- મહારાષ્ટ્ર
સુધારેલી પાક વીમા યોજના લાગુ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સુધારેલી પાક વીમા યોજના લાગુ કરવામાં આવશે. 1 રૂપિયાની વીમા યોજના માટે લાખો બોગસ અરજીઓ મળી હતી. લોકોએ ભંડોળ બગાડવાનું કાવતરું ઘડ્યું. તેથી, જરૂરિયાતમંદ લોકો આ યોજનાથી વંચિત ન રહે તે માટે સુધારેલી યોજના રજૂ કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને 50 લાખ રૂપિયાની સહાય આપશે; શિક્ષણ અને રોજગાર માટેની જોગવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પહલગામ હુમલામાં દેશભરના 26 પ્રવાસીઓના મોત થયા. આમાં મહારાષ્ટ્રના 6 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ છ લોકોના પરિવારો માટે મોટી જાહેરાત કરી છે. પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 50 લાખ…
- આમચી મુંબઈ
બાબા સિદ્દિકીની હત્યા પછી બિશ્નોઇ ગેંગ મોટા કાંડ કરવાની તૈયારીમાં?
મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાન સહિત અન્ય કલાકારો લોરેન્સ બિશ્નોઇ ગેંગના હિટલિસ્ટ પર છે. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્ધીકીની હત્યા બાદ આ ગેંગ વધુ મોટા કાંડ કરવાની તૈયારીમાં હોવાનું પોલીસને માહિતી મળી છે. મુંબઈ પોલીસે અંધેરીમાંથી કેટલાક દિવસ…
- આમચી મુંબઈ
શિવડી-વરલી કનેક્ટર બ્રિજ પ્રોજેક્ટ: વળતર નહીં ઘર જ આપવાની સ્થાનિકોની માગણી
મુંબઈ: શિવડી-વરલી કનેક્ટર બ્રિજ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને ઓફર કરવામાં આવેલા નાણાકીય વળતર માટે શિવસેના-યુબીટીના નેતાઓએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની ઝાટકણી કાઢી હતી. શિવડીના હનુમાન નગર, એકતમાતા ફુલે વસાહત અને સેનાનગર વિસ્તારમાં ૧૦૦થી વધુ પરિવાર રહે છે અને આ મોટા…
- આમચી મુંબઈ
બાળકના કલ્યાણ સામે ‘ધર્મ’ને મહત્ત્વ આપી શકાય નહીં: હાઈ કોર્ટનો મહત્ત્વનો આદેશ
મુંબઈ: નાનકડી દીકરીને પત્ની દ્વારા જબરદસ્તીથી લઇ જવામાં આવી હોવાનો આક્ષેપ કરનાર મુસ્લિમ વ્યક્તિને કોઇ પણ રાહત આપવાનો ઇનકાર કરતા બૉમ્બે હાઇ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ધર્મ એ નિર્ણાયક મુખ્ય પરિબળ નથી, જ્યારે બાળકનું કલ્યાણ વધુ મહત્ત્વ ધરાવે છે.…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને પણ હરાવી, જાણો કેવી રીતે…
કોલંબોઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે વન-ડેના ત્રિકોણીય (TRI SERIES) જંગમાં યજમાન શ્રીલંકાને હરાવી દીધા પછી હવે સાઉથ આફ્રિકાને પણ પરાજિત કરી છે. ભારતે 277 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 261 રનના સ્કોર પર ઑલઆઉટ…
- મહારાષ્ટ્ર
ત્રણ દીકરીની માતાએ ચોથી જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં જ ગળું દબાવી દીધું
પાલઘર: દહાણુ નજીક બનેલી આઘાતજનક ઘટનામાં ત્રણ દીકરીની માતાએ ચોથી જન્મેલી બાળકીનું હૉસ્પિટલમાં જ ગળું દબાવી દીધું હતું. બાળકીની હત્યાના આરોપસર પોલીસે માતાની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ પૂનમ શાહ (30) તરીકે થઈ હતી. પશ્ર્ચિમ બંગાળમાં રહેતી…
- નેશનલ
પહલગામ આંતકવાદી હુમલોઃ સંજય રાઉત પરિવાર સાથે પહલગામમાં હતા, દીકરા સાથે તો આંતકવાદીએ…
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે 22મી એપ્રિલના થયેલાં આંતકવાદી હુમલામાં મહારાષ્ટ્રના જાલનાનો રાઉત પરિવાર અણીચૂક્યો બચી ગયો હતો અને હવે આ પરિવારના સભ્ય દ્વારા જ આ આંતકવાદી હુમલા બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના રાઉતનગરના રહેવાસી સંજય રાઉત પોતાના…
- નેશનલ
‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો નારો લગાવતા ટોળાએ યુવક પર હુમલો કર્યો, ગંભીર ઈજા બાદ મોત
મેંગલુરુ: પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ઘણા શહેરોમાં પાકિસ્તાન વિરોધી દેખાવો થઇ રહ્યા છે. એવામાં કર્ણાટકના મેંગલુરુ(Mangaluru )માં ચોંકાવનારી ઘટના બની હતી. સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન એક યુવકે કથિત રીતે “પાકિસ્તાન ઝિંદાબાદ”નો…
- રાશિફળ
શનિ અને બુધ બનાવશે ખાસ યોગ, પહેલી મેથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરીને શુભા-શુભ યોગ બનાવે છે. આજે બે દિવસ બાદ એટલે કે પહેલી મેના દુર્લભ યોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોના ભવિષ્ય ચમકી ઉઠશે. આવો જોઈએ કયો…