- આપણું ગુજરાત
ઉત્તરાયણમાં પક્ષીઓની સેવામા આટલા તબીબો-સ્વયંસેવકો રહેશે ખડેપગે, તમે શું કરશો?
ગાંધીનગરઃ રાજ્યભરમાં અત્યારથી જ આકાશમાં પતંગો ચગી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકોએ ધાબા પર જઈ પતંગો ચગાવવા અને ઊંધીયું-જલેબી ઝાપટવાના પ્રોગ્રામ બનાવી લીધા છે, પરંતુ આપણી આ બેજવાબદારી અને સંવેદનાવિહીન મજા હજારો પક્ષીઓ માટે સજા બને છે…
- ધર્મતેજ
સાસુની લાડકી હોય છે આ પાંચ રાશિની યુવતી-મહિલાઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં ઘણી બધી એવી ટેક્નિક જણાવવામાં આવી હોય છે કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી વિશે જાણી શકો છો. પણ આજ અમે અહીં તમને એક એવી મહત્ત્વની માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટની ભારતીય ટીમમાં કોણ ઇન, કોણ આઉટ?: કોના ડેબ્યૂથી સનસનાટી મચી?
મુંબઈ: ભારતમાં તાજેતરમાં જ વન-ડેનો વર્લ્ડ કપ રમાઈ ગયો અને થોડા સમય બાદ આઇપીએલ અને વર્લ્ડ કપ સહિત ટી-20નો ઉત્સવ આવી રહ્યો છે એ પહેલાં ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટના મોડમાં આવવાનું છે અને આ માટેની પસંદગી થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડ સામે…
- નેશનલ
હવે છત્તીસગઢથી અયોધ્યા માટે શરૂ થશે ફ્રી ટ્રેન
અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવશે. દેશભરના સાધુ, સંતો, મહાત્માઓ આ મહોત્સવમાં સામેલ થશે. આ મહોત્સવને લઇને દેશભરના લોકોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (13-1-2024): મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોના માન-સન્માનમાં થઈ રહી છે વૃદ્ધિ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમને વડીલોનો સાથ-સહકારી મળી રહ્યો છે. શુભ કાર્યોમાં તમારો સંપૂર્ણ રસ રહેશે. આજે અચાનક કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાનું બની શકે છે. તમારી દિનચર્યાને…
- સ્પોર્ટસ
દિવ્યાંગ ક્રિકેટર જેની બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની ઍક્શન જોઈને ભલભલા ચોંકી જાય!
જમ્મુ: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો એક ક્રિકેટર એવો છે જે માત્ર ખભો અને ગરદનની મદદથી બૅટ પકડીને બૅટિંગ કરે છે તેમ જ પગથી ફીલ્ડિંગ અને બોલિંગ કરે છે. જે ઍન્ડ કે પૅરા ક્રિકેટ ટીમના 34 વર્ષના કૅપ્ટન આમિર હુસેન…
- આમચી મુંબઈ
કાંદાના ભાવ નિયંત્રણમાં, ગૃહિણીઓને રાહત
નવી મુંબઈઃ ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે કાંદાનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી ગયા વર્ષ દરમિયાન કાંદાનો ભાવ 100 સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ આ વર્ષે નવા વર્ષની શરૂઆતમાં કાંદાની નવી આવકને કારણે ભાવ…
- ઇન્ટરનેશનલ
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપના પ્લેયરની કૅપ્ટન્સી કેમ પાછી ખેંચી લીધી?
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને ઇઝરાયલ-ગાઝા પટ્ટી યુદ્ધની વિપરીત અસર થઈ એવું જો તમને કોઈ કહે તો માનશો?ખરેખર એવું બન્યું છે. 19મી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થાય છે અને એ માટે યજમાન દેશના ક્રિકેટ બોર્ડે ઘણા દિવસ પહેલાં…
- આપણું ગુજરાત
2 કરોડ રોકડા ભરેલી વાન લઇને ચોર છુમંતર! ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા અને ખેલ થઇ ગયો..
કચ્છ: ગાંધીધામમાં ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા એક મોટી ભૂલ થઇ છે, જેનું પરિણામ ભોગવવું તેમને આકરું પડશે. આ બાજુ ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા માટે ઉતર્યા અને બીજી બાજુ એક અજાણ્યો શખ્સ રૂપિયા 2 કરોડની રોકડ…
- નેશનલ
‘કિંગ ખાન’ની મુશ્કેલી વધશેઃ કન્ઝ્યુમર કમિશને આ કારણસર મોકલી નોટિસ
પટણા: બૉલીવૂડના ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા શાહરુખ ખાન ફરી એક વખત મુશ્કેલીમાં ફસાઈ શકે છે. બિહારમાં આવેલા મુઝફ્ફરનગર જિલ્લા કન્ઝયુમર કમિશન દ્વારા શાહરુખ ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસની આગળની સુનાવણી 12 એપ્રિલે કરવામાં આવેશે એવી માહિતી સૂત્રોએ આપી…