- મનોરંજન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ અભિનેતાને ગુમાવ્યા, ઈન્ડસ્ટ્રી આઘાતમાં
મેરઠ/મુંબઈઃ જાણીતા અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું હાર્ટ એટેકને કારણે અવસાન થવાથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો હતો. ત્રિપાઠીએ ભોજપુરી ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સાથે પણ કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રિજેશ ત્રિપાઠીને ડેન્ગ્યૂ થયો હતો. બીમાર…
- મનોરંજન
એનિમલની બરાબરી તો નહીં, પણ સેમ બહાદુરે પણ સો કરોડ ક્લબમાં કરી એન્ટ્રી
એનિમલ સાથે જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિકી કૌશલની સેમ બહાદુર ધારી સફળતા મેળવી શકી નથી અને તેને સ્ક્રીન પણ ઓછા મળ્યા છે છતાં વિકી કૌશલના જોરદાર અભિનય અને ફિલ્મના મજબૂત કન્ટેન્ટને લીધે તે સો કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. વિકી…
- વેપાર
શેરબજારમાં તેજીને બ્રેક: નિફ્ટી ૨૧,૪૫૦ની નીચે લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં સોમવારે એકધારી તેજીને બ્રેક લાગી છે અને પ્રોફિટ બુુકિંગ વચ્ચે નિફ્ટી ૩૮ પોઇન્ટના ઘટાડા સાથે ૨૧,૪૫૦ની નીચે લપસ્યો હતો. એ જ રીતે, સેન્સેક્સ પણ ૧૬૮ પોઇન્ટના ઘટાડા સાથે ૭૧,૩૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. વૈશ્ર્વિક બજારના…
- આમચી મુંબઈ
હવે ભાજપના આ નેતાના સલીમ કુત્તા સાથેના સંબંધોના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો
મુંબઈ-નાગપુર: એક તરફ 1993ના બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના અહેવાલોએ સવારથી ખળભળાટ મચાવ્યો છે ત્યારે બીજી બાજુ તેની નજીકના સલીમ કુત્તાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અગાઉ, ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ શિવસેના (UBT) નેતા સુધાકર…
- ઇન્ટરનેશનલ
દાઉદ ઈબ્રાહિમના કેટલા નામ છે, ખબર છે?
મુંબઈ: દુનિયાના ખુંખાર આતંકવાદીઓએ વિભિન્ન દેશની તપાસ એજન્સીને બચવા માટે નામ બદલ્યા હતા. આ આતંકવાદીઓ દેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે. આ આતંકવાદીઓએ એક નહીં અનેક નામ રાખ્યા છે, જેમાં દસથી પંદર સુધી પહોંચી ગયા છે. આવા અનેક વખત નામ…
- નેશનલ
મિનિ બસની અડફેટે આવતા બોનેટ પર ચડી ગયો માણસ, તો ય બેફામ હંકાર્યે રાખી.. રાજધાની દિલ્હીની ઘટના
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ક્રાઇમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દિલ્હીના ગુનેગારોને જાણે કાયદાની કોઇ બીક જ નથી રહી. તાજેતરમાં દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ મિનિ બસના બોનેટ પર ઘસડાઈ રહ્યો છે,…
દુશ્મનો પર તૂટી પડશે ‘આકાશ’ મિસાઈલ, જાણો ખાસિયતો
નવી દિલ્હી: ભારતીય વાયુસેના પોતાની ક્ષમતાઓ વધારી રહી છે. જેના સંદર્ભમાં આંધ્ર પ્રદેશમાં સૂર્યલંકા એરફોર્સ સ્ટેશન ખાતે અસ્ત્રશક્તિ 2023 કવાયત કરવામાં આવી હતી, જે દરમિયાન સ્વદેશી આકાશ મિસાઇલ સિસ્ટમની ફાયરપાવર ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આકાશ મિસાઈલ એક સાથે ચાર…
- મનોરંજન
મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ક્રિકેટમાં એન્ટ્રી
મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચને સોમવારે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં મુંબઈની ટીમના માલિક બનવાની જાહેરાત કરી હતી. એક અખબારી યાદી અનુસાર, ISPL એ ભારતની પ્રથમ ટેનિસ બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે સ્ટેડિયમની અંદર રમાશે. દેશમાં આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટનું…
- આમચી મુંબઈ
મલબારહિલ રિઝર્વિયરના પુન:બાંધકામ માટે પાલિકા મક્કમ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલ રિઝર્વિયરની સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો મુલાકાત લેવાના હોવાથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની છે. આ દરમિયાન આ જળાશયનું સમારકામ કરવું કે તેને નવેસરથી બાંધવું…
- આમચી મુંબઈ
ફ્લેટ ખરીદદારો સાથે રૂ. 40 કરોડની છેતરપિંડીના કેસમાં ડેવલપરની ધરપકડ
મુંબઈ: ગોરેગામ ખાતે પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાને નામે લોકો પાસેથી રૂ. 40 કરોડ લીધા બાદ તેમને ફ્લેટનો તાબો ન આપીને છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ડેવલપર જયેશ તન્ના (56)ની શનિવારે ધરપકડ કરી હતી. મે. સાઇ સિદ્ધિ ડેવલપર્સ (એએસડી…