- આમચી મુંબઈ
આ વર્ષે રાજ્યમાં દસ કરોડ વૃક્ષો વાવવામાં આવશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી જાહેરાત કરી હતી કે રાજ્યમાં હરિત મહારાષ્ટ્ર, સમૃદ્ધ મહારાષ્ટ્ર અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યમાં 10 કરોડ વૃક્ષો વાવવામાં આવશે. આવતા વર્ષે પણ દસ કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્ય છે. જો વૃક્ષારોપણ જનઆંદોલન બને તો જ…
- આમચી મુંબઈ
ચોમાસું જામે એ પૂર્વે રેલવેની સજ્જતા: મુંબઈમાં ‘અવિરત’ ટ્રેન ચાલુ રાખવાનો કર્યો દાવો
મુંબઈઃ આ વર્ષે મુંબઈમાં ચોમાસું ધાર્યા કરતા વહેલું આવી જતા પહેલા વરસાદમાં વિવિધ સરકારી વિભાગો ઊંઘતા ઝડપાઇ ગયા હતા, જેમાં મધ્ય રેલવેના ટ્રેક પર પાણી ભરાયા હતા. હવે ચોમાસાની ઋતુ દરમિયાન ટ્રેનોના સુચારુ સંચાલન માટે સક્રિય પગલાં લેતા, પશ્ચિમ રેલવેએ…
- નેશનલ
મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ટ્રેલર ટ્રક વાન પર પલટી જતાં નવના મોતઃ બે ઘાયલ
ઝાબુઆ: મધ્ય પ્રદેશ (MP)ના ઝાબુઆ જિલ્લામાં આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલી ટ્રેલર ટ્રક વાન પર પલટી જતાં નવ લોકોના મોત અને બે અન્ય ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત લગભગ અઢી વાગ્યે થયો હતો. ભોગ બનેલા લોકો લગ્ન…
- નેશનલ
લુધિયાણા પેટાચૂંટણી: સિદ્ધુની ગેરહાજરીથી કોંગ્રેસની રણનીતિ પર સવાલ!
લુધિયાણા: પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાનને વેગ આપવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવાર ભારત ભૂષણ આશુ માટે સ્ટાર પ્રચારકોની…
- આમચી મુંબઈ
ગુણવત્તાયુક્ત આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણ માટેના પ્રયાસો સુનિશ્ર્ચિત કરો: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કુદરતી આફતો દરમિયાન જાનમાલ, મિલકત અને માળખાગત નુકસાનને ઓછામાં ઓછું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો હતો કે આપત્તિ વ્યવસ્થાપનના પ્રયાસો ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા જોઈએ અને આવી ઘટનાઓ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પણ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્ર હવે માત્ર ભારતીયો માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે અને રાજ્ય ભવિષ્યના ઉદ્યોગ અને નવીનતા માટે તૈયારી કરી રહ્યું છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન…
- સ્પેશિયલ ફિચર્સ
IRCTCના પોર્ટલ પર મિનિટોમાં ટિકિટ બુક થવાનું ‘સિક્રેટ’!
શું તમે ક્યારેય IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ)ની બુકિંગ વિન્ડો ખોલી ટ્રેન ટિકિટ બુક કરવાનો પ્રયાસ કર્યો હોય અને ખોલતાની સાથે જ થોડી મિનિટોમાં જ બધી વેચાઈ ગઈ હોય એવું બન્યું છે? આવું થયું હોય એવા તમે…
- ગાંધીનગર
પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતઃ ગુજરાતમાં 14,500 ટન પ્લાસ્ટિક કચરો કર્યો એકત્ર
ગાંધીનગર: ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અભિયાનનો ગત તા. 22 મેથી પ્રારંભ થયો છે, જે તા. 5 જૂન સુધી યોજાશે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં 2841થી વધુ…
- આમચી મુંબઈ
મુંબઈમાં રિક્ષા-ટેક્સી ઈ-મીટર રિ-કેલિબ્રેશન: સમયમર્યાદા ચૂકનારાને દૈનિક દંડ
મુંબઈ: ભાડા વસૂલી માટે બેસાડવામાં આવેલા ઈ – મીટરમાં સુધારો નહીં કરનારા (રિ કેલિબ્રેશન નહીં કરનારા) તમામ ઓટો રિક્ષા અને ટેક્સી કે ચાલકો પાસેથી દૈનિક ધોરણે 50 રૂપિયાનો દંડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવશે. રિક્ષાના રિ-કેલિબ્રેશન માટેની અંતિમ તારીખ…