- વિજ્ઞાન અને ટેકનોલોજી
આ કારણે 55 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા સરકારે…
ભારત સરકાર દ્વારા થોડાક સમયે સાઈબર ક્રાઈમ પર સકંજો કસવા માટે નવા નવા નિર્ણયો લેવામાં આવે છે અને આ વખતે પણ સરકાર દ્વારા આ જ કારણસર એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા મોબાઈલ ફોનથી થતી છેતરપિંડી રોકવા…
- આમચી મુંબઈ
સિડકો દ્વારા કોસ્ટલ રોડ બનાવવાની યોજના તૈયાર
નવી મુંબઈ: ખારઘરને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને જેએનપીટી સાથે જોડવા માટે કોસ્ટલ રોડ બનાવવાની યોજના સિડકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં ખારઘરથી ઉલવે જવા માટે સીબીડી બેલાપુર થઈને જવું પડે છે, પરંતુ કોસ્ટલ રોડ બન્યા બાદ ખારઘરના…
- આપણું ગુજરાત
આમ આદમી પાર્ટીમાં ઉથલપાથલ યથાવત, 43 કાર્યકર્તાઓએ છેડો ફાડ્યો
ભરૂચ: ગુજરાતમાં જાણે આમ આદમી પાર્ટીના વળતા પાણી થઇ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું. એ પછી હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત…
- આમચી મુંબઈ
ભારતનું પ્રથમ ગ્રીન ઈ-હાઈ સ્પીડ ચાર્જિંગ સ્ટેશન બીકેસીમાં
મુંબઈ: ભારતનું સૌથી ઝડપી કાર ચાર્જિંગ પોઈન્ટ મુંબઈના બીકેસીમાં તૈયાર છે. આ ચાર્જિંગ સ્ટેશનમાં વાહન માત્ર 26 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. રાજ્યના ઘણા એવા નેતાઓ છે જેમણે હંમેશા મુંબઈના પ્રદૂષણ અને ગ્રીન એનર્જી માટે અવાજ ઉઠાવ્યો છે. તાજેતરમાં દુબઈમાં…
- નેશનલ
રાજસ્થાનમાં સીએમના શપથ ગ્રહણના કાર્યક્રમમાં નીતિન કાકા આ કારણે ચર્ચામાં આવ્યા!
જયપુર: કેટલાક મીડિયા અહેવાલો મુજબ, આજે યોજાયેલા મુખ્યપ્રધાન ભજનલાલ શર્માના શપથગ્રહણ સમારોહમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સ્ટેજ પર ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે નીતિન પટેલ સ્ટેજ પર…
- મહારાષ્ટ્ર
બિડની હિંસા મુદ્દે ફડણવીસે ગૃહમાં આપ્યું મોટું નિવેદન
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં રાજ્યમાં ખેડૂતો, મરાઠા અને ઓબીસી આરક્ષણ અને સત્તાપલટા વિશે વિરોધીઓ અને સરકાર એકબીજા સમક્ષ અનેક પ્રશ્નો ઊભા કરતાં ટીકા કરી રહ્યા છે. હાલમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે…
- સ્પોર્ટસ
IPL-2024માં હાર્દિક પંડ્યાને લઈને આવી આ મહત્ત્વની અપડેટ…
નવી દિલ્હીઃ IPL-2024 અને હાર્દિક પંડ્યા સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે અને હવે ફરી એક વખત આ સિઝન અને હાર્દિક બંનેને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે IPLની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીની…
- સ્પોર્ટસ
પહેલી ટેસ્ટના બીજા દિવસે મુશ્કેલીમાં પાકિસ્તાન, જાણો કેમ?
પર્થઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. શુક્રવારે આ ટેસ્ટના બીજા દિવસે કાંગારૂઓનો પ્રથમ દાવ 487 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 164 રન અને મિશેલ માર્શે 90…
- નેશનલ
સંસદની સુરક્ષામાં ચૂકઃ લલિત ઝાને 7 દિવસના રિમાન્ડ
નવી દિલ્હી: લોકસભાના ગૃહ અને પરિસરમાં ઘૂસણખોરી કરીને હંગામો કરવા બદલ ચાર આરોપીને સાત દિવસના રિમાન્ડ આપ્યા પછી આજે આ ષડયંત્રમાં ષંડોવાયેલા માસ્ટરમાઈન્ડ લલિત ઝાને પણ સાત દિવસના પોલીસના રિમાન્ડ માટે આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યા પછી દિલ્હી…
- નેશનલ
‘શિવસેનાના વિધાન સભ્યોને 10 જાન્યુઆરી સુધીમાં અયોગ્ય ઠેરવવા પર નિર્ણય લો’, સુપ્રીમ કોર્ટે સ્પીકરને નિર્દેશ આપ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણ માટે ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના શિવસેનાના વિધાન સભ્યોની ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેવા માટે થોડો વધુ સમય આપ્યો છે. અગાઉ 31મી…