- સ્પોર્ટસ
ત્રીજી વન-ડે મેચમાં ઇગ્લેન્ડની હાર, વેસ્ટ ઇન્ડિઝે 2-1થી જીતી સીરિઝ
બ્રિજટાઉનઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 3 વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 9 વિકેટે 206 રન કર્યા હતા, જેના જવાબમાં…
- સ્પોર્ટસ
જૂનિયર મહિલા હૉકી વર્લ્ડકપમાં અમેરિકાને હરાવીને ભારતીય ટીમ નવમા સ્થાને રહી
સેન્ટિયાગો (ચિલી): ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને 3-2થી હરાવ્યું અને જૂનિયર મહિલા હૉકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા. આ પછી મેચ સડન ડેથ સુધી…
- નેશનલ
પંજાબમાં ઘરે બેઠા જ મળશે દરેક પ્રકારના પ્રમાણપત્રો સરકારે શરૂ કરી આ નવી યોજના…
લુધિયાણા: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આજે એક નવી યોજના ભગવંત મન સરકાર તુહાડે દ્વાર એટલે કે લોકો ઘરે બેઠા જન્મ, મૃત્યુ, આવક, રહેઠાણ, જાતિ અને પેન્શનના પ્રમાણપત્ર મેળવી શકશે. દિલ્હી…
- નેશનલ
છત્તીસગઢના સીએમની જાહેરાત પછી આ બે ડેપ્યૂટી સીએમના નામ ચર્ચામાં
રાયપુર/નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક અઠવાડિયા પછી વાજતેગાજતે નવા મુખ્ય પ્રધાનના નામ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મહોર મારવામાં આવી છે ત્યારે હવે એકસાથે બબ્બે નાયબ મુખ્ય પ્રધાનના નામ જાહેર કરવામાં આવ્યા છે. એની સાથે મંગળવાર અથવા 13મી…
- મનોરંજન
દેખ રહે હો બિનોદ.. પંચાયત-3 કા ફર્સ્ટ લુક આ ગયા હૈ!
દર્શકોને ભરપૂર હસાવવા માટે ફૂલેરાના ગ્રામજનો સાથે ‘સચિવજી’ અભિષેક ત્રિપાઠી ફરીવાર આવી પહોંચ્યા છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની સુપરહીટ વેબ સિરીઝ ‘પંચાયત’નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં જ રિલીઝ થશે. પંચાયત સીઝન-3ના ફર્સ્ટ લુકમાં જીતેન્દ્ર કુમાર એટલે કે ‘સચિવ જી’ અભિષેક ત્રિપાઠી…
- નેશનલ
તો હવે રાજસ્થાનમાં કોનું રાજતિલક થશે?
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ રાજસ્થનના રાજકારણમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે મુખ્ય પ્રધાન કોણ બનશે. વસુંધરા રાજે સિંધિયાને ભાજપ વધુ મહત્વ આપવા માંગતું નથી. તેમજ બાબા બાલકનાથે સાંસદમાંથી રાજીનામું આપતા આ ચર્ચાઓ પર લગભગ પૂર્ણવિરામ…
- ઇન્ટરનેશનલ
ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર પર લાગ્યો આ પ્રતિબંધ, કરી હતી આ હરકત
હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી20 શ્રેણીની બાકીની મેચમાંથી તે બહાર થઇ ગયો છે. રઝાને તેની મેચ ફીના 50 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ…
- નેશનલ
“આશા છે કે SC જમ્મુ-કાશ્મીરના લોકોની તરફેણમાં ચુકાદો આપશે”: ગુલામ નબી આઝાદ
શ્રીનગર: સુપ્રીમ કોર્ટ આવતી કાલે સોમવારે બંધારણની કલમ 370 અને 35A રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ અંગે નિર્ણય સંભળાવશે. એ પહેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે આજે રવિવારે આશા વ્યક્ત કરી હતી…
- સ્પોર્ટસ
ઈગ્લેન્ડ વિરુદ્ધ સતત છઠ્ઠી ટી-20 સીરિઝ હારી ભારતીય મહિલા ટીમ
મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ હારી ગઈ હતી. બંને ટીમ વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં કોર્ટે 15 વર્ષના કિશોરને આજીવન કેદની સજા સંભળાવી…
અમેરિકામાં આવું પહેલીવાર બન્યું કે કોઇ 15 વર્ષના કિશોરને આજીવન કેદની સજા ફરકારવામાં આવી હોય. આ કિશોરને ચાર વિદ્યાર્થીઓની હત્યામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આથી કોર્ટે કિશોરના ગુનાને ધ્યાનમાં રાખીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. એક અમેરિકન કોર્ટે એક…