- સ્પોર્ટસ

SA VS IND: પહેલી વન-ડેમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર જીત
જોહનિસબર્ગઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી આજની પહેલી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગ લેવાનું આફ્રિકાને ભારે પડ્યું હતું. ભારતીય નવોદિત બોલરોએ 27.3 ઓવરમાં 116 રનના સામાન્ય સ્કોરે ઘરભેગી કરવાને કારણે ભારતને જીતવા માટે સાવ સામાન્ય સ્કોર કરવાની તક મળી…
- આમચી મુંબઈ

મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવા પ્રકરણે પતિ સહિત ત્રણની ધરપકડ
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં 23 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપસર પતિ સહિત ત્રણ જણની પંતનગર પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘાટકોપર પૂર્વમાં 9 અને 10 ડિસેમ્બરે આ ઘટના બની હતી. ઘટના બાદ પીડિતા સાંગલી ગઇ…
- નેશનલ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન પહોંચ્યા હૉસ્પિટલ, જાણો કારણ
જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા તાજેતરમાં જયપુરની સવાઇ માનસિંહ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમના પિતાને દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આઇસીયુમાં છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના પિતા કિશન સ્વરૂપ શર્માને પેશાબની સમસ્યા…
- ધર્મતેજ

જાણો છો માતા કૈકેયીએ સીતાજીને લગ્ન બાદ શું ભેટ આપી હતી?
હિંદુ ધર્મમાં, વિવાહ પંચમી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા. આજે આ તહેવાર નેપાળના મિથિલા શહેર, જનકપુર ધામ અને અયોધ્યા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં…
- આમચી મુંબઈ

મરાઠા આંદોલનની તારીખ આગળ ધકેલાઇ: હવે આ તારીખે થશે જાહેરાત
જાલના: મરાઠા અનામત આંદોલનની તારીખ આંતરવાલી સરાટી ગામમાં આજે નક્કી થવાની હતી. જોકે હવે આ બાબતનો નિર્ણય મનોજ જરાંગેએ આગળ ધકેલી દીધો છે. બીડ જિલ્લામાં 23મી ડિસેમ્બરના રોજ યોજાનાર સભામાં આગળની ગતીવિધી નક્કી થશે એમ મનોજ જરાંગેએ જણાવ્યું હતું. મુખ્ય…
- નેશનલ

લોકસભા માટે નીતિશની ‘એકલા ચલો રે’ની નીતિ, INDIA ગઠબંધનથી અલગ રેલીઓનું આયોજન
પટણા: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે બિહારમાં પણ મુખ્ય શાસક પક્ષ JDUએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. આગામી દિવસોમાં બિહારમાં મોટાપાયે JDU દ્વારા રેલીઓનું આયોજન થવા જઈ રહ્યું…
- સ્પોર્ટસ

AUS vs PAK: પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની કારમી હાર, આખી ટીમ માત્ર આટલા રનમાં જ સમેટાઈ ગઈ
પર્થ: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું છે. આજે રવિવારે ટેસ્ટ મેચનો ચોથો દિવસ હતો અને ચોથા દિવસે જ ઓસ્ટ્રેલીયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની…
- નેશનલ

ઉત્તરાખંડમાં ફરવા જવાના છો તો આ વાંચી લેજો, સરકારે શરૂ કરી આ નવી સુવિધા….
શિમલા: દેશની પ્રથમ હિમાલયન એર સફારી જાયરોકોપ્ટર એડવેન્ચર શરૂ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શનિવારે હરિદ્વારના બૈરાગી કેમ્પમાં જાયરોકોપ્ટરની ફ્લાઇટ ટ્રાયલ સફળ રહી હતી. પ્રવાસન વિભાગે જાયરોકોપ્ટર દ્વારા એર સફારી માટે ડીજીસીએની મંજૂરી મેળવી લીધી છે. રાજ્યમાં એડવેન્ચર…
- નેશનલ

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
ચેન્નઈ: તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, કન્યાકુમારી અને રામનાથપુરમ, તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વી તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી…
- આમચી મુંબઈ

મુંબઈમાં હજી પણ ૨,૦૦૦ દુકાનોના નામના પાટિયા મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દુકાનોના નામના પાટિયા મરાઠી દેવનાગરી લિપીમાં લખવા માટે કોર્ટે આપેલી મુદત પૂરી થઈ છે, છતાં હજી સુધી ૧,૯૩૨ દુકાનોએ કોર્ટના આદેશનું પાલન કર્યું ન હોવાનું જણાઈ આવ્યું છે. દુકાનોના નામ મરાઠીમાં લખ્યા છે કે નહીં તે તપાસવા…









