- આમચી મુંબઈ
ભારતીય મનોરંજન ઉદ્યોગ 100 બિલિયન સુધી પહોંચવા માટે તૈયાર: રિલાયન્સના મુકેશ અંબાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુકેશ અંબાણી ભારતના મીડિયા ક્ષેત્ર માટે ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરે છે. તેમણે એવી આગાહી કરી હતી કે તેનું મૂલ્ય ટૂંક સમયમાં અત્યારના 28 બિલ્યન ડોલરથી વધીને 100 બિલ્યન ડોલરને વટાવી જશે. અંબાણીએ વેવ્સ સમિટ 2025માં ભાષણ આપ્યું…
- મહારાષ્ટ્ર
દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા
નાગપુર: ગેરકાયદે દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા કરવા બદલ નવ જણની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સૂરજ ભલાવી તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ અનેક ગુના દાખલ છે. બુધવારે સવારે માયો હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. આપણ વાંચો:…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારના 100 દિવસનો રિપોર્ટ કાર્ડ: મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોના જ ખાતા નાપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મહાયુતિ સરકારના 100 દિવસના કામનું રિપોર્ટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું હતું અને આમાં અજિત પવાર જૂથના મિનિસ્ટર અદિતિ તટકરેનો મહિલા અને બાળ વિકાસ વિભાગ 80 ટકા ગુણ સાથે શ્રેષ્ઠ વિભાગ તરીકે ઉભરી આવ્યો છે. જાહેર બાંધકામ…
- આમચી મુંબઈ
વેવ્સ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર: ક્રિએટ ઈન ઈન્ડિયા, ક્રિએટ ફોર વર્લ્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે વેવ્સ સમિટ આંતરરાષ્ટ્રીય પ્રતિભા અને સર્જનાત્મકતાને એક સ્થળે લાવતી વૈશ્ર્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખશે. અહીં પ્રથમ વર્લ્ડ ઑડિઓ વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે…
- આમચી મુંબઈ
અક્ષય તૃતીયા બિલ્ડર અને સરકારને ફળી, 24 કલાકમાં કેટલી પ્રોપર્ટીનું થયું રજિસ્ટ્રેશન
મુંબઈ: મુંબઈમાં એપ્રિલ મહિનામાં આશરે ૧૩,૦૦૦ ઘરનું વેચાણ થયું છે અને આ ઘરના વેચાણથી સ્ટેમ્પ ડ્યુટી તરીકે સરકારને ૧,૦૮૨ કરોડ રૂપિયાની મહેસુલ મળી છે. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઘરનું વેચાણ ઓછું થયું છે. રેડીરેકનરના દરમાં વધારો થયા પછી પણ મુંબઈમાં ઘરના…
- શેર બજાર
શેરબજાર: કોરોના રેમેડીઝ મૂડી બજારમાંથી ઓએફએસ મારફત રૂ. ૮૦૦ કરોડ એકત્રિત કરશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ક્રિસ કેપિટલની સહયોગી સેપિયા ઇન્વેસ્ટમેન્ટ સમર્થિત તથા ભારત કેન્દ્રિત બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની મહિલાઓના હેલ્થકેર, કાર્ડિયો, ડાયાબિટી,…