- આમચી મુંબઈ
બોલો, આખા દેશમાં એમડી ડ્રગ્સ સોલાપુરમાંથી પહોંચે છે…
નાસિક: સામનગાંવ એમડી ડ્રગ્સ કેસમાં ‘મોક્કા’ હેઠળની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે સોલાપુરમાં શરૂ થયેલી ડ્રગ ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સ માત્ર નાસિક, મુંબઈ, પુણે જ નહીં, પરંતુ દેશભરમાં પહોંચે છે. આ અંગે ઉમેશ વાઘે પોલીસને જાણ કરી હતી. તદનુસાર,…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર
કરાંચીઃ પાકિસ્તાને ન્યૂ ઝીલેન્ડ સામે 12 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ મેચની ટી-20 સીરિઝ ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીની કેપ્ટનશિપમાં 17 પ્લેયર ટીમની જાહેરાત કરી છે, જેમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.પસંદગીકારોએ પ્રથમ વખત ટી20 ટીમમાં વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લાહ,…
- આમચી મુંબઈ
દૂધમાં ભેળસેળને લઈને અજિત પવારે આપ્યું મોટું નિવેદન
નાગપુર: રાજ્યમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં રાજ્યના દૂધના ભાવને લઈને ફરી વિધાનભવનમાં હંગામો થયો હતો. દૂધના ભાવમાં વધારો કરવા અનેક દૂધ ઉત્પાદન કરતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ મામલે…
- નેશનલ
મુખ્તાર અંસારીના પુત્ર ઉમરની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી
લખનઊઃ માફિયા ડોન મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીને અલાહાબાદ હાઈ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે ઉમર અંસારીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. દલીલો પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 30 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હાઈ કોર્ટે…
- નેશનલ
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, 5 અરજીઓ અલાહાબાદ હાઇકોર્ટે ફગાવી
ઉત્તરપ્રદેશ: જ્ઞાનવાપી કેસમાં અલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને એક મોટો આંચકો આપ્યો છે. મુસ્લિમ પક્ષની 5 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે આ ચુકાદો સંભળાવ્યો છે, જેમાં વર્ષ 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દેવામાં આવી છે. વારાણસીમાં…
- આમચી મુંબઈ
સિએરા લિયોનથી આવેલા ભારતીય નાગરિક પાસેથી રૂ. 40 કરોડનું કોકેઇન જપ્ત
મુંબઈ: સિએરા લિયોનથી આવ્યા બાદ મુંબઈની હોટેલમાં રોકાયેલા ભારતીય નાગરિક પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) રૂ. 40 કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ડીઆરઆઇની ટીમે મળેલી માહિતીને આધારે મુંબઈ એરપોર્ટ નજીક આવેલી હોટેલમાં સોમવારે તપાસ કરીન…
- નેશનલ
હવે કૉંગ્રેસએ બનાવી નવી કમિટીઃ પાંચ વરિષ્ઠ નેતાને સોંપી જવાબદારી
નવી દિલ્હીઃ છેલ્લી બે ટર્મથી લોકસભાની ચૂંટણીમાં અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સતત હારનો સમાનો કરી રહેલી કૉંગ્રેસને ફરી બેઠી કરવાનું કામ સહેલું નથી. કૉંગ્રેસ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર મારી શકે તેવું નેતૃત્વ નથી અને પક્ષ પૂરી રણનીતિથી મેદાનમાં…
- IPL 2024
દૂધનું દૂધ અને પાણીનું પાણીઃ મુંબઈ ઈન્ડિયન્સે ટીમ મુદ્દે આપ્યું મોટું સ્ટેટમેન્ટ
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી ટીમ પૈકી મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે રોહિત શર્મા અથવા અન્ય કોઈ સિનિયર ક્રિકેટર પણ ટીમ છોડીને જતા નથી. આઈપીએલ…
- ઇન્ટરનેશનલ
ટૉયલેટ એક બ્રેક-અપ કથાઃ ફ્લોરિડામાં ટૉયલેટ પેપર બન્યા બ્રેક અપનું કારણ
ફ્લોરિડાઃ જેમ પ્રેમ થવા માટે કારણો નથી જોઈતા તેમ બ્રેક અપ થવા માટે પણ ઘણીવાર કારણો નથી જોઈતા. નજીવી વાત પણ ક્યારેક વર્ષોનો સંબંધ તોડવા પૂરતી હોય છે. ફ્લોરિડાનો આવો જ કિસ્સા બહાર આવ્યો છે. એક મહિલાએ લોકોને TikTok પર…
- આમચી મુંબઈ
ઘાટકોપરના વેપારીની મુલુંડની ઑફિસમાંથી લાખોની રોકડ ચોરાઈ
મુંબઈ: ઘાટકોપરમાં રહેતા વેપારીની મુલુંડ સ્થિત ઑફિસમાંથી ગઠિયો 8.11 લાખની રોકડ ચોરી ફરાર થઈ ગયો હતો.ઈલેક્ટ્રોનિક અને કોસ્મેટિકનો હોલસેલનો વ્યવસાય ધરાવતા અજિત વોરા (54)ની મુલુંડ પશ્ર્ચિમમાં એસ. એલ. રોડ પર ગોદામ-કમ-ઑફિસ આવેલી છે. ઑફિસમાંની તિજોરીમાંથી રોકડ ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ…