- નેશનલ
હવે અધીર રંજને ઈડીને મૂર્ખ કહીને ફરી મમતા સરકાર પર તાક્યું નિશાન
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભ્યના ઘરે રેડ પાડવા ગયેલા ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના અધિકારીઓ પર હુમલાની ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ આ મામલે જે રીતે કૉંગ્રેસ પોતાના ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષની ટીકા કરી રહી છે તે જોતા ગઠબંધન ડામાડોળ…
- મનોરંજન
પતિ સાથે કેમ કામ કરતાં કરતાં પરેશાન થઈ ગઈ Madhuri Dixit…
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પોતાની સુંદરતા, ડાન્સ અને દમદાર એક્ટિંગ બ્યુટીને કારણે આજે પણ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. માધુરી દિક્ષીતે પોતાના દમ પર લાંબી સફર ખેડી છે. આજે પણ તેના ચાહકોની કોઈ કમી નથી આવી. ફિલ્મો…
- સ્પોર્ટસ
ધોનીએ હૂકો પીને નવા વર્ષને કર્યું વેલકમ: કૅમેરામાં ઝડપાઈ ગયો
રાંચી: ‘કૂલ કૅપ્ટન’ તરીકે પ્રખ્યાત ક્રિકેટિંગ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની ભાગ્યે જ કોઈ વિવાદમાં કે ક્રિકેટ સિવાયના ન્યૂઝમાં ચમક્યો હશે. જોકે હવે ત્રણ-ચાર વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાવ નિવૃત્ત થઈ ગયો છે અને વર્ષના માત્ર બે મહિના આઇપીએલમાં રમતો હોવાથી તેની પાસે અન્ડોર્સમેન્ટ…
- આમચી મુંબઈ
‘મોર્નિગ વોક’ કરનારાને ધૂળ, પ્રદૂષણથી મળશે રાહત!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના લાખો મોર્નિંગ વોકરો હવે પોતાના શ્ર્વાસમાં ચોખ્ખી હવા લઈ શકશે. મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સવારના આટોફેરો કરવા પહોંચે તે પહેલા જ તે રસ્તા પરની ધૂળ સાફ કરવાનો અને તેને પાણીથી ધોવાનો નિર્ણય…
- મનોરંજન
Tiger-3 આખરે ક્યારે રિલીઝ થશે OTT Platform પર? આવી ગઈ મહત્ત્વની માહિતી…
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બજરંગી ભાઈજાન અને કેટરિના કૈફ ફરી એક વખત ટાઈગર અને ઝોયા બનીને દર્શકોની મુલાકાતે આવ્યા હતા. ફિલ્મ ટાઈગર-3માં સલમાન અને કેટરિનાની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. એક્શનથી ભરપૂર આ ફિલ્મને લઈને હવે મહત્ત્વના સમાચાર…
- નેશનલ
લાગુ થશે ‘One Nation, One Election’ પોલિસી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મહત્વની અપડેટ્સ
નવી દિલ્હી: એક દેશ ચૂંટણી એટ્લે કે ‘વન નેશન, વન ઈલેક્શન (One Nation, One Election)ને દેશમાં લાગુ કરવા માટે બે મહિના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. દેશના વન નેશન, વન ઈલેક્શનનો કાયદો લાગુ…
- સ્પોર્ટસ
વૉર્નર ટેસ્ટમાં કેવી રીતે સચિનથી પણ આગળ છે?
ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે ટેસ્ટમાંથી નિવૃત્ત થતાં પહેલાં સચિન તેન્ડુલકર સહિતના કેટલાક દિગ્ગજોને કેવી રીતે પાછળ રાખી દીધા એની બહુ રસપ્રદ વિગત મળી છે. વૉર્નર સિડનીમાં પાકિસ્તાન સામેની સિરીઝની અંતિમ અને પોતાની ટેસ્ટ-કરીઅરની આખરી મૅચના બીજા દાવમાં ઓપનર તરીકે 50મી…
- સ્પેશિયલ ફિચર્સ
શું ભારત ખરેખર એક શાકાહારી દેશ છે? કેટલા ભારતીયો ખાય છે નોનવેજ?
શું ભારતમાં લોકો ખરેખર શાકાહારી છે? ફક્ત દેશના લોકો જ નહિ, દુનિયાના તમામ લોકોમાં આ ધારણા પ્રચલિત છે કે ભારતની પ્રજા એક શાકાહારી પ્રજા છે અને અહીં માંસાહાર કરતા શાકાહારને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે આ વાત સંપૂર્ણપણે…
- આમચી મુંબઈ
તાવ, શરદી ઉધરસ હોય તો તુરંત કોરોનાનો ટેસ્ટ કરાવો: કોવિડ ટાસ્ક ફોર્સની સૂચના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષની ઊજવણી કરી બહાર ગામ કરી પાછા ફરેલા લોકોને જો શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ હોય તો એવા લોકોને તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ રાજ્યનો નવી બનેલી કોવિડ ટાસ્ક ફોર્સે આપી છે. તેથી મુંબઈગરાની ચિંતામાં…