- આમચી મુંબઈ
ઘોડબંદર રોડ પર કન્ટેનર ઊંધું વળ્યા પછી સળગી ઊઠ્યું: એકનું મોત
થાણે: થાણેથી ગુજરાત જઈ રહેલું ખાલી કન્ટેનર ઘોડબંદર રોડ પર ઊંધું વળ્યા પછી તેમાં આગ લાગી હતી. આગમાં દાઝેલા એક જણનું મૃત્યુ થયું હતું તો આ ઘટનાને કારણે લગભગ ત્રણ કલાક સુધી એક માર્ગ પરનો વાહનવ્યવહાર ઠપ રહ્યો હતો.પોલીસના જણાવ્યા…
- નેશનલ
આનંદ મહિન્દ્રાએ કઈ ફિલ્મ જોવાની ભલામણ કરી ફેન્સ અને ફોલોવર્સને? પોસ્ટ થઈ વાઈરલ…
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેર આનંદ મહિન્દ્રા એક ખૂબ જ કુશળ બિઝનેસ મેન તો છે જ પણ એની સાથે સાથે તેઓ એક સારા વ્યક્તિત્વના માલિક પણ છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ પણ રહે છે અને અવારનવાર…
- નેશનલ
જાણો ક્યારે ક્યારે થશે રામ મંદિરમાં આરતી?
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે રામ લલ્લાના ચહેરાવાળી એક સંપૂર્ણ તસવીર જારી કરવામાં આવી હતી, જેમાં ભગવાન રામનું સંપૂર્ણ સ્વરુપ જોવા મળ્યું હતું. રામ મંદિરના ગર્ભગૃહ સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિને મૈસુરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા…
- આપણું ગુજરાત
લગ્નના 17 વર્ષ બાદ બંધાયું હતું પારણું, બાળકો હરણી બોટ દુર્ઘટનામાં કાળનો કોળિયો થઇ ગયા
વડોદરા: હરણી ખાતે બોટ પલટવાની ઘટનામાં મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે, હજુ પણ આંકડો વધે તેવી શક્યતાઓ છે. આ દુર્ઘટનાને પગલે અનેક હસતા રમતા પરિવારોમાં માતમ છવાયો છે. દિવસરાત ગુંજતી બાળકની કિલકારીઓ સદાયને માટે શાંત પડી જતા માબાપનો સંસાર સૂનો થયો…
- સ્પોર્ટસ
રહાણેનો સતત બીજો ગોલ્ડન ડક, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી વધુ મુશ્કેલ
થુમ્બા (તિરુવનંતપુરમ): ત્રણ વર્ષ પહેલાં પોતાની શાનદાર કૅપ્ટન્સીમાં ભારતને ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ જિતાડનાર અજિંક્ય રહાણેએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે 85 ટેસ્ટ મૅચ રમ્યો છે અને તેને 100 ટેસ્ટ પૂરી કરવી જ છે. જોકે રણજી ટ્રોફીમાં ગયા…
- ઇન્ટરનેશનલ
પત્તાના મહેલ માફક ઢળી પડી પેલેસ્ટાઈન યુનિવર્સિટીની ઇમારત, અમેરિકાએ ઇઝરાયલ પાસે માંગ્યો જવાબ
સોશિયલ મિડયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં કથિત રૂપે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં પેલેસ્ટાઈન યુનિવર્સિટીના મેઇન કેમ્પસ બિલ્ડીંગને ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા નિશાન બનાવાયું છે (Israel Allegedly Bombs Gaza University). તેવામાં અમેરિકાએ આ વાયરલ વિડીયો…
- આપણું ગુજરાત
C J Chavda: કોંગ્રેસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરતા, મેં રાજીનામુ આપ્યું, સી. જે.ચાવડાનો ખુલાસો
ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વિજાપુર મતવિસ્તારના વિધાનસભ્ય સી.જે. ચાવડાએ આજે રાજીનામું આપી દીધું હતું. રાજીનામુ આપ્યા બાદ કોન્ફરન્સમાં તેમણે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા…
- સ્પોર્ટસ
મૅજિક વિનાનો મૅક્સવેલ: હતાશ હાલતમાં બિગ બૅશ ટીમની કૅપ્ટન્સી છોડી દીધી
મેલબર્ન: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં જેમ વિરાટ કોહલીને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના બૅટર તરીકે અપ્રતિમ સફળતા મળવા છતાં ક્યારેય ટ્રોફી તેના નસીબમાં નથી આવી એવું ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં પીઢ ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ સાથે બન્યું છે. તે 2012-’13માં મેલબર્ન રેનેગેડ્સ…
- નેશનલ
ભારતને ‘અમૃત કાળ’ કરતા ‘શિક્ષા કાળ’ની વધારે જરૂર: ખડગે
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેશમાં શિક્ષણની સ્થિતિ મુદ્દે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે ભારતને ‘અમૃત કાળ’ કરતા ‘શિક્ષા કાળ’ની વધારે જરૂર છે. ખડગેએ દેશમાં શિક્ષણની સ્થિતિનો જે વાર્ષિક અહેવાલ હાલમાં જ રજૂ થયો…