- નેશનલ
CISFના નવા DG તરીકે મહિલા આઈપીએસની નિમણૂક
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે ત્રણ અર્ધલશ્કરી દળોના નવા વડા તરીકે ઘણા હાર્ડકોર IB અધિકારીઓની નિમણૂક કરી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં 54 વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF…
- સ્પોર્ટસ
IND vs SA Test: હાર બાદ ભારતને વધુ એક ફટકો, ICCએ લગાવ્યો ભારે દંડ
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ICCએ ભારતીય ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ ફીના 10…
- ટોપ ન્યૂઝ
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી ઉપસ્થિત રહી શકે
નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં ભાજપ અને વિપક્ષના ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના કોઈ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા નથી. જો કે…
- નેશનલ
મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું કે મુસ્લિમો બહુપત્નીત્વનો અધિકાર પરંતુ દરેક પત્ની સાથે સમાન વ્યવહાર જરૂરી……
નવી દિલ્હીઃ મદ્રાસ હાઈ કોર્ટે એક ચુકાદો આપતા કહ્યું હતું કે ઈસ્લામિક કાયદા હેઠળ મુસ્લિમ પુરુષોને બહુપત્નીત્વનો અધિકાર છે, પરંતુ તેમણે તમામ પત્નીઓ સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ. જો તે એવું નથી કરી શકતો તેને ગુનાહિત કાર્ય તરીકે ગણવામાં…
- મનોરંજન
આમીર ખાનની દીકરી ઇરા ખાન નુપુર શિખરે સાથે મહારાષ્ટ્રીયન રીતિ રિવાજો મુજબ કરશે લગ્ન
મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટ એટલે કે આમીર ખાનના ઘરે થોડા જ સમયમાં શરણાઈના સુર ગુંજી ઉઠશે. કારણ કે આમીર ખાનની દિકરી ઇરા ખાન તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. આ કપલના પ્રી વેડિંગ…
- આમચી મુંબઈ
માહિમ કિલ્લો લાઈટિંગથી ઝગમગી જશે ઈલેક્ટ્રિક લાઈટિંગ પાછળ ૯૫ લાખનો ખર્ચ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માહિમ કિલ્લો અતિક્રમણ મુક્ત થયા બાદ તેનું સુશોભીકરણનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યું હતું. જે હેઠળ હવે કિલ્લા પર આકર્ષક લાઈટિંગ કરવામાં આવવાની છે. એ બાદ કિલ્લો ઝગમગી ઉઠશે અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે એવું પાલિકાનું…
- આમચી મુંબઈ
મુંબઈમાં રવિવારે ‘મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સ્વછતા ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત રવિવારે, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના ‘મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ હેઠળ મુંબઈમાં ૧૦ જગ્યાએ મોટા પ્રમાણમાં સફાઈનું કામ હાથ લેવામાં આવશે એવી જાહેરાત પાલિકાએ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (29-12-23): વૃષભ, મિથુન અને તુલા રાશિના લોકો માટે દિવસ છે આજે Lucky Lucky…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો બિઝી રહેશે. કોઈ જગ્યાએ નવેસરથી રોકાણ કરવાથી આજે બચો, કારણ કે એને કારણે નુકસાન થવાની શક્યતા રહેલી છે. જોકે, વ્યવસાયમાં, એક પછી એક ડીલ ફાઇનલ થશે, જે તમારી ખુશીનું કારણ બનશે. તમારે…
- નેશનલ
ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ લીધો મોટો નિર્ણય
હૈદરાબાદઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ ગુરુવારે વિજયવાડામાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)માં જોડાયો હતો. આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડીએ જગન મોહન રેડ્ડી…
- આમચી મુંબઈ
મહિલા ડૉક્ટર સાથે દોઢ કરોડની છેતરપિંડી: બે ડૉક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો
થાણે: ભિવંડીમાં હૉસ્પિટલ માટે ભંડોળની સગવડ કરી આપવાને બહાને મહિલા તબીબ સાથે દોઢ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ બે ડૉક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી અને આરોપી એક હેલ્થકૅર કંપનીમાં ભાગીદાર છે.…