- નવસારી
નવસારીના આ 15 ગામમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
નવસારીઃ નવસારીના પૂર્વપટ્ટાના ગામોમાં કેરીઓની ચોરી થઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. નવસારીના નાગધરા, સાતેમ, કુંભારફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઈ, બુટલાવ, ભૂલાફળિયા, નવા તળાવ, પારડી સહિત 15 ગામોમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થઈ રહી છે. આના કારણે…
- આમચી મુંબઈ
સર્જનાત્મક ભવિષ્યને આકાર આપવો: અમેરિકા અને ભારત મીડિયા અને મનોરંજનમાં સહયોગ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે જીવંત અને ટેકનોલોજી-સંચાલિત સર્જનાત્મક અર્થતંત્ર બનાવવા માટે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. વેવ્ઝ સમિટ દરમિયાન આ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે બંને રાષ્ટ્રો વચ્ચે મીડિયા, ગેમિંગ…
- સ્પોર્ટસ
એશિયન વૉલીબૉલમાં ભારત રમ્યા વગર પાકિસ્તાન સામે `જીતી ગયું’: જાણો કેવી રીતે…
કરાચીઃ કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે હિન્દુ પર્યટકો પરના આતંકવાદી હુમલાને કારણે ભારતનો દુશ્મનદેશ પાકિસ્તાન આખી દુનિયામાં બદનામ થયો છે અને એનું એક પરિણામ એક વૉલીબૉલ ટૂર્નામેન્ટ (VOLLYBALL tournament) સંબંધમાં આવેલા વળાંકમાં જોવા મળી રહ્યું છે. પહલગામની હૃદયદ્રાવક ઘટનાને પગલે ભારતે…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત PM મોદીની જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત
નવી દિલ્હી:પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 22 એપ્રિલના હુમલા પછી આ તેમની પહેલી મુલાકાત હતી,…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજના માટે વિવિધ વિભાગોના ભંડોળમાં કાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાણાકીય કટોકટી વચ્ચે મહારાષ્ટ્ર સરકાર લાડકી બહેન યોજનાની પાત્ર મહિલા લાભાર્થીઓને માસિક 1,500 રૂપિયાની સહાય પૂરી પાડવા માટે જરૂરી ભંડોળની ફાળવણી કરવામાં સંઘર્ષ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. સરકારે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની પાત્ર…
- ભુજ
કચ્છની ગરમી તો કાળઝાળ, પણ શાકભાજીના ભાવ નિયંત્રણમાં રહેતા ગૃહિણીઓ મોજમાં
ભુજઃ ફુલગુલાબી શિયાળો શરૂ થાય એટલે તરત જ માર્કેટમાં લીલા શાકભાજી આવે અને સસ્તા પણ હોય એટલે ગૃહિણીઓને રાહત હોય, પરંતુ ઉનાળામાં સામાન્ય રીતે શાકભાજી મોંઘા થતા હોય છે અને જોઈતી વસ્તુઓ મળતી પણ નથી ત્યારે આ વર્ષે એમ ન…