- સ્પેશિયલ ફિચર્સ
તમે વાપરો છો એ ઘી અસલી છે કે નકલી?, આ રીતે કરો પરખ…
આજકાલ બજારમાં એટલી બધી ભેળસેળવાળી વસ્તુઓ હાજર છે કે નહીં પૂછો વાત અને આ અસલી નકલીની ભરમાર વચ્ચે આપણે હંમેશા અટવાતા અને મૂંઝાતા રહી જઈએ છીએ. આવી જ એક વસ્તુ છે આપણા બધાના રસોડામાં જોવા મળતું શુદ્ધ ચોખ્ખું ઘી. આજે…
મહારાષ્ટ્રમાં આ બીમારીનું ખતરનાક જોખમ, રોજના આટલા કેસ
મુંબઇ: છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૨૪.૫૦ ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે રાજ્યમાં દરરોજ ૩૩૩ લોકોને કેન્સર થાય છે. દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેમાંથી ૮ ટકા મહારાષ્ટ્રમાં વધી રહી છે.…
- નેશનલ
એમપી-છત્તીસગઢના સીએમે લીધા શપથઃ યાદવે આપ્યો મોટો આદેશ
ભોપાલ/રાયપુર/જયપુરઃ ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો નોંધપાત્ર વિજય થયા પછી આજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ યોજવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાનપદે મોહન યાદવે શપથ લીધા હતા, જ્યારે છત્તીસગઢના વિષ્ણુદેવ સાયે સોગંધ લીધી હતી. મધ્ય પ્રદેશમાં…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ માટે પાકિસ્તાને જાહેર કરી ટીમ, બે ખેલાડી કરશે ડેબ્યૂ
પર્થઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પાકિસ્તાને પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી હતી. શાન મસૂદની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ વખત ટેસ્ટ રમશે. તાજેતરમાં બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું…
- આમચી મુંબઈ
અંધેરીમાં કારમાં લાગેલી આગમાં યુવક ગંભીર રીતે દાઝ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (પૂર્વ)માં મહાકાલી રોડ પર મંગળવાર મધરાત બાદ પાર્ક કરવામાં આવેલી કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કારની અંદર સૂઈ રહેલો ૪૫ વર્ષનો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. તો અન્ય બે કારની સાથે કુલ ત્રણ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા શમી માટે આ એવોર્ડ આપવાની ભલામણ કરાઈ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ આ વર્ષના અર્જુન એવોર્ડ માટે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ કરી છે. આ 33 વર્ષીય ફાસ્ટ બોલરે તાજેતરમાં પૂરા થયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન…
- નેશનલ
સંસદીય હુમલા મુદ્દે જાણી લો સૌથી મોટી ખબર
નવી દિલ્હીઃ સંસદમાં ઘૂસણખોરીના કિસ્સામાં આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આ મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. સંસદમાં ઘૂસણખોરીના કિસ્સામાં કુલ છ લોકોનો સમાવેશ છે, જેમાં ચાર જણની ધરપકડ થઈ છે, જ્યારે બીજા બે લોકો સંડોવાયેલા છે.…
- નેશનલ
સાંસદ પ્રતાપ સિંહાએ તેમની સ્પષ્ટતામાં આ વાત કહી….
નવી દિલ્હીઃ સંસદભવનમાં બુધવારે પ્રદર્શનકારીઓએ કરેલા હુમલાથઈ દેશ સ્તબ્ધ છે. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે જણ કૂદી પડતા ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. આ મામલે હવે મહત્વની અપડેટ આવી રહી છે. અરાજકતા સર્જનારા બે બેકાબૂ યુવાનોની એન્ટ્રી સાંસદ પ્રતાપ સિંહાની ભલામણ…
- ટોપ ન્યૂઝ
સંસદની સુરક્ષામાં સેંધઃ ચારેય આરોપીનું કોમન ક્નેક્શન જાણો?
નવી દિલ્હીઃ સંસદ પરના આતંકવાદી હુમલાની 22મી વરસીએ આજે ફરી એક વખત બે યુવકોએ સંસદની અંદર ઘૂસીને સ્મોક કેન ફેંક્યા હતા, જ્યારે બીજા બેએ બહાર ધમાલ કરવાની કારણે સંસદની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે. જોકે, લોકસભાની અંદર અને…
- નેશનલ
એક રત્ન જે આપણે બહુ જલ્દી ગુમાવી દીધું…
આજના આપણા બર્થ ડે વિશેષમાં આપણા પૂર્વ રક્ષા પ્રધાનને યાદ કરીએ, જેઓ સ્કૂટર પર જ વિધાનસભામાં જતા હતા, પોતાના મોબાઈલ અને વીજળીનું બિલ પણ પોતે જ ચૂકવતા હતા અને અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. આપણે વાત કરી રહ્યા છીએ દેશના…