઃ ભાજપને સત્તા જવાનો ડર લગભગ સૌથી વધારે મધ્ય પ્રદેશમાં હતો, પરંતુ અહીં જનતાએ ભાજપને ફરી સત્તા આપી છે ત્યારે કૉંગ્રેસને અહીં તેમની કારમી હારના કારણો શોધવા અઘરા પડી રહ્યા છે. આપણે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર…
- નેશનલ
તેલંગણામાં કૉંગ્રેસ આ દિવસે યોજી શકે છે શપથ ગ્રહણ સમારોહ
તેલંગણામાં પહેલીવાર કૉંગ્રેસના મુખ્ય પ્રધાન શપથ લેવાના છે ત્યારે તેની તારીખો નક્કી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર તેલંગાણામાં કોંગ્રેસનો શપથ ગ્રહણ સમારોહ 4 અથવા 9 ડિસેમ્બરે યોજાઈ શકે છે. તેલંગાણા પોલીસે રવિવારે જણાવ્યું હતું કે રાજ્ય કોંગ્રેસના વડા રેવન્થ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટનને મળ્યું આ સન્માન
જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિવિયન રિચર્ડસના સન્માનમાં ઈસ્ટર્ન કેરેબિયન સેન્ટ્રલ બેંકે સૌથી મોટો નિર્ણય લીધો છે. સર વિવિયન રિચર્ડસના સન્માનમાં ઈસ્ટર્ન કેરેબિયન સેન્ટ્રલ બેંકે પોતાની બે ડોલરની પોલિમર બેંક નોટ જારી કરી છે, જેમાં રિચર્ડસનો ફોટો…
- મનોરંજન
ભારતીય સિનેમા શર્મશાર છેઃ એનિમલ ફિલ્મ જોઈને કેમ આવું લખ્યું સ્વાનંદ કિરકિરેએ
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવતી હોવાના અહેવાલો છે, પરંતુ એક મોટો વર્ગ છે જે આ ફિલ્મમાં તેના રોલ અને હિંસાથી નારાજ છે. આ નારાજ લોકોમાં મરાઠી અને હિન્દી ફિલ્મોના ગીતકાર, ગાયક, પટકથા લેખક સ્વાનંદ કિરકિરે પણ સામેલ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટને કોહલી માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું છે મામલો?
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીને એક આદર્શ ખેલાડી ગણાવ્યો છે. વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓની પેઢીને પ્રેરિત કરનાર લારાએ કહ્યું હતું કે તે તેના પુત્રને વિરાટ કોહલી વિશે જણાવશે, જેથી તેને પ્રેરણા મળે. વિરાટ વિશ્વના સૌથી લોકપ્રિય…
- નેશનલ
ફકીરની ચંપલના આશીર્વાદ પણ નહીં ફળ્યા MPમાં કોંગ્રેસના આ ઉમેદવારને અને…
ભોપાલઃ આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ જીતી ગઈ છે. એમાં પણ એમપીમાં તો ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. અહીં ભાજપને 160થી વધુ સીટ મળી હતી. દરમિયાન વિધાનસભાની અનેક સીટ…