- ઇન્ટરનેશનલ
ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર પર લાગ્યો આ પ્રતિબંધ, કરી હતી આ હરકત
હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી20 શ્રેણીની બાકીની મેચમાંથી તે બહાર થઇ ગયો છે. રઝાને તેની મેચ ફીના 50 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ…
- નેશનલ
“આશા છે કે SC જમ્મુ-કાશ્મીરના લોકોની તરફેણમાં ચુકાદો આપશે”: ગુલામ નબી આઝાદ
શ્રીનગર: સુપ્રીમ કોર્ટ આવતી કાલે સોમવારે બંધારણની કલમ 370 અને 35A રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ અંગે નિર્ણય સંભળાવશે. એ પહેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે આજે રવિવારે આશા વ્યક્ત કરી હતી…
- સ્પોર્ટસ
ઈગ્લેન્ડ વિરુદ્ધ સતત છઠ્ઠી ટી-20 સીરિઝ હારી ભારતીય મહિલા ટીમ
મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ હારી ગઈ હતી. બંને ટીમ વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં કોર્ટે 15 વર્ષના કિશોરને આજીવન કેદની સજા સંભળાવી…
અમેરિકામાં આવું પહેલીવાર બન્યું કે કોઇ 15 વર્ષના કિશોરને આજીવન કેદની સજા ફરકારવામાં આવી હોય. આ કિશોરને ચાર વિદ્યાર્થીઓની હત્યામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આથી કોર્ટે કિશોરના ગુનાને ધ્યાનમાં રાખીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. એક અમેરિકન કોર્ટે એક…
- નેશનલ
છત્તીસગઢના નવા સીએમના માથે છે રૂ. 66 લાખની લોન, જાણો તેમની સંપત્તિ
નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનના નામને લઈ સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું. આ ત્રણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી છે. દરમિયાન, રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ…
- આપણું ગુજરાત
માલધારીઓના ધરણાંમાં જોડાયું કોંગ્રેસ, મૃત પશુઓના પેટમાંથી પ્લાસ્ટિક મળ્યાનો ખુલાસો
અમદાવાદ: ગુજરાતમાં હાલ આંદોલનની સીઝન છે. જ્ઞાન સહાયક, પેન્શનકર્મીઓના મુદ્દા બાદ હવે માલધારીઓના ધરણાં રાજકીય હલચલ મચાવી શકે છે. થોડા દિવસ પહેલા માલધારીઓએ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઢોરવાડામાં જાળવણીના અભાવે પશુઓ મૃત્યુ પામતા હોવાનો તેમજ મૃત પશુઓનો યોગ્ય રીતે નિકાલ ન…
- નેશનલ
‘દારૂ પીને ગુરૂદ્વારા જતા, ગંદી હરકતો..’ ભગવંત માનની પુત્રીના ચોંકાવનારા આક્ષેપ
પંજાબ: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આગામી સમયમાં એક મોટા વિવાદમાં સપડાય તેવા સમાચાર મળી રહ્યા છે. તેમની પૂર્વ પત્ની અને તેમની પુત્રીએ તેમની સામે મોરચો માંડ્યો છે. સીએમ ભગવંત માનની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને કહ્યું હતું કે…
- નેશનલ
ટ્રક અને કારના અકસ્માતમાં નવપરણિત યુગલ અને કારમાં બેઠેલા તમામ લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ….
રાયપુર: છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં દસ ડિસેમ્બરના રોજ જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રકે કારને ટક્કર મારતાં કારમાં મુસાફરી કરી રહેલા નવપરિણીત યુગલ સહિત પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના મુલમુલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના…
- આપણું ગુજરાત
રિવરફ્રન્ટની રોનક વધશે, ટૂંક સમયમાં મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન શરુ કરશે
અમદાવાદ: અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને માટે નવા નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ અટલ ફૂટ ઓવરબ્રિજ પાસે રંગબેરંગી મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન બનાવવાની યોજના…
- ધર્મતેજ
આજનું રાશિફળ (09-12-23): મેષ, કર્ક અને કન્યા રાશિના લોકો માટે છે આજનો દિવસ લાભદાયી, બાકીની રાશિ માટે કેવો હશે દિવસ?
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થવાનો છે. આજે તમારી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. ભાગીદારીમાં કોઈ પણ કામ કરવા માટે આજનો દિવસઆજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમે ઘરના રિનોવેશનનું કામકાજ હાથ ધરી શકો છો. સંતાનો…