- મનોરંજન
મર્દ કો ભી દર્દ હોતા હૈ, દીકરીના લગ્નમાં આમિર જ્યારે રડી પડ્યો…
બોલિવૂડ અભિનેતા આમિર ખાનની લાડલી ઈરા ખાન અને નૂપુર શિખરેએ 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં ખ્રિસ્તી પરંપરાઓનું પાલન કરીને લગ્ન કર્યા હતા. લગ્ન સમારંભમાં આમિર એક દીકરીના પિતા તરીકે આંખોમાં આંસુ સાથે જોવા મળ્યો હતો. દરેક પિતા માટે તેની દીકરી પ્રાણથી પણ…
- નેશનલ
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા
ગુરુવારે દિલ્હી એનસીઆર, પંજાબ સહિત ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપને કારણે ફરી એક વાર ધરતી કાંપી ઉઠી હતી. ઘણા સમય સુધી ભૂકંપના ઝાટકા અનુભવવામાં આવ્યા હતા. જેવા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા કે તરત તેઓ પોતાના ઘર અને ઑફિસોની બહાર નીકળી…
- આપણું ગુજરાત
‘સુપ્રીમ’ના આદેશની અવગણનાઃ ઉદ્યોગપતિના કેસમાં કોર્ટે સુરત પોલીસ કમિશનર, ચીફ સેક્રેટરીની કાઢી ઝાટકણી
નવી દિલ્હી: કોર્ટની કોઈ બાબતને ગંભીરતાથી ના લેવી એ પણ એક ગુનો છે. અને તેની સામે કોર્ટ કાયદેસરના પગલાં લઈ શકે છે. આવી જ એક ઘટના સુપ્રીમ કોર્ટમાં બની જેમાં સુરતના વેપારી તુષારભાઈ શાહને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા.…
- શેર બજાર
પોલિકેબ મોટા કડાકા સાથે નીચલી સર્કિટમાં કેમ પટકાયો?
મુંબઇ: પોલીકેબના શેરમાં ગુરૂવારે ફરી જોરદાર વેચવાલીના મારા વચ્ચે ગબડ્યાં હતાં અને ૨૦ ટકાની નીચલી સર્કિટમાં અથડાયા હતા. વર્ષની ૨૦૨૪ની શરૂઆતથી આ શેરમાં ઘટાડો થઇ રહ્યો છે. બજારની ચર્ચા અનુસાર આવકવેરા વિભાગે બુધવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે…
- આપણું ગુજરાત
BREAKING મહેસાણાની સ્કૂલબસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, 21 લોકો ઇજાગ્રસ્ત
રાજસ્થાન: મહેસાણાના ખેરાલુની શ્રી સી એન વિદ્યાલય નામની શાળાના બાળકો તથા શિક્ષકોને લઇને નીકળેલી લક્ઝરી બસનો રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં2 લોકોના મોત જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્કૂલના બાળકોથી ખચોખચ ભરેલી બસને વહેલી સવારે સુમેરપુર નજીક…
- નેશનલ
સંસદની સુરક્ષાભંગ કરનાર આરોપીઓને ગુજરાત લાવી રહી છે દિલ્હી સ્પેશિયલ સેલ, જાણો કેમ?
નવી દિલ્હી: 13મી ડિસેમ્બરના રોજ સંસદમાં સુરક્ષા ભંગ કરનાર આરોપીઓ હાલ દિલ્હી પોલીસના સકંજામાં છે. સંસદમાં ઘૂસણખોરી કરવા પાછળ તેમનો હેતુ શું હતો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી ગઇ તે અંગે પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે, હવે…
- વેપાર
સોના-ચાંદીમાં સાંકડી વધઘટે સામસામા રાહ: સોનામાં રૂ. ૭૦નો ઘટાડો, ચાંદીમાં રૂ. ૪૧નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ…
- નેશનલ
14 વર્ષની સૂર્યગાયત્રીની પ્રતિભાથી પ્રભાવિત થયા PM Narendra Modi, કહી દીધી આ વાત…
અત્યારે આખો દેશ રામમય થઈ ગયો છે અને દરેક વ્યક્તિ રામ લલ્લાને આવકારવા માટે ઉત્સાહ અને ઉમંગથી તૈયારીઓ કરી રહી છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ સતત સોશિયલ મીડિયા પર રામની ભક્તિથી તરબતર ભજનો શેર કરી રહ્યા છે. પહેલાં હરિહરન,…
- નેશનલ
મણિપુરમાં ફરી ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટ, આટલા નાગરિકો ગુમ….
ઈમ્ફાલ: મણિપુરમાં બુધવારે ફરી એકવાર ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે, પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ કુમ્બી વિધાનસભા મતવિસ્તારના ચાર લોકો જેઓ બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાને અડીને આવેલી પહાડીમાં લાકડાં લેવા ગયા…
- નેશનલ
એક મહિલાએ 6 મહિનાની દીકરી છાતીએ વળગાડીને 16માં માળેથી કૂદકો માર્યો….
ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના બની જે સાંભળીને કોઈપણના રુવાડાં ઊઙા થઈ જાય. ગ્રેટર નોઈડામાં એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો. અને બીજા જ દિવસે મહિલા પોતાની છ મહિનાની બાળકીને છાતીએ વળગાડીને બહુમાળી ઈમારતના 16મા માળેથી…