- નેશનલ
સંસદમાં હુમલા બાદ આત્મદાહ કરવાના હતા મનોરંજન અને સાગર, દિલ્હી પોલીસે જણાવ્યો પ્લાન
નવી દિલ્હી: સંસદની સુરક્ષા ભંગ કરનાર 6 લોકોની દિલ્હી પોલીસે કડક પૂછપરછ કરી હતી. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, ગૃહમાં સ્મોક ગન સાથે કૂદવા ઉપરાંત તેમણે સંસદમાં જ આત્મદાહ કરી લેવાની અને પેમ્ફલેટ વહેચવાની પણ યોજના બનાવી હતી તેવું…
- આમચી મુંબઈ
ગાંજાના મોટા સપ્લાયરની તેલંગણાથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગેરકાયદે ગાંજાનું વેચાણ કરનારાઓને ગાંજો પૂરો પાડનારા મોટા સપ્લાયરની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલે (એએનસી) તેલંગણાથી ધરપકડ કરી હતી. એએનસીના બાન્દ્રા યુનિટે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય રામઅવતાર ચૌરસિયા તરીકે થઈ હતી. ચૌરસિયા વિરુદ્ધ મહારાષ્ટ્ર અને…
- આમચી મુંબઈ
નવ મુખ્ય માર્ગો પર નવી સ્પીડ લિમિટ
મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરના નવ મુખ્ય માર્ગો પર નવી સ્પીડ લિમિટ લાગુ કરી છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સ્પીડ લિમિટ મુંબઈના અધિકારક્ષેત્રમાં ચાલતા તમામ પ્રકારના વાહનો પર લાગુ કરવામાં આવશે. આ યાદીમાં શહીદ ભગત સિંહ…
- આમચી મુંબઈ
એસઆરએ મકાનો પાંચ વર્ષમાં વેચવા માટે પરવાનગી આપવા વિચારણા
મુંબઇ: એસઆરએ હેઠળ મકાન મેળવેલા લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેઓ પાંચ વર્ષ પછી મકાનો વેચી શકશે. ટૂંક સમયમાં જ લાભાર્થીઓને આ પરવાનગી મળી જશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આ અંગે વિચાર કરી રહી…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજના કામને કારણે પશ્ચિમ રેલવેની આ ટ્રેનોને થશે અસર
મુંબઈ: અંધેરી ખાતે આવેલા ગોખલે રોડ ઓવર બ્રિજના બાંધકામ માટે પશ્ચિમ રેલવેના માર્ગ પર રવિવાર અને સોમવાર ૧૭-૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના મધરાતે ૧.૪૦ વાગ્યાથી ૪.૦૦ વાગ્યા સુધી અપ અને ડાઉન બંને માર્ગના સ્લો, ફાસ્ટ, હાર્બર સાથે સાથે પાંચમી અને છઠ્ઠી…
- નેશનલ
આ અભિનેતાએ ઠુકરાવી કરોડોની ઓફર
બોલિવૂડ સુપરસ્ટાર હોય કે મેગાસ્ટાર, ભાઈ જાન હોય કે ખિલાડી કુમાર… ભલે તે તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ હોય, દરેક જણ પાન મસાલા, તમાકુ, દારૂ વગેરેને લગતી કંપનીઓનું એન્ડોર્સમેન્ટ કરે છે. તે જ સમયે, પુષ્પા ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુને ફરી એકવાર…
- નેશનલ
ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ગેરહાજર રહેશે કેજરીવાલ. જાણો શું છે કારણ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વિપક્ષ પાર્ટીનું ગઠબંધન ઈન્ડિયા બ્લોકની ચોથી બેઠકમાં ગેરહાજર રહે એવી માહિતી સામે આવી છે. અરવિંદ કેજરીવાલ આ ૧૯ તારીખથી વિપાસના ધ્યાન (મેડિટેશન) કોર્સ માટે આગામી ૧૦ દિવસના વેકેશન પર જવાના છે. વિપાસના ધ્યાન…
- આમચી મુંબઈ
આવતીકાલે પશ્ચિમ અને મધ્ય રેલ્વેમાં બ્લોક
મુંબઈ: મુંબઈ વિભાગમાં પશ્ચિમ અને મધ્ય આ બંને રેલવે માર્ગ પર રવિવારે વિવિધ કામોને લીધે બ્લોક રાખવામાં આવ્યો છે. મધ્ય રેલવેનાં થાણે-કલ્યાણ અપ અને ડાઉન માર્ગ પર સવારે અગિયારથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી આ બ્લોક રાખવામાં આવ્યો છે. મધ્ય…
- આમચી મુંબઈ
રાયગઢ ડ્રગ્સ તસ્કરો પર પ્રશાસની સફળ કાર્યવાહી : એક વર્ષમાં કરોડો રૂપિયાનું અમલી પદાર્થ જપ્ત
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક વર્ષમાં પ્રશાસને ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી કરી આઠ હજાર કરોડ રૂપિયાનો ગાંજો, 219 કિલો ચરસ અને 314 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હોવાની માહિતી પ્રશાસને જાહેર કરી હતી. રાજ્યમાં ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધી 18…
- આમચી મુંબઈ
હાશકારો! પરેલ ટીટી ફ્લાયઓવરનું સમારકામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મહત્ત્વનો ગણાતો પરેલ ટીટી ફ્લાયઓવર પર રહેલા ખાડાઓને કારણે તેના પર પ્રવાસ કરવું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ મુખ્ય પ્રધાનના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ફ્લાયઓવરના પુષ્ઠભાગનું સમારકામ પૂરું કર્યું છે. તેથી વાહનચાલકોને ફ્લાયઓવર પર વાહન…