- સ્પોર્ટસ
ત્રણ હાફ સેન્ચુરીએ મુંબઈને 251 રનનો સ્કોર અપાવ્યો
થુમ્બા (તિરુવનંતપુરમ): રણજી ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં શુક્રવારે પ્રથમ દિવસે કેરળ સામે મુંબઈએ પ્રથમ દાવમાં 251 રન બનાવ્યા હતા. તાજેતરની અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝના સુપરહીરો શિવમ દુબે (51 રન, 72 બૉલ, બે સિક્સર, ચાર ફોર) તેમ જ ભુપેન લાલવાણી (50…
- ધર્મતેજ
ગ્રહોનો સેનાપતિ મંગળ કરશે ગોચર, આ ત્રણ રાશિના જાતકોના ખુલશે ભાગ્યના દ્વાર…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહની એક આગવી વિશેષતા હોય છે અને એ અનુસાર તે જાતકોને લાભ અને નુકસાન પહોંચાડે છે. જે રીતે બુધને ગ્રહોનો રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે તો શનિને ન્યાયના દેવતા… આ જ રીતે મંગળને ગ્રહોના…
- આમચી મુંબઈ
અદાણીનું પુણેમાં રોકાણ: પીએમપીએલ સાથે કર્યા કરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે શહેરના સાર્વજનિક પરિવહનના મહત્ત્વના સાધન પુણે મહાનગર પરિવહન લિમિટેડ (પીએમપીએલ) આવકના નવા સાધનોની તલાશ કરી રહ્યું છે ત્યારે તેમને અદાણીનો સાથ મળ્યો છે. પીએમપીએલ દ્વારા કાફલામાંથી ડિઝલ બસને રજા આપવા આવી છે અને ઈલેક્ટ્રિક બસોનો સમાવેશ…
- આમચી મુંબઈ
વિધાનસભ્યોની અપાત્રતા અંગેનો નિર્ણય બદલાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ઠાકરે જૂથના 14 વિધાનસભ્યોને પાત્ર ઠેરવ્યા હોવાથી શિંદે જૂથે મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને આ બાબતે પુછવામાં આવતાં નાર્વેકરે કહ્યું હતું કે કાનૂની મર્યાદાનું પાલન કરીને ચુકાદો આપવામાં આવ્યો હોવાથી…
- નેશનલ
ડો. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું થશે અનાવરણ, જાણો શું છે તેની ખાસિયત?
વિજયવાડા: ભારતીય બંધારણના નિર્માતા ડો બી આર આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું (Tallest Statue of Dr B.R Ambedkar) આજે એટલે કે શુક્રવારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં અનાવરણ થવા જઈ રહ્યું છે. પ્રતિમાનું અનાવરણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી Y S જગન મોહન રેડ્ડી (C MYS…
- આમચી મુંબઈ
રવિવારે દક્ષિણ મુંબઈ ધમધમતું થશે, જાણી લો આ કારણ હશે?
મુંબઈ: નવા વર્ષના આરંભ સાથે દક્ષિણ મુંબઈમાં વિવિધ ફેસ્ટિવલ્સ અને ઈવેન્ટ્સની શરૂઆત થઈ ગઈ છે, જે પૈકી વીકએન્ડમાં 50થી વધુ અલગ અલગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. વિવિધ ઈવેન્ટ પૈકી સૌથી પહેલી ઈવેન્ટ ટાટા મેરેથોન હશે અને એક કરતા અનેક ઈવેન્ટમાં…
- સ્પોર્ટસ
54 વર્ષનો લારા હજીયે સ્ટાર્ક, કમિન્સ, હૅઝલવૂડના 90 માઇલની સ્પીડના બૉલને રમી શકે છે!
ઍડિલેઇડ: પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના ત્રીજા જ દિવસે 10 વિકેટે હારી ગયેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમના બૅટર્સ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ અને જૉશ હૅઝલવૂડના પ્રતિ કલાક 90 માઇલ જેટલી ઝડપે વારંવાર ફેંકવામાં આવેલા બૉલ સામે ઝૂકી ગયા હતા અને…
- મનોરંજન
કોને ચિયર અપ કરવા પહોંચ્યા Kareena kapoor-khan, Suhana Khan And Karan Johar?
હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ વિચારમાં પડી ગયા હશો કે કરિના કપૂર ખાન, સુહાના ખાન અને કરણ જોહર આખરે કોને ચિયર અપ કરવા પહોંચ્યા હતા તો તમારી જાણ માટે કે આ ત્રણેય જણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં સ્ટાર કિડ્સના સ્પોર્ટ્સ ડેમાં…
- આપણું ગુજરાત
વડોદરા દુર્ઘટના બાદ સફાળું જાગ્યું તંત્રઃ ઓખા-બેટદ્વારકામાં પ્રવાસીઓ માટે લાઇફ જેકેટ ફરજિયાત
બેટ દ્વારકા: વડોદરામાં થયેલી દુ:ખદ ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. હરણી લેકમાં બોટિંગની અણઘડ વ્યવસ્થા, લાઇફ જેકેટ સહિતની સુરક્ષાના સાધનોના અભાવના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા તીર્થસ્થળ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં પણ લાઇફ જેકેટ…
- આમચી મુંબઈ
કારમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડ્રાઈવરને વાતોમાં પરોવી કે પાર્ક કરાયેલી કારમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યને પકડી પાડી પોલીસે ચોરીની મતા હસ્તગત કરી હતી. ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગણશેખર ઉમાનાથ (27), ગોપાલ ચંદ્રશેખર (42) અને વિજયન સુકુમાર…