- ઇન્ટરનેશનલ

Earthquake in Japan: જાપાનની ધરતી ફરી ધ્રૂજી ઉઠી, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ
ટોક્યો: નવા વર્ષાના પ્રથમ દિવસે જ આવેલા ભૂકંપના કારણે થયેલા નુકશાનમાંથી જાપાન હજુ બહાર નથી આવી શક્યું, એવામાં આજે મગળવારે ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ભૂકંપનો અભ્યાસ કરતી એક સંસ્થાના અહેવાલ મુજબ મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ…
- નેશનલ

નવું એરપોર્ટ, ફાઇટર જેટ્સ, રિસોર્ટ્સ: ગોવા પછીનું નંબરવન ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનશે લક્ષદ્વીપ…
નવી દિલ્હી: પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ ઢગલાબંધ કોલસા વચ્ચે છુપાયેલા હીરાની જેમ લક્ષદ્વીપ ટાપુની ભારતભરમાં ચર્ચા થઇ રહી છે. લક્ષદ્વીપના દરિયાકિનારે લટાર મારતા પીએમ મોદીના ફોટો વાયરલ થયા બાદ લોકોમાં ટાપુની સુંદરતાએ ભારે આકર્ષણ ઉભું કર્યું છે, ત્યારે કેન્દ્ર…
- સ્પોર્ટસ

શાહીન આફ્રિદીનો ડેપ્યુટી કોને બનાવાયો?
બાબર આઝમે ટેસ્ટ તેમ જ વન-ડે અને ટી-20, ત્રણેય ફૉર્મેટમાં કૅપ્ટન્સી છોડી ત્યાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું અને સિલેક્શન કમિટીનું કામ વધી ગયું છે. શાન મસૂદને ટેસ્ટ ટીમનું સુકાન સોંપાયું ત્યાર બાદ ટી-20 ટીમના નેતૃત્વની જવાબદારી શાહીન શાહ આફ્રિદીને સોંપવામાં…
- મનોરંજન

રશ્મિકા મંદાનાની સગાઇ મુદ્દે આવી મોટી અપડૅટ
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે આવતા મહિને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા સગાઇ કરશે. આ સમાચાર આવ્યા બાદ તેમના ફેન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા હતા. જોકે, હવે એવા સમાચાર જાણવા મળ્યા છે જેનાથી તેમના ફેન્સને કદાચ નિરાશા…
- આમચી મુંબઈ

સિગ્નલ બ્રેકડાઉનઃ મોટરમેનની સતર્કતાને કારણે આ લાઈનમાં મોટી હોનારત ટળી ગઈ?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં રોજે હજારો લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જેમાં સિગ્નલથી લઈને ઓએચઈ અને લોકલ ટ્રેન ખોટકાવવાની સમસ્યાને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે. શનિવારે મધ્ય રેલવેની મેઈન લાઈનમાં સિગ્નલમાં ખામીને કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.…
- મનોરંજન

ડંકી બાદ હવે શાહરૂખ વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં? જાણો દિગ્દર્શકે ઇન્ટરવ્યુમાં શું કહ્યું..
બોલીવુડના કિંગ શાહરૂખ ખાન લાગલગાટ 3 ફિલ્મોની સફળતાને પગલે હાલ સુપરસ્ટારડમ ભોગવી રહ્યા છે. બાદશાહ ખાન તેમની કારકિર્દીના એવા શિખર પર છે, જ્યાં પહોંચવાનું સાહસ સ્વપ્નમાં જ કોઇ અભિનેતા કરી શકે. વર્ષ 2023માં બોલીવુડમાં જેટલી નાણાની કોથળો ઠલવાઇ, એમાંથી અડધોઅડધ…
- વેપાર

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. ૧૩૦નો અને ચાંદીમાં રૂ. ૩૩૩નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેવાની સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ…
- નેશનલ

બિલ્કીસ બાનો કેસમાં નવ દોષિતો ગુમ દરેકના ઘરની બહાર પોલીસ તહેનાત કરવામાં આવી…..
બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11માંથી નવ ગુનેગારો ફરાર છે. તેમજ તેમના પરિવારના સભ્યો પણ તેમના વિશે કંઈ જાણતા નથી. સોમવારે 8 જાન્યુઆરી, 2024ના રોજ આ કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યા બાદ જ્યારે…
- ધર્મતેજ

આજનું રાશિફળ (09-01-24): મેષ, ધન અને મીન રાશિના લોકોની Career Express આજે દોડશે Sucssessના Track પર…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમે લોકોના કલ્યાણનો વિચાર કરીને કોઈ કામ કરશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. જો ધંધો કરતા લોકોના કેટલાક પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તેઓ…









