- મનોરંજન
અગસ્ત્ય ‘ઇન’, વરૂણ ‘આઉટ’! બોલીવુડમાં હવે નેપોકિડ્સ આમને સામને થયા
‘ધ આર્ચીઝ’માં લોકો કામ જુએ, વખાણે તેની પહેલા તો બીગબી અમિતાભ બચ્ચના દોહિત્ર અગસ્ત્ય નંદાને તરત જ બીજી ફિલ્મ મળી પણ ગઇ છે. નવાઇની વાત એ છે કે તેણે વરુણ ધવનનો રોલ પડાવી લીધો છે. શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’ જે…
- નેશનલ
રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નહિ જોવા મળે ‘લક્ષ્મણ’.. જાણો શું છે કારણ?
80ના દાયકામાં ઘરે ઘરે લોકપ્રિય થયેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ ધારાવાહિકનું આજે પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન છે. રામ, સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાન સહિતના પાત્રો ભજવનારા તમામ કલાકારો આજે પણ એટલા જ લોકપ્રિય છે, આથી જ આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા…
- નેશનલ
રાજસ્થાન કેબિનેટને લઈ મોટી જાહેરાતઃ પ્રધાનપદ માટે આટલા નામ ચર્ચામાં…
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નોંધપાત્ર જીત પછી શુક્રવારે નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માએ શપથ લઈ લીધા હતા હવે કેબિનેટમાં કેટલા પ્રધાનો રાખવામાં આવે એના અંગે અલગ અલગ અટકળો કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા દિલ્હી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘વિકએન્ડ વાઇફ’નો અનોખો કિસ્સો: પત્ની દૂર રહે છે, ફક્ત વિકએન્ડ પર જ મળે છે તેવી હાઇકોર્ટમાં રજૂઆત
અમદાવાદ: સુરત રહેતા એક પતિએ ફેમીલી કોર્ટમાં ‘હિન્દુ મેરેજ એક્ટ’ હેઠળ અરજી કરી હતી કે તેની પત્ની તેને પૂરતો સમય આપી નથી રહી, જેના કારણે તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઉભી થઇ છે. લગ્ન બાદ નોકરીનું કારણ આપીને પત્ની તેના માતાપિતાના ઘરે…
- નેશનલ
રાહુલ ગાંધીએ સંસદમાં સુરક્ષા ચૂક માટે બેરોજગારીને જવાબદાર ગણાવી
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા ભંગનું પ્રકરણ પૂરું થઈ ગયું, પણ આ મુદ્દે શરૂ થયેલું રાજકારણ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. સંસદ સુરક્ષા ભંગના મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના…
- આમચી મુંબઈ
મરાઠા સમાજ આગામી આંદોલનનો નિર્ણય 23 ડિસેમ્બરે લેશે: જરાંગે
જાલના: મરાઠા આરક્ષણ માટેના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે રવિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર જો મરાઠા સમાજના આરક્ષણની માગણીને સંતોષવામાં નિષ્ફળ જશે તો સમાજ તેમના આગામી આંદોલનની રણનીતિ 23 ડિસેમ્બરની બીડમાં આયોજિત બેઠકમાં ઘડી કાઢશે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામે પત્રકારોને…
- મનોરંજન
‘એનિમલ’ ફિલ્મ જાદુ છવાયોઃ આ ક્લબમાં સમાવેશ
મુંબઈ: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ ખૂબ જ લોકપ્રિય બની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનમાં અનેક ફિલ્મોના રકોર્ડ પણ તોડ્યા છે. હવે રણબીર કપૂરની એનિમલ 500 કરોડના કલબમાં પહોંચી ગઈ છે. રણબીર કપૂરે આ ફિલ્મથી અનેક રેકોર્ડ પોતાના નામે…
- નેશનલ
ગલ્ફમાં મજૂરીકામ માટે જતા ભારતીય શ્રમિકોની 30 હજારથી વધુ ફરિયાદો વિદેશખાતાને મળી
નવી દિલ્હી: ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો સારી રોજગારી મેળવવાની આશામાં ગલ્ફના દેશોમાં મજૂરીકામ માટે જતા હોય છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તથા દક્ષિણ ભારતમાંથી પણ અનેક શ્રમિકો ગલ્ફ એટલે કે ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, કુવૈત, મક્કામદીના, બહેરીન, ઓમાન,…
- ઇન્ટરનેશનલ
NRIને પરણીને વિદેશ સ્થાયી થયેલી 5000થી વધુ મહિલાઓની ફરિયાદો મળી: વિદેશ મંત્રાલય
નવી દિલ્હી: જીવનધોરણ સુધારવાની આશામાં પોતાનું વતન છોડીને પરદેશ વસવાટ કરનારા લોકોની આપણે ત્યાં કોઇ ઉણપ નથી. દાયકાઓથી અનેક ભારતીયો વિદેશની વાટ પકડીને ડોલરના વરસાદમાં ન્હાતા થઇ જવાની લાલચે હજારોની સંખ્યામાં સ્થળાંતર કરી જતા હોય છે, આ ભારતીય વિદેશીઓને જોઇતી…
- સ્પોર્ટસ
SA VS IND: પહેલી વન-ડેમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર જીત
જોહનિસબર્ગઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી આજની પહેલી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગ લેવાનું આફ્રિકાને ભારે પડ્યું હતું. ભારતીય નવોદિત બોલરોએ 27.3 ઓવરમાં 116 રનના સામાન્ય સ્કોરે ઘરભેગી કરવાને કારણે ભારતને જીતવા માટે સાવ સામાન્ય સ્કોર કરવાની તક મળી…