- આમચી મુંબઈ
આવતી કાલે મુંબઈના આ રેલવે માર્ગ પર રહશે બ્લૉક, લોન્ગ વિકેન્ડ પ્લાન કર્યો હોય તો જાણીલો આ માહિતી
મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર આવતી કાલે 21 જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. અયોધ્યામાં 22 તારીખે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ સોમવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી…
- મનોરંજન
Break Upના સમાચાર વચ્ચે આ રીતે જોવા મળ્યા Malaika Arorra-Arjun Kapoor
બી-ટાઉનમાં સૌથી વધુ કોઈ ચર્ચાતુ અને લાઈમલાઈટમાં રહેતું કપલ હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. પરંતુ અત્યારે મલાઈકા અને અર્જુન ખૂબ જ ચર્ચામાં છે અને એનું કારણ છે તેમનું બ્રેકઅપ… બ્રેકઅપના સમાચારો વચ્ચે મલાઈકા અને અર્જુન ફરી…
- સ્પોર્ટસ
બીસીસીઆઇને આઇપીએલના એક જ કૉન્ટ્રૅક્ટથી થશે 2500 કરોડ રૂપિયાની રેકૉર્ડ-બ્રેક કમાણી
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 17મી સીઝનને આડે હવે ભારતની માત્ર એક સિરીઝ બાકી રહી છે અને એ પૂરી થયા પછી ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટની સાથે ફરી ટાટા કંપનીનું નામ લેવાશે, કારણકે દેશના ટોચના કોર્પોરેટ જૂથમાં ગણાતા ટાટા…
- નેશનલ
Rammandir: દિવાળી કરતા પણ વધારે વેપાર થયો આ વેપારીઓનો
અમદાવાદઃ સમગ્ર દેશ જ નહીં વિશ્વમાં અયોધ્યા ખાતે નિર્માણ પામલે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ ચાલી રહી છે. દેશના દરેક ખૂણામાંથી કંઈકને કંઈ કાર્યક્રમોની ખબરો આવતી રહે છે. ઘરે ઘરે અને સોસાયટીઓમાં પણ 22મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ…
- આપણું ગુજરાત
Politics: ગુજરાતમાં એક પક્ષમાં નહીં, એક પરિવારમાં પણ ચૂંટણીની ટિકિટ માટે ખેંચતાણ
ભરૂચઃ લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભગવો ધારણ કરી રહ્યા છે ત્યારે પક્ષમાં એક જ મોકણ નથી, પરંતુ જાતજાતની પરેશાનીઓ ઊભી થઈ રહી છે. લગભગ છએક મહિનાથી ગુજરાતની ભરૂચ…
- નેશનલ
સાનિયા મિર્ઝા અને શોએબ માલિક વચ્ચે તલાક – પાકિસ્તાની મીડિયા
પાકિસ્તાનના જિયો ન્યૂઝએ શનિવારે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ કે પૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક સાથે છૂટાછેડા (તલાક) લઈ લીધા છે. આ સમાચાર ત્યારે બહાર આવ્યા જ્યારે, શોએબ માલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે તેના…
- સ્પેશિયલ ફિચર્સ
2000 રૂપિયાની નોટ બદલાવવાને લઈને RBIએ આપી Important Information…
મુંબઈઃ 2000 રૂપિયાની નોટ બાબતે Reserve Bank Of India દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે અને આ માહિતી અનુસાર સોમવારે એટલે કે 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બેંકો દ્વારા હાફ ડે જાહેર કરવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
વાહનો માટે વીઆઇપી નંબર મેળવવા ઇચ્છુક લોકો માટે આવ્યા સારા સમાચાર
મુંબઈ: વાહન માટે મનપસંદ નંબરવાળી નંબર પ્લેટ લગાવવા માટે લોકો હજારો અને લાખો રૂપિયા ખર્ચ કરે છે. હવે આરટીઓ દ્વારા વાહન પર મન પસંદ નંબરવાળી નંબર પ્લેટ લગાવવા ઇચ્છતા લોકો માટે એક સારા અને મહત્ત્વના સમાચાર આવ્યા છે. વાહન માટે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક બિલ્ડીંગ પર એર સ્ટ્રાઈક કરી, 5ના મોત
ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરુ થયા બાદથી મધ્યપૂર્વમાં તાણવ સતત વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઈરાને ઈરાકમાં ઇઝરાયલની જાસુસી સંસ્થા મોસદના ઠેકાણાને નિશાન બનાવ્યું હતું, જેમાં મોસાદના અધિકારીઓના મોત થયાના અહેવાલ હતાં. એવામાં હવે ઇઝરાયલે સીરિયાના દમાસ્કસમાં રહેણાંક મકાન પર એર…
- નેશનલ
સાનિયા-શોએબઃ એ તારા માટે આખા દેશ સાથે લડી…સોશિયલ મીડિયા પર યુઝર્સની કમેન્ટ્સનો વરસાદ
આજે સોશિયલ મીડિયા પર સવારે જ ભૂકંપ જેવા સમાચાર વાયરલ થયા હતા, જ્યારે પાકિસ્તાની ક્રિકટેર શોએબ મલિકની ત્રીજા લગ્નની પોસ્ટ વાયરલ થઈ હતી. શોએબે સના જાવેદ નામની પાકિસ્તાની અભિનેત્રી સાથે લગ્ન કર્યાની તસવીરો શેર કરી હતી જે જોઈ સોશિયલ મીડિયા…