- નેશનલ
સીએમ પદથી વંચિત શિવરાજ સિંહ ચૌહાણને કોર્ટનો આંચકો, આ મામલે કેસ નોંધાશે
જબલપુરઃ શહેરની એક વિશેષ અદાલતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના અનેક નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તંખાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે શનિવારે આ આદેશ આપ્યો છે.…
- આપણું ગુજરાત
Ram mandir: ગોધરા કાંડમાં માર્યા ગયેલા 19 કાર સેવકોના પરિવારજનો પણ અયોધ્યા આવશે
અયોધ્યા: વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડમાં જીવ ગુમાવનારા 59 કાર સેવકોમાંથી 19 કાર સેવકોના પરિવારો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. વિશ્વ હિંદુ પરિષદ(VHP)ના એક પદાધિકારીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણની લિંકના બહાને થઇ શકે છે સાયબર ક્રાઇમ, આ રીતે રાખો સાવધાની
Ayodhya Ram Mandirના ઉદ્ઘાટન પહેલા સાયબર ઠગ પણ સક્રિય થયા છે. પહેલા રામમંદિરમાં ફંડફાળો ઉઘરાવવાને બહાને સોશિયલ મીડિયા પર રોકડી કરી લેતા ઠગબાજો વિશેના સમાચારો વહેતા થયા હતા, અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઇવ પ્રસારણની લિંક પર ક્લીક કરવાની ઉશ્કેરણી…
- ધર્મતેજ
આજનું રાશિફળ (21-01-24): મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકોને Work Place પર આજે મળશે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ કરનારો છે. આજે તમારે અંગત બાબતમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આજે લોકો તમારી તરફ આકર્ષાઈને તમારા વખાણ કરતાં જોવા મળશે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળે છે તો તેને તરત…
- મનોરંજન
બોલીવૂડની વધુ એક એક્ટ્રેસ થઈ ડીપફેક વીડિયોનો શિકાર…
રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કાજોલ સુધીની એક્ટ્રેસ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂકી છે અને હવે આ યાદીમાં વધુ એક એક્ટ્રેસનું નામ જોડાઈ ચૂક્યું છે. બી-ટાઉનની એક્ટ્રેસ નોરા ફતેહી ડીપફેક વીડિયોનો શિકાર બની છે અને તેણે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીનું નક્કી થઈ ગયું: 25 તારીખે મતદારસંઘની બેઠકોની વહેંચણી જાહેર કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બેઠકોની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે રાજ્યની મહાવિકાસ આઘાડીમાં મતભેદ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે તેના પર પડદો પાડતાં એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રદેશાધ્યક્ષ જયંત…
- આમચી મુંબઈ
માથેરાનમાં પણ શરૂ થશે આ અત્યાધુનિક સુવિધા, રેલવે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્રના જાણીતા પર્યટન સ્થળ માથેરાનમાં દર વર્ષે હજારો પર્યટકો આવતા હોય છે. હિલ સ્ટેશન માથેરાનમાં પર્યટકોને વધુ સારી સગવડ સુવિધા પૂરી પાડવા માટે મધ્ય રેલવે દ્વારા માથેરાન સ્ટેશન પર પોડ હોટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા ભાગે આવા…
- મનોરંજન
સોમવારે આ કારણે 100થી વધુ ફિલ્મોના શૂટિંગ રખડી પડશે
વર્ષોની પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે અને આખરે બે દિવસ બાદ એ શુભ ઘડી આવી રહી છે જેની લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ. જી હા, એકદમ બરાબર ગેસ કર્યું તમે અહીં વાત થઈ રહી છે રામ લલ્લાના પ્રાણ…
- આપણું ગુજરાત
વડોદરા બોટકાંડ મામલે PIL,મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિએશને સુપ્રીમમાં મામલો પહોંચાડ્યો
વડોદરા: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ પ્રવાસન સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં લાઇફ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો ફરજિયાત કરી…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દાગીનાની લૂંટ: ત્રણ પકડાયા
મુંબઈ: ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે 31 લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટી ભૂતપૂર્વ કર્મચારી સહિત ત્રણ જણ ફરાર થઈ ગયા હોવાની ઘટના સાંતાક્રુઝમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીને પાલઘર જિલ્લામાંથી, જ્યારે એકને ગુજરાતના…