- નેશનલ
છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અંગે અમિત શાહે પહેલાં જ આપ્યા હતા સંકેત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાય અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી તેને સરપ્રાઈઝ તરીકે જોવામાં આવે છે અને આશ્ર્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બંનેને મુખ્ય પ્રધાન બનાવવાની યોજના અમિત શાહના…
- Uncategorized
રાજસ્થાનમાં આરએસએસનો પ્રભાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાનની પસંદગીમાં ભાજપશ્રેષ્ઠીએ આંચકો આપવાની પરંપરા જાળવી રાખી હતી. રાજસ્થાનમાં પણ બંને રાજ્યોની જેમ એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં મંગળવારે કરવામાં આવેલી…
- આમચી મુંબઈ
સુશાંત સિંહની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા એસઆઇટીની રચના
મુંબઈ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા માટે મુંબઈ પોલીસે મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવ કેસની તપાસ કરશે અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અજય…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો હતો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારનો શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો…
- ઇન્ટરનેશનલ
સઉદી અરેબિયામાં મેસ્સી અને રોનાલ્ડોની ટક્કર, ક્યારે થશે જાણો?
ફોર્ટ લોડરડેલ (અમેરિકા): વિશ્વના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમો સઉદી અરેબિયામાં પહેલી ફેબ્રુઆરીના રોજ આમને સામને ટકરાશે. વિશ્વભરના ફૂટબોલ ચાહકો આ મેચની રાહ જોઇ રહ્યા છે.મેસ્સીની ટીમ ઈન્ટર મિયામીએ સોમવારે પુષ્ટી કરી હતી કે તે સાઉદી અરેબિયામાં…
- નેશનલ
ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયાનું શું થશે? જાણી લો એક જ ક્લિક પર…
આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ હાલમાં તેમના ઘરેથી મળેલી બેનામી રોકડ રકમને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આઈટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વિવિધ સ્થળો પરથી આશરે 353 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. પાંચ દિવસ…
- આમચી મુંબઈ
SSC & HSCની બોર્ડ પરીક્ષા માટે ખાનગી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ રહેશે
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા માટે ૧૭ નંબરના ખાનગી ફોર્મ ભરવા અંગે છેલ્લી મુદત તારીખ જાહેર કરવામાં આવી છે, એવી બોર્ડે જાહેરાત કરી છે. એસએસસી અને એચએસસી પરીક્ષાઓ માટે ખાનગી…
- સ્પોર્ટસ
અંડર-19 એશિયા કપઃ નેપાળ સામે ભારતની શાનદાર જીત
દુબઇઃ દુબઇમાં રમાઇ રહેલા અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે ભારતનો 10 વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે ભારતે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતનો હિરો બરોડા ક્રિકેટ ટીમ તરફથી રમનાર ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ…
- આપણું ગુજરાત
આવતીકાલે 3 કલાક મેટ્રો રહેશે બંધ, જાણો શું છે કારણ..
અમદાવાદ: શહેરના પૂર્વ છેડાં અને પશ્ચિમ છેડાંને જોડનારી જીવાદોરી સમાન મેટ્રોના પૈડા આવતીકાલે એક દિવસ માટે થંભી જશે. તેની પાછળનું એક ખાસ કારણ છે, અમદાવાદમાં મેટ્રો રેલ સુરક્ષા કમિશનર આવી રહ્યા છે. તેઓ ઇસ્ટવેસ્ટ કોરિડોર એટલે કે વસ્ત્રાલથી થલતેજના રૂટ…
- નેશનલ
રાજસ્થાનમાં જયપુરનું રાજ?: સીએમ અને ડેપ્યુટી સીએમની એબીસીડી જાણો
નવી દિલ્હી/જયપુરઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજસ્થાનમાં બહુમતીથી જીત્યા પછી તબક્કાવાર ત્રણેય રાજ્યના સુકાનીની જાહેરાત કરી હતી. આ ત્રણેય નેતા જયપુર નજીકના છે. ત્રણેય રાજ્ય (છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન)માં એક મુખ્ય પ્રધાન અને બે મુખ્ય પ્રધાનનું નામ જાહેર કર્યું…