- નેશનલ
જમ્મુ કાશ્મીરનું તાપમાન ઝીરો ડિગ્રી નીચે
શ્રીનગર: કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને રાતે તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે શ્રીનગરમાં માઈનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ…
- આમચી મુંબઈ
…તો બદલાશે બોમ્બે હાઈ કોર્ટનું નામ?
મુંબઈ: ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શું સરકાર રાજ્યસભામાં દેશની કેટલીક હાઈ કોર્ટનું નામ બદલવાની દરખાસ્ત કરી રહી છે? એવો પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ‘બોમ્બે…
- મનોરંજન
‘એનિમલ’ની સફળતાએ આ અભિનેત્રીની કિસ્મત ચમકાવી નાખી
મુંબઈઃ સંદીપ રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’ની અભિનેત્રી તૃપ્તિ ડિમરી રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં તેના અભિનય સાથે ઈન્ટિમેટ સીનને કારણે અત્યારે ચર્ચામાં આવી ગઈ છે. તૃપ્તિની એક્ટિંગ કે પછી અન્ય કોઈ બાબત પણ રાતોરાત તેના સોશિયલ મીડિયા પરના ફેન્સની…
- આપણું ગુજરાત
”તમે તો અહીં ઉભા રહેવાને પણ લાયક નથી..” ગુજરાત હાઇકોર્ટે આ કંપનીની કાઢી ઝાટકણી
અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ અંગે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણીમાં રાજ્ય સરકારે એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ઓરેવા કંપનીના આરોપીઓને સખત ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્તોને મદદ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ નવો જ સ્માર્ટફોન ખરીદ્યો છે તો પહેલાં આ વાંચી લો…
મુંબઈ: સ્માર્ટફોન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે અને દર બીજી વ્યક્તિ પાસે મોંઘોદાટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન જોવાની મળે છે અને જો તમે પણ હાલમાં જ નવો સ્માર્ટફોન ખરીદ્યો છે, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. તમે…
- નેશનલ
ભારત સરકારે આ પેઇનકિલરને ગણાવી જોખમી, ક્યાંક તમે તો લઇ નથી રહ્યા ને?
નવી દિલ્હી: ‘મેફ્ટાલ’ નામની એક ઘરેઘરે વપરાતી પેઇનકિલર સામે સરકારે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હેઠળ આવતા ઇન્ડિયન ફાર્માકૉપિયા કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ‘મેફ્ટાલ-સ્પાસ’ નામની દવાથી અત્યંત જોખમી ચામડીનો રોગ…
- નેશનલ
શરણાગતિ સ્વીકારી લે એમ બોલતાની સાથે જ રડવા લાગ્યો આ ગેંગસ્ટરનો ભાઇ…
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાના મોટા ભાઈ હનુમાન સ્વામીએ પહેલીવાર જાહેરમાં નિવ્દન આપ્યું હતું તેમણે રડતા રડતા કહ્યું હતું કે આવા ગુનેગારો માટે માત્ર પોલીસની ગોળી કે દુશ્મનની ગોળી જ હોય…
- નેશનલ
‘મનમોહનસિંહ પણ ત્યાં…’ ગૌતમ ગંભીરે ‘પનોતી’વાળા નિવેદન પર આ શું કહી દીધું?
નવી દિલ્હી: થોડા દિવસો પહેલા જ વર્લ્ડ કપમાં ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જ્યારે હારી ગઇ હતી ત્યારે હાર બાદ ડ્રેસિંગ રૂમમાં પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને હાર બદલ તેમને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાતનો વીડિયો…
- નેશનલ
મઉમાં દીવાલ ધરાશાયી થતા 19 લોકો ઘાયલ અને છ લોકોના મૃત્યુ…
લખનઉ: યુપીના મઉમાં આઠ ડિસેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના બની હતી. ઘોસી રોડવેઝ પાસે દીવાલ ધરાશાયી થતાં ચાર મહિલાઓ અને બે બાળકના મોત થયાં હતાં તેમ જ 19થી વધારે લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ અધિકારીઓ…
- આમચી મુંબઈ
રેલવેમાં લોકલ ટ્રેનોની ‘લેટ લતીફી’ વધીઃ પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનો મોડી પડવા છતાં રેલવે પ્રશાસન જાહેરાત કરીને છટકી જાય છે, પરંતુ વધતી પરેશાનીથી પ્રવાસીઓ પરેશાન છે. સવાર કરતા રાતની ટ્રેનો કલાકથી વધુ મોડી દોડતી હોવા છતાં તેના ઉકેલ માટે રેલવે પ્રશાસન નક્કર પગલાં નહીં…