- આપણું ગુજરાત
રામ મંદિરના પૂજારીનો ફેક વીડિયો વાયરલ કરવા બદલ કૉંગ્રેસી નેતાની ધરપકડ
અયોધ્યામાં નિમાર્ણ પામેલા ભગવાન રામના મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે જેમની નિયુક્તિ થઈ છે તેવા મોહિત પાંડેયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તેઓ એક મહિલા સાથે અંગત ક્ષણો માણતા જોવા મળે છે. આ પોસ્ટ કૉંગ્રેસના ગુજરાતના નેતા…
- આપણું ગુજરાત
રાજકોટ જિલ્લા કક્ષાના “કલા મહાકુંભ”નો શુભારંભ
રાજયના કલાકારોમાં રહેલી કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. જે અંતર્ગત પ્રતિવર્ષ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી,…
- આમચી મુંબઈ
જોઈ લો, મુંબઈની લોકલમાં પ્રવાસીની મસ્તી કે બીજું કાંઈ?
મુંબઈ: લોકલ ટ્રેનોમાં જોખમી સ્ટંટ અને રીલ્સ બનાવવાના રોજ સેંકડો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ અમુક તો પ્રવાસીઓ માટે જોખમી છે. તાજેતરમાં સબર્બનની લોકલ ટ્રેનના દરવાજાની બહાર મેગ્નેટ ચિપકાવીને મ્યુઝિક સાંભળતો જોવા મળ્યો હતો. આ વીડિયો…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં વિદ્યાર્થિનીને લાકડીથી ફટકારવા બદલ શિક્ષિકા સામે ગુનો
થાણે: ગણિતના હોમવર્કમાં ભૂલ કરવા બદલ 14 વર્ષની વિદ્યાર્થિનીને ખાનગી ક્લાસીસની શિક્ષિકાએ લાકડીથી ફટકારી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. વિદ્યાર્થિનીના હાથમાં સોળ ઊપસતાં પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં રહેતી અને નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીના…
- આમચી મુંબઈ
ખોપોલીમાં ખાનગી બસ ટ્રેઈલર સાથે ટકરાતાં એકનું મોત: 7 પ્રવાસી જખમી
મુંબઈ: રાયગડ જિલ્લામાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુંબઈથી પુણે જઈ રહેલી ખાનગી બસ ટ્રેઈલર સાથે ટકરાતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બસમાંના સાત પ્રવાસી ઘવાયા હતા. અકસ્માતને કારણે કલાકો સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની મધરાતે દોઢ…
- નેશનલ
બંગાળના મુખ્ય પ્રધાન કેન્દ્ર પર વરસ્યા, બંગાળનું ફંડ આપો નહિ તો….
કોલકત્તા; પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દસ ડિસેમ્બરના રોજ કેન્દ્રની ટીકા કરતા કહ્યું હતું કે કેન્દ્ર રાજ્યનું ફંડ રિલીઝ કરો કે પછી તમે ઓફિસ ખાલી કરી દો. તેમણે ભાજપની આગેવાની હેઠળની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમએ…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનમાં યુવતીએ કર્યો ડાન્સ, કોન્સ્ટેબલ પણ ઝૂમ્યો
મુંબઈઃ સોશિયલ મીડિયાના જમાનામાં રોજેરોજ રીલ્સ ઉતારનારાની સંખ્યામાં વધારો થયો છે, જેમાં જાહેર સ્થળોએ હવે લોકો હદ વટાવીને રીલ્સ ઉતારી રહ્યા છે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન હોય કે લોકલ ટ્રેન પણ હવે લોકો બિંદાસ મનફાવે એમ રીલ્સ ઉતારીને મોજ કરતા…
- નેશનલ
એક ઓક્ટોબર 2025થી તમામ ટ્રકમાં એસી કેબિન ફરજિયાત રહેશે…
નવી દિલ્હી: દેશમાં ઘણા મોટા પ્રમાણમાં સામાન લાવવા લઇ જવા માટે ટ્રકોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આજ ટ્રકોની સ્થિતિ એટલી ખરાબ હોય છે કે તો ઠંડી, ગરમી અને વરસાદની સિઝનમાં તો ડ્રાઇવર માટે ટ્રક ચલાવવી અઘરી પડે છે. આ…
- સ્પોર્ટસ
ત્રીજી વન-ડે મેચમાં ઇગ્લેન્ડની હાર, વેસ્ટ ઇન્ડિઝે 2-1થી જીતી સીરિઝ
બ્રિજટાઉનઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 3 વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 9 વિકેટે 206 રન કર્યા હતા, જેના જવાબમાં…
- સ્પોર્ટસ
જૂનિયર મહિલા હૉકી વર્લ્ડકપમાં અમેરિકાને હરાવીને ભારતીય ટીમ નવમા સ્થાને રહી
સેન્ટિયાગો (ચિલી): ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને 3-2થી હરાવ્યું અને જૂનિયર મહિલા હૉકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા. આ પછી મેચ સડન ડેથ સુધી…