- નેશનલ
ISROને મળી મોટી સફળતા, આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ લેગ્રેન્જ પોઇન્ટ પર પહોંચ્યું
નવા વર્ષે ISROએ ઇતિહાસ રચ્યો છે. સૂર્ય વિશે સંશોધન કરી શકાય એ માટે લોન્ચ થયેલા આદિત્ય L1 મિશનમાં અભૂતપૂર્વ સફળતા મેળવતા લેગ્રેન્જ પોઇન્ટ પર સેટેલાઇટ પહોંચી ગયો છે. આ એવો પોઇન્ટ છે કે જ્યાંથી ઇસરો ધરતીથી 15 લાખ કિમી દૂર…
- આમચી મુંબઈ
મુંબઈ, પુણે અને કાનપુરની મસ્જિદોમાંથી મોબાઇલ-રોકડ ચોરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, પુણે અને કાનપુરમાં મસ્જિદોમાં વહેલી સવારે પ્રવેશ્યા બાદ મૌલાના-ઇમામના પૈસા અને મોબાઇલ ચોરનારા યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસતી પકડી પાડ્યો હતો. યુવકની ઓળખ મોહંમદ અઝીમ આલમ શેખ (29) તરીકે થઇ હોઇ તેને કાનપુરનો…
- આમચી મુંબઈ
મુંબઈમાં આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી: તપાસ માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર
મુંબઈ: મુંબઈમાં આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતા ઇમેઇલ પ્રાપ્ત થયા બાદ પોલીસે આવા ઇમેઇલ મોકલનારને શોધી કાઢવા માટે વિશેષ ટીમ તૈયાર કરી છે. આ ઇમેઇલ જ્યાંથી આવ્યા તે આઇપી એડ્રેસ પરથી ઇમેઇલ મોકલનારને શોધવા માટે વિશેષ ટીમ…
- આમચી મુંબઈ
સાકીનાકામાં રૂ. નવ કરોડનું કોકેઇન પકડાયું: બે વિદેશી નાગરિકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકા વિસ્તારમાં પોલીસે કૅપ્સ્યૂલ્સમાં છુપાવેલું રૂ. નવ કરોડની કિંમતનું કોકેઇન પકડી પાડી બે વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નાઇજીરિયાના ડેનિયલ નાયમેક (38) અને વેનેઝુએલાના જૉએલ અલેઝાન્ડ્રો વેરા રામોસ (19) તરીકે થઇ હોઇ ડેનિયલ નવી મુંબઈમાં…
- આપણું ગુજરાત
Railways: ખુદાબક્ષો પાસેથી નવ મહિનામાં અમદાવાદ રેલવેએ આટલા કરોડ વસૂલ્યા
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા એક વર્ષ નહીં પણ માત્ર નવ મહિનામાં જ મોટી રકમ દંડપેટે વસૂલી છે. મુસાફરોએ ટિકિટ વિના કે નિયમોનો ભંગ કરી મુસાફરી કરતા પકડાયા હોય ત્યારે રેલવે દ્વારા વસૂલવામાં આવતા દંડની રકમ રૂ. 20 કરોડ…
- નેશનલ
લાઠીઓ-ગોળીઓનો વરસાદ ઝીલ્યો, 60 કિમી સુધી ચાલ્યા.. હવે આવ્યું અયોધ્યાથી તેડું
મુંબઇ: જ્યારે બાબરી ધ્વંસ થયો ત્યારે એક વિધર્મીએ મને મીઠાઇ ખવડાવીને કહ્યું, “લો! તમને જે જોઇતું હતું એ મળી ગયું! હવે હું તેમને લાડુ ખવડાવવા માગુ છું, અને હું કહીશ કે મારા પ્રભુ પણ પરત ફર્યા છે.” આ શબ્દો છે…
- નેશનલ
હવે ભાડે લઈ શકાશે નમો ભારત ટ્રેન, થશે ફિલ્મ-ડોક્યુમેન્ટરીનું શૂટિંગ….
નવી દિલ્હી: ભારત સરકારે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારો સાથે મળીને નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) ની શરૂઆત કરી છે. આ અંતર્ગત પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી લોકો સ્થાનિક સ્થળોએ સરળતાથી…
- નેશનલ
મહાદેવ સટ્ટા એપ કેસ: ચાર્જશીટમાં ભૂપેશ બઘેલનું નામ, ED મોકલશે સમન્સ
નવી દિલ્હી: મહાદેવ બેટિંગ એપ મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને EDનું તેડું આવે તેવી પ્રબળ શક્યતાઓ ઉભી થઇ છે. EDએ બનાવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આરોપી અસીમ દાસનું કહેવું છે કે કૌભાંડમાંથી મળેલા પૈસામાં બઘેલનો ભાગ…
- નેશનલ
ઈન્દોરના બિઝનેસમેનને એક્ટિવા પર જતા જતા ….
ઈન્દોરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ઈન્દોરના કરિયાણાના વેપારીને એક્ટિવા પર બેસીને જતી વખતે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થતા ચકચાર જાગી છે. ત્યાં હાજર લોકોએ તેમને સી.પી.આર. આપવાની કોશિશ કરી હતી, પણ કોઈ જવાબ…