- નેશનલ
દેશમાં વીજળીની ખપત ડિસેમ્બરમાં વધી, 2.3 ટકા વધીને 119.07 અબજ યુનિટ થયો વપરાશ
ડિસેમ્બરમાં દેશમાં વીજળીનો વપરાશ 2.3 ટકા ઘટીને 119.07 અબજ યુનિટ (BU) થયો છે. છેલ્લા આઠ મહિનામાં આ પહેલીવાર છે કે જ્યારે કોઈ મહિનામાં વીજળીનો વપરાશ ઘટ્યો હોય. મુખ્યત્વે હળવી ઠંડીને કારણે હીટિંગ સાધનોની માંગમાં ઘટાડો નોંધાયો છે. સરકારી ડેટા અનુસાર,…
- મનોરંજન
Palak Tiwariએ Orryને કહ્યું સોરી અને…
સોશિયલ મીડિયા આવ્યા પછી પબ્લિક ફીગર ગણાતા સેલેબ્સની લાઈફ બિલ્કુલ પ્રાઈવેટ રહી નથી અને તે પબ્લિક લિમિટેડ બની ગઈ છે. સેલેબ્સની દરેક વાત સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની જાય છે અને આવું જ કંઈક અત્યારે શ્વેતા તિવારીની દીકરી પલક…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં વજન ઘટાડવા માગો છો?, આ ફળ ખાઓ, જીમ ગયા વિના ઘટશે ચરબી
શિયાળાની મજેદાર ઋતુ આવી ગઇ છે. શિયાળામાં બધાને ગોદડા ઓઢવાનું અને ગરમાગરમ ગાજરનો હલવો, લાડુ, સીંગદાણા અને ચા-પરાઠા ખાવાનું બહુ ગમે છે, પરંતુ ઠંડીમાં જાગીને મોર્નિંગ વોક કે જીમમાં જવાનું કોઈને મન થતું નથી, પરિણામે લોકોના વજનમાં વધારો થાય છે.…
- સ્પેશિયલ ફિચર્સ
અજબ નિકાહ કે ગજબ તલાક કી કહાની: Instagram પર લગ્ન અને What’sapp પર છુટાછેડા…
સરકારે ભલે તીન તલાકને લઈને ગમે એટલા કડક કાયદા બનાવી રહી હોય પણ તેમ છતાં તીન તલાકની ઘટનાઓ કંઈ રોકાવવાનું નામ નથી લઈ રહી છે. આજે અમે અહીં તમને આવા જ એક અજબ નિકાહ કે ગજબ તલાકની સ્ટોરી સંભળાવવા જઈ…
- મનોરંજન
શું બીમારીથી પીડાઇ રહ્યો છે સોનમ કપૂરનો પતિ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
દરેક વ્યક્તિની જેમ બોલીવુડ સ્ટાર્સે પણ નવા વર્ષનું અવનવી પોસ્ટ મુકીને સ્વાગત કર્યું છે. અનેક સ્ટાર્સ માટે 2023 અપાર આનંદ આપનારું રહ્યું, તો અનેક સ્ટાર્સ માટે તે એક અનુભવ સમાન રહ્યું. ત્યારે બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે પણ તેનો વર્ષ 2023…
- નેશનલ
બસ-ટ્રકચાલકોની હડતાળ મુદ્દે કેન્દ્ર સરકારે બોલાવી ટ્રાન્સપોર્ટર સાથે તાકીદની બેઠક
નવી દિલ્હી: વાહનચાલકોના ‘હિટ-એન્ડ-રન’ માર્ગ અકસ્માતના કેસ અંગેના નવા દંડ કાયદા સામે સતત બીજા દિવસે દેશના વિવિધ રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનને કારણે ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડિઝલની અછત થવાની સંભાવનાઓ વધી ગઈ હતી. ઇન્ડિયન પીનલ…
- મનોરંજન
Bigg Boss-17માં સુશાંતસિંહ રાજપૂતને લઈને આ શું બોલી ગઈ Ankita Lokhande?
પવિત્ર રિશ્તા ફેમ ટીવીની સંસ્કારી બહુ Ankita Lokhande હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો Bigg Boss-17ને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે પછી એ ઐશ્ચર્યા સાથેની કેટફાઈટને કારણે હોય કે મનારા ચોપ્રા સાથેની મૂડી નોકઝોકને કારણે હોય કે પતિ વિકી…
- આપણું ગુજરાત
30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી બાળકીઃ આઠ કલાક બચાવ કામગીરી ચાલી પણ…
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકા પાસે આવેલા રાણ ગામમાં ગઇકાલે રાત્રે એક અઢી વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ હતી. 30 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ફસાઇ જતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને તેના રેસ્કયુ માટેની તજવીજ પણ હાથ ધરાઇ…
- સ્પેશિયલ ફિચર્સ
Whatsapp User’sને લાગશે મોટો આંચકો, બંધ થવા જઈ રહી છે આ ફ્રી સર્વિસ…
Whatsapp User’sને 2024ના વર્ષમાં મોટો આંચકો લાગી શકે એમ છે કારણ કે આવનારા સમયમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે પણ Whatsapp યુઝ કરતાં હોવ તો આ માહિતી તમારે ખાસ જાણી લેવી જોઈએ. મળી રહેલી માહિતી પ્રમાણે Metaના…
- નેશનલ
વિશાખાપટ્ટનમમાં 4 દિવસમાં 11 લોકોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો….
વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઓડિશાની એક કિશોરી પર બળાત્કારની ઘટના બની હતી જેમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કિશોરીનું ચાર દિવસ સુધી અલગ-અલગ સમયે અલગ-અલગ લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. કિશોરી પર પહેલા…