- મહારાષ્ટ્ર
મહાબળેશ્વર કરતાં નાશિક વધારે ઠંડુગાર, 24 કલાકમાં તાપમાન 7.8 ડિગ્રી પહોંચ્યું
નાશિક: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, પણ જાન્યુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયો તેમ છતાં મુંબઈગરાઓ (Mumbai Temperature) હજી સુધી ઠંડીથી વંચિત રહ્યા છે. ગયા 24 કલાકમાં નાશિકમાં પારો 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો હતો. જે આ વર્ષનું…
- આમચી મુંબઈ
આવા સ્ટંટ જીવલેણ સાબિત થઈ શકે છે તેમ છતાં લોકો કેમ સમજતા નથી…..
મુંબઈ: બાઈક પર સ્ટંટ કરવાનો ક્રેઝ મોટાભાગે યુવાનોમાં જોવા મળતો હોય છે પરંતુ ક્યારેક કપલ્સ પણ આવી હરકતો કરતા હોય છે. જો કે કોઈપણ વાહન ચલાવતી વખતે સ્ટંટ કરવો એ જીવલેણ સાબિત થઈ શકે છે પરંતુ તેમ છતાં લોકો સમજતા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, હવે જ્ઞાનવાપી મસ્જિદમાં વજુખાનાનો પણ સર્વે કરવામાં આવશે…..
વારાણસી: સુપ્રીમ કોર્ટે મંગળવારે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સીલબંધ વિસ્તારમાં એટલે કે વજુખાનામાં આવેલી પાણીની ટાંકીની સફાઈ માટે હિન્દુ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વારાણસીના…
- નેશનલ
આંધ્રમાં ભાઈ-બહેન આમને સામને, કોંગ્રેસે YS શર્મિલાને સોંપી કમાન
પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ આંધ્ર પ્રદેશની કમાન YS શર્મિલા (Y. S. Sharmila) ને સોંપી શકે છે. અને અંતે YS શર્મિલાને કોંગ્રેસે આંધ્ર પ્રદેશની કમાન સોંપી. YS શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી (Chief Minister of Andhra…
- મનોરંજન
સિદ્ધાર્થની બર્થ ડે કેક જોઈ, પત્ની કિયારાએ શેર કર્યા ફોટા
બોલિવૂડનો હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. (happy birthday sidharth malhotra). કિયારા અડવાણી સાથેના લગ્ન પછી આ તેનો પહેલો જન્મદિવસ છે. જેથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા (kiara advani and sidharth malhotra) માટે…
- નેશનલ
ચૂંટણી ટાણે રામ યાદ આવ્યા? AAPના સુંદરકાંડના કાર્યક્રમો અંગે ભાજપની ટિપ્પણી
નવી દિલ્હી: સમગ્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર સુંદરકાંડના આયોજનો થઇ રહ્યા છે. આવા જ એક રોહિણી વિસ્તારમાં યોજાયેલા સુંદરકાંડમાં સીએમ કેજરીવાલ તેમના પત્ની સાથે પહોંચ્યા હતા. AAP દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દર મહિનાના પ્રથમ મંગળવારે દિલ્હીમાં…
- આપણું ગુજરાત
ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે સતત ચોથી વાર નંબર 1
ગાંધીનગર: સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યું છે. ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ હાંસલ થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા. સ્ટાર્ટઅપ-ડે…
- સ્પોર્ટસ
ઇન્ડિયા ઓપન બેડમિન્ટનનો થશે આવતીકાલથી શુભારંભ, આ ખેલાડીઓ પર રહેશે નજર
નવી દિલ્હીઃ અહીં શરૂ થઈ રહેલી ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો આવતીકાલથી આરંભ થશે. આ બેડમિન્ટનની ટૂર્નામેન્ટમાં તમામની નજર સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પર હશે. સાત્વિક અને ચિરાગે 2023માં છ ટાઇટલ જીત્યા હતા, જ્યારે તાજેતરમાં મલેશિયા સુપર…
- આમચી મુંબઈ
નવી મુંબઈના નાળામાં કૂદી પડેલી કિશોરીને પોલીસે બચાવી લીધી
મુંબઈ: માતા સાથે થયેલી બોલાચાલી પછી 14 વર્ષની કિશોરીએ તળોજા પરિસરમાં આવેલા નાળામાં કૂદકો માર્યો હતો. જોકે નવી મુંબઈ પોલીસે સમયસર પગલાં લેતાં કિશોરીનો જીવ બચાવી લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સવારે તળોજા ફેસ-2 ખાતે બની હતી. સોશિયલ…
- નેશનલ
ઉજ્જૈનના મહા કુંભ મેળામાં 12 કરોડ લોકો આવશેઃ મધ્ય પ્રદેશ સરકારની જાહેરાત
ભોપાલઃ વર્ષ ૨૦૨૮માં ઉજ્જૈન કુંભ મેળામાં લગભગ ૧૨ કરોડ લોકો ભાગ લે તેવી સંભાવના મધ્ય પ્રદેશ સરકારે વ્યક્ત કરી છે. જેને ધ્યાને લઇને ક્ષિપ્રા નદીની સફાઇ અને પાણીના પ્રવાહને ચકાસવા માટે સ્ટોપ ડેમ બનાવવા જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવી…