- આપણું ગુજરાત
વ્યસનના અંધકાર સામે સમાજને બચાવવામાં સોનલ માતાનું ઘણું યોગદાન: પીએમ મોદી
જૂનાગઢ: પીએમ મોદીએ કહ્યું હતું કે “ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી એ સંતો અને વિભૂતિઓની ધરતી રહી છે. વ્યસનના અંધકાર સામે સમાજને બચાવવામાં સોનલ માતાએ ઘણું યોગદાન આપ્યું છે. તેમનું સમગ્ર જીવન જનકલ્યાણ માટે સમર્પિત રહ્યું છે.” પીએમ મોદીએ ચારણ સમાજના…
- નેશનલ
ભારતીય સેનાને મળ્યા બે નવા ઘાતક હથિયારો, હવે રાતે ઓપરેશન બંધ નહીં થાય…..
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત ઘણા સરહદી વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ થતા હોય છે ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોય પરંતુ સાંજ ઢળતા જ આતંકવાદીઓને શોધવાનું સર્ચ ઓપરેશન બંધ કરવું પડતું હોય છે કારણકે રાતના સમયે…
- નેશનલ
અરૂણાચલ પ્રદેશમાં છ આતંકવાદીની હથિયારો સાથે ધરપકડ
ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લામાં સુરક્ષા દળોએ એનએસસીએન-આઇએમના છ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા તેમ જ તેમના કબ્જામાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. લોંગડિંગના એસપી ડેકિયો ગુમ્જાના જણાવ્યા અનુસાર તાજેતરમાં અર્ધલશ્કરી દળો અને લોંગડિંગ પોલીસ દ્વારા જિલ્લાના…
- નેશનલ
કોહલીનું 14 મહિને કમબૅક: ભારત બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરવાના મૂડમાં
ઇન્દોર: કિંગ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 14 મહિને વાપસી કરી રહ્યો છે. તે શનિવારે બપોરે ઇન્દોર આવવા મુંબઈથી રવાના થયો હતો. ભારત વતી ટી-20માં છેલ્લે તે 2022માં ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમ્યો હતો. મોહાલીમાં ભારતે અફઘાનિસ્તાન સામે સિરીઝની પ્રથમ મૅચ…
- નેશનલ
દિલ્હી યુનિવર્સિટી હવે લેડીઝ ટોયલેટની બહાર લગાવશે સીસીટીવી….
નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીએ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોલેજોમાં મહિલા શૌચાલય અને’ચેન્જિંગ રૂમ’ની બહાર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે. જેના માટે વહીવટીતંત્રએ એક એડવાઈઝરી પણ બહાર પાડી હતી જેમાં કોલેજોને જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સંસ્થાઓ…
- મહારાષ્ટ્ર
બિડમાં કાર-ટ્રકના અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચારનાં મોત
છત્રપતિ સંભાજીનગર: બિડમાં લીંબાગણેશ ગામ નજીક ટ્રક અને કાર (ફોર વ્હીલર) વચ્ચે ગંભીર અકસ્માત થતા ચાર લોકોનાં મૃત્યુ થયા હતા. આ ભીષણ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચાર જણનાં મોત થયા હતા. શુક્રવારે રાતે 9.30 વાગ્યે બનેલી આ ઘટનામાં ચાર જણના મોત…
- મનોરંજન
એવું તે શું થયું એરપોર્ટ પર કે Radhika Apteના ગુસ્સો આવ્યો અને કહ્યું…
Bollywood Actress Radhika Apte સામાન્યપણે કોઈ પણ કોન્ટ્રોવર્સીથી દૂર જ રહેવાનું પસંદ કરે છે, પણ હાલમાં જ એરપોર્ટ પર એની સાથે કંઈક એવું બન્યું હતું કે તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકી નહોતી અને તે ગુસ્સે થઈ ગઈ હતી.…
- સ્પોર્ટસ
બૅટિંગ-લેજન્ડ દ્રવિડના દીકરાએ મુંબઈ સામે બોલિંગમાં કર્યું પરાક્રમ?: જાણો, ડૅડી કેમ તેને કોચિંગ નથી આપતા
શિમોગા: ભારતીય બૅટિંગ-લેજન્ડ અને ‘ધ વૉલ’ તરીકે જાણીતો રાહુલ દ્રવિડ હોમ-ટાઉન ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે રવિવારે રમાનારી બીજી ટી-20 મૅચ માટે ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપી રહ્યો છે ત્યારે તેનો પુત્ર કર્ણાટકના શિમોગા શહેરના મેદાન પર ફાસ્ટ બોલિંગથી ધૂમ મચાવી રહ્યો…
- નેશનલ
VIP Guestને આપવામાં આવનારી આ ખાસ Gift બનાવશે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને યાદગાર…
આખો દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ઘડીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. આખરે નવ દિવસ બાદ એટલે કે 22મી જાન્યુઆરીના દિવસે રામલલ્લા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેનારા…
- નેશનલ
ચારેય શંકરાચાર્ય ન જાય તે વાત ખોટી, અમુક જઇ પણ રહ્યા છે: બાબા રામદેવ
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચારેય શંકરાચાર્યએ હાજરી આપવાનો ઇનકાર કર દીધો છે તેવા અહેવાલો વચ્ચે યોગગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અલગ-અલગ શંકરાચાર્યોના અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ ચારેય…