- આપણું ગુજરાત
પરિવાર લગ્ન પ્રસંગથી પરત ઘરે આવી ઊંઘી ગયો ત્યાં વૉચમેનએ આવી દરવાજો ખખડાવ્યો ને…
સુરતઃ શહેરનો એક પરિવાર હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે બે દિવસ પહેલા તેમનો હસ્તો રમતો પરિવાર આ રીતે વેરવિખેર થશે અને ઘરનો લાડલો જ ગુમાવી બેસશે. આ ઘટના ગુજરાતના સુરત શહેરના વેસુ વિસ્તારની છે જ્યાં એક કિશોરએ આત્મહત્યા…
- નેશનલ
શું છે ‘રાજપૂત કરણી સેના’, કે જેના એક અગ્રણીની હત્યાથી આખું રાજસ્થાન હચમચી ગયું..
હજી તો રાજસ્થાનમાં માંડ ચૂંટણી પૂરી થઇ હતી, પરિણામો જાહેર થયા જ હતા અને સૌનું ધ્યાન મુખ્યપ્રધાન પદની વરણી પર હતું, એવામાં એક એવી ઘટના બની કે જેના લીધે રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના…
- મનોરંજન
આ કોની સાથે સ્ટેજ પર થિરકતા જોવા મળ્યા મમતા બેનર્જી?
હેડિંગ વાંચીને જ ચોંકી ગયા ને કે કે રાજકારણી મમતા બેનર્જી સ્ટેજ પર થિરકતા જોવા મળે તો ભાઈ ઓકેઝન શું છે? તમારા આશ્ચર્યમાં હજી વધારો કરીએ અને જણાવીએ કે ભાઈ મમતા બેનર્જી સ્ટેજ પર થિરકતાં તો જોવા મળ્યા જ છે…
- ધર્મતેજ
આજનું રાશિફળ (6-12-23): વૃષભ, સિંહ અને મકર રાશિના લોકોને આજે મળી શકે છે Good News, જાણો બાકીના રાશિઓ માટે કેવો છે દિવસ…
મેષઃ મેષ રાશિના લોકો કામના સ્થળે આજે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે એનો ઉકેલ આવી રહ્યો છે. જીવનસાથી સાથે આજે કોઈ પણ વાદવિવાદમાં પડવાનું આજે તમારે ટાળવું પડશે. પ્રેમજીવનમાં આજે તમે પાર્ટનરની વાત સાંભળીને કોઈ જગ્યાએ મોટું રોકાણ કરશો.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઠંડીએ કર્યો પગપેસારો, નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ: ગુજરાતમાં હવે શિયાળાની ઋતુ ધીમેધીમે પગપેસારો કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો બીજી તરફ નલિયામાં સૌથી ઓછું એટલે કે 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું…
- મનોરંજન
ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીએ ટ્રોલ કરનારાઓને આપ્યો આવો જવાબ
દિવ્યંકા ત્રિપાઠી ટીવીના દર્શકો માટે ખૂબ જાણીતું નામ છે. અભિનેત્રીએ તેની સુંદરતા અને અભિનયથી એક ખાસ ચાહકવર્ગ ઊભો કર્યો છે. દિવ્યંકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે માર્શલ આર્ટના અમુક મુવ્સવાળો વીડિયો શેર કર્યો હતો, પરંતુ…
- આપણું ગુજરાત
માલધારીઓનો ગંભીર આક્ષેપ: AMC સંચાલિત ઢોરવાડામાં રોજના 20થી 25 જેટલા પશુઓના થઇ રહ્યા છે મોત
અમદાવાદ: ઢોરના મુદ્દે ઘણા સમયથી અમદાવાદ મહાનગરપાલિકા અને માલધારી આગેવાનો આમને સામને છે ત્યારે હાલમાં મનપા સંચાલિત ઢોરવાડાનો એક વીડિયો વાઇરલ થતા ચકચાર મચી છે, અને આ વીડિયોએ રખડતા ઢોરના વિવાદમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં…
- સ્પોર્ટસ
બોલિંગને લઈ નીરજ ચોપરાએ બુમરાહને શા માટે આપી સલાહ?
નવી દિલ્હીઃ અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટની જ ચર્ચા ચાલી રહી છે. હવે ફરી એક વખત ક્રિકેટ લાઈમ લાઈટમાં આવી છે અને આ વખતે ક્રિકેટ ચર્ચામાં આવવાનું કારણ છે ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા. હવે તમને થશે કે…
- નેશનલ
કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનાર ગેંગસ્ટર રોહિત ગોદારા?
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યો છે. તેમજ આ હત્યાની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે સ્વીકારી લીધી હતી.…
- ઇન્ટરનેશનલ
એન્ડ વર્ડ ઓફ ધ યર ઈઝ…. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કરી ઘોષણા…
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે એક શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરે છે અને આ વખતે યુનિવર્સિટી દ્વારા Rizz શબ્દ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. તમારી જાણ માટે કે Rizz શબ્દએ Prompt, Situationship અને Swiftie…