- નેશનલ
અટલજીનું હિંદુત્વ કેવા પ્રકારનું હતું? જાણો દિગ્ગજ નેતા સાથે જોડાયેલા રોચક તથ્યો
નવી દિલ્હી: એક એવા નેતા જેમના ભાષણ સાંભળીને વૈચારિક વિરોધીઓ પણ તેમના વખાણ કરતા થઇ જતા, દેશના 10મા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલજી એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક સફળ કવિ, લેખક અને…
- નેશનલ
વર્ષ 2023ના રાજનૈતિક મુદ્દા જે ખુબ રહ્યા ચર્ચામાં
નવી દિલ્હીઃ સાલ 2023તેના અંતિમ પડાવ પર આવી ગયું છે અને સાલ 2024ને આવકારવા માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આખા વર્ષ દરમિયાન અનેક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા અને અનેક ગંભીર મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા, જેના પર ગણો વિવાદ પણ થયો.…
- આમચી મુંબઈ
2023માં ધ્રુજાવી દેનારા હત્યાકાંડ… આમાંથી તમે કેટલા વિશે જાણો છો?
2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે જ કેટલીક સારી તો કેટલીક ખરાબ યાદો ફરી તાજી થઈ રહી છે. 2023માં ભારતે એવી અનેક ઉપલબ્ધિઓ હાંસિલ કરી કે જેને કારણે દુનિયાભરમાં દેશભરમાં ભારતનો દબદબો વધી ગયો તો સામે પક્ષે…
- આમચી મુંબઈ
ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ જમાવવાની હોડમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં…
- નેશનલ
દિવંગત અટલજીને પીએમ મોદી, રાષ્ટ્રપતિ સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત નેતાઓ-મહાનુભાવો દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X…
- નેશનલ
શું હૉસ્પિટલમાં દરદી 24 કલાક ન રહ્યો હોય તો પણ વીમાનું વળતર મળી શકે?
નવી દિલ્હીઃ તમે સાજા સારા હોય ત્યારે ઘણા પ્રલોભનો આપી ઘણી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની તમને ઈન્સ્યોરન્સ તો આપે છે અને તમે પ્રિમિયમ પણ ભરો છો, પરંતુ જ્યારે જરૂર પડે ને ક્લેમ કરવા જાઓ ત્યારે જાતજાતની ટેકનિકલ જોગવાઈઓ જણાવી તમને વળતર…
- નેશનલ
મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણઃ 28 મંત્રીઓએ શપથ લીધા, 12 મંત્રીઓ OBC કેટેગરીના
ભોપાલ: મધ્ય પ્રદેશમાં આજે નવા મંત્રીઓએ શપથ લઇ લીધા છે. આજે મધ્ય પ્રદેશના મોહન યાદવ પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં કૈલાશ વિજયવર્ગીય સહિત ઘણા વિધાન સભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. મોહન યાદવ ઉપરાંત પ્રધાન મંડળમાં રાજેન્દ્ર…
- નેશનલ
યુવતી સાથે લગ્ન કરવા જેન્ડર ચેન્જ કર્યું, પછી જીવતી બાળી નાખી
ચેન્નઇ: એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. 25 વર્ષની આ મહિલા સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતી હતી. બંને એકબીજાને નાનપણથી જ ઓળખતા હતા. પોલીસે આરોપી ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દીધો છે. પોલીસે ‘વેટ્રીમારન’ નામથી આરોપીની…
- આમચી મુંબઈ
ભારતીય નૌકાદળમાં સામેલ થશે INS IMPHAL, જાણો યુદ્ધજહાજની ખાસિયતો..
મુંબઇ: ભારતીય નૌકાદળ આવતીકાલે 26 ડિસેમ્બરે મુંબઇ ખાતે આવેલા સેનાના ડોકયાર્ડ પર એક નવા યુદ્ધજહાજને પોતાના બેડાંમાં સામેલ કરશે. સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ INS IMPHAL વિશાખાપટ્નમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મણિપુરની રાજધાની ઇમ્ફાલ…
- આમચી મુંબઈ
પહેલાં માતાનું નામ પછી પિતાનું: અજિત પવાર
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા ચોથી મહિલા નીતિ અપનાવવા જઈ રહી છે, એવો સંકેત આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે બારામતીમાં કહ્યું હતું કે છોકરા-છોકરીઓના નામમાં હવે પોતાના નામ પછી પહેલાં માતાનું અને ત્યારબાદ પિતાનું નામ અને પછી અટક…