- ધર્મતેજ
આજનું રાશિફળ (21-01-24): મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકોને Work Place પર આજે મળશે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ કરનારો છે. આજે તમારે અંગત બાબતમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આજે લોકો તમારી તરફ આકર્ષાઈને તમારા વખાણ કરતાં જોવા મળશે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળે છે તો તેને તરત…
- મનોરંજન
બોલીવૂડની વધુ એક એક્ટ્રેસ થઈ ડીપફેક વીડિયોનો શિકાર…
રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કાજોલ સુધીની એક્ટ્રેસ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂકી છે અને હવે આ યાદીમાં વધુ એક એક્ટ્રેસનું નામ જોડાઈ ચૂક્યું છે. બી-ટાઉનની એક્ટ્રેસ નોરા ફતેહી ડીપફેક વીડિયોનો શિકાર બની છે અને તેણે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીનું નક્કી થઈ ગયું: 25 તારીખે મતદારસંઘની બેઠકોની વહેંચણી જાહેર કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બેઠકોની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે રાજ્યની મહાવિકાસ આઘાડીમાં મતભેદ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે તેના પર પડદો પાડતાં એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રદેશાધ્યક્ષ જયંત…
- આમચી મુંબઈ
માથેરાનમાં પણ શરૂ થશે આ અત્યાધુનિક સુવિધા, રેલવે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્રના જાણીતા પર્યટન સ્થળ માથેરાનમાં દર વર્ષે હજારો પર્યટકો આવતા હોય છે. હિલ સ્ટેશન માથેરાનમાં પર્યટકોને વધુ સારી સગવડ સુવિધા પૂરી પાડવા માટે મધ્ય રેલવે દ્વારા માથેરાન સ્ટેશન પર પોડ હોટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા ભાગે આવા…
- મનોરંજન
સોમવારે આ કારણે 100થી વધુ ફિલ્મોના શૂટિંગ રખડી પડશે
વર્ષોની પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે અને આખરે બે દિવસ બાદ એ શુભ ઘડી આવી રહી છે જેની લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ. જી હા, એકદમ બરાબર ગેસ કર્યું તમે અહીં વાત થઈ રહી છે રામ લલ્લાના પ્રાણ…
- આપણું ગુજરાત
વડોદરા બોટકાંડ મામલે PIL,મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિએશને સુપ્રીમમાં મામલો પહોંચાડ્યો
વડોદરા: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ પ્રવાસન સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં લાઇફ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો ફરજિયાત કરી…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દાગીનાની લૂંટ: ત્રણ પકડાયા
મુંબઈ: ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે 31 લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટી ભૂતપૂર્વ કર્મચારી સહિત ત્રણ જણ ફરાર થઈ ગયા હોવાની ઘટના સાંતાક્રુઝમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીને પાલઘર જિલ્લામાંથી, જ્યારે એકને ગુજરાતના…
- સ્પોર્ટસ
ફરી એક વખત ઘોડીએ ચડવા તૈયાર છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર પ્લેયર?
વન-ડે વર્લ્ડકપ-2023માં પોતાના દમદાર પર્ફોર્મન્સથી લોકોના દિલ જીતી લેનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર મોહમ્મદ શમી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. મોહમ્મદ શમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફેન્સ સાથે પર્સનલ…
- આમચી મુંબઈ
રવિવારે આખા શહેર પર છવાઈ જશે મુંબઈ મૅરેથૉનનો જાદુ
મુંબઈ: એશિયાની સૌથી મોટી અને રનર્સમાં સૌથી વધુ ફૉલો થતી ટાટા મુંબઈ મૅરેથૉન (ટીએમએમ) ફરી એકવાર આવી ગઈ છે. રવિવાર, 21 જાન્યુઆરીની આ મહા-દોડમાં 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે. ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) આ જગવિખ્યાત મુંબઈ મૅરેથૉનની…