- આમચી મુંબઈ
રાજ્યમાં સરકારી શાળાઓનું એકત્રિકરણ કરવાનો શિક્ષણ વિભાગનો પ્રસ્તાવ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ૧૬૩ ગ્રૂપ સ્કૂલ વિકસાવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે કમિશનર ઓફિસ સમક્ષ પ્રાથમિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ પ્રસ્તાવની તપાસ કર્યા બાદ તેને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.એક અધિકારીએ જણાવ્યુ હતું કે રાજ્યની અનેક સરકારી…
- આમચી મુંબઈ
પુણે બન્યું મહિલાઓ માટે અસુરક્ષિત : મહિલાઓ પર અત્યાચારના મામલામાં વધારો
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં મહિલા પર થતાં અત્યાચારઆ વધારો થઈ રહ્યો છે. લગ્ન કરવાની લાલચ આપી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી તેમનું જાતીય શોષણ કરવાના અનેક કિસ્સાઓ પુણેમાથી બહાર આવ્યા છે. જાતીય શોષણમાં સગીર યુવતીઓ પર પણ અત્યાચાર થયા હોવાની ફરિયાદોમાં પણ…
- નેશનલ
PoKથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં 300 આતંકવાદી, સેના અને BSF એલર્ટ પર
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડી નથી રહ્યું. ફરી એકવાર સરહદ પારથી આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળ્યા બાદ BSFએ એલર્ટ જાહેર કર્યું છે. આ અંગે માહિતી આપતાં બીએસએફના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
બેસ્ટની બસમાંથી રોકડ ભરેલી બૅગ લૂંટનારા 10 મહિના બાદ ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોગેશ્ર્વરી નજીક બેસ્ટની બસમાંથી પ્રવાસીની રોકડ ભરેલી બૅગ લૂંટી ફરાર થયાના 10 મહિના બાદ ત્રણ આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. મેઘવાડી પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ સુંદર મોસેસ પીટર (40), મોહમ્મદ અશરફ સુલેમાન મુલ્લા…
- આમચી મુંબઈ
રશિયન મહિલાનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલો યુવક પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍરપોર્ટ જવા માટે કૅબની રાહ જોતી ઊભેલી રશિયન મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય પાંડુ સાબળે (20) તરીકે થઈ હતી. તેની પાસેથી રશિયન મહિલાનો…
- નેશનલ
શિક્ષક ભરતીના પેપરમાં પુછાયું INDIA એલાયન્સનું ફૂલફોર્મ, ભાજપે કહ્યું ‘ઠગોની જમાત’
બિહાર: બિહાર લોક સેવા આયોગ એટલે કે BPSCની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કુલ 150 સવાલો પુછાયા હતા, જેમાંથી 58મા સવાલમાં પૂછ્યું હતું કે હાલમાં જ બનેલા વિપક્ષના ગઠબંધન INDIA એલાયન્સનું આખું નામ શું છે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ આપે તે પહેલા જ…
- સ્પેશિયલ ફિચર્સ
રેશમી સાડીમાં સજ્જ આ નીતા અંબાણીની વિનમ્રતાથી પાપારાઝી થયા રાજી
મુંબઇઃ દેશના ધનકુબેર અંબાણી પરિવારમાં જે કંઇ પણ થાય તેની દુનિયાભરમાં ચર્ચા થાય છે. અંબાણી પરિવારની નાની નાની બાબતો પર દરેકનું ધ્યાન હોય છે. મુકેશ અંબાણી ઉપરાંત તેમના પત્ની નીતા અંબાણી પર સફળ મહિલા ઉદ્યોગ સાહસિક છે. તેઓ માત્ર તેમના…
- ઇન્ટરનેશનલ
સર્વેમાં ટ્રુડો સરકારની ખુલી પોલ
ઓટાવાઃ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ઘરેલું અને વૈશ્વિક મંચ પર 2023નું વર્ષ ઘણું મુશ્કેલ રહ્યું છે. 2023 માં તેમની લોકપ્રિયતામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી નાના મોટા જે પણ મતદાન અને સર્વે થયા છે તેમાં કન્ઝર્વેટિવ્સ…
- મનોરંજન
આરાધ્યાનાં એન્યુઅલ ફંકશનની બે ઘટના બાદ સોશિયલ મીડિયા યુઝર્સન આશા છે કે…
આજકાલ બોલીવૂડનો બચ્ચન પરિવાર છાપે ચડ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમ જ બચ્ચન પરિવારના સંબંધોમાં કડવાશના સમાચારો રોજ ઝળકતા રહે છે. આના ઘણા કારણો પણ છે. થોડા સમયથી બનેલી ઘટનાઓ આ તરફ ઈશારો કરી રહી છે. એશની…
- નેશનલ
ટ્રાફિક પોલીસની નવી પહેલ, નિયમો તોડ્યા તો બોસને જશે ઇ-મેલ
બેંગ્લુરૂ: ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને પાઠ ભણાવવા માટે બેંગલુરૂ પોલીસે એક નવી પહેલ કરી છે. આ ખાસ પહેલમાં પોલીસ દ્વારા વોટ્સએપ ચેનલનો ઉપયોગ કરીને રૂલ્સ તોડવાની તમામ માહિતી પકડાયેલા વ્યક્તિના કાર્યસ્થળે ઇ-મેલ વડે મોકલવામાં આવશે. જેથી લોકોમાં ટ્રાફિકના નિયમોના પાલન…