- નેશનલ
રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આલિયા આ ખાસ સાડી પહેરીને પહોંચી, તમે જોઈ કે નહીં?
લાંબા સમયથી રામભક્તો જે શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી પહોંચી છે અને અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રંગેચંગે પાર પડ્યો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકારણીઓથી લઈને બોલીવૂડના સેલેબ્સ સહિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.…
- નેશનલ
દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ રિલીઝ..
આજે Ayodhya Ram Mandirનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાઇ ગયો. સમગ્ર દેશ આજે ધાર્મિકતાના રંગે રંગાયેલું છે ત્યારે લોકોના હૃદયમાં વસેલા પ્રખ્યાત ‘રામાયણ’ સિરીયલના કલાકારો દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ પણ આજે રિલીઝ થયું છે.…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતે કેમ શરૂઆતમાં જ લોઢાના ચણા ચાવવા પડશે?
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સની મેન્સ હૉકીમાં ભારત સૌથી વધુ આઠ વખત ચૅમ્પિયન બની ચૂક્યું છે, પણ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં આ બિગેસ્ટ ચૅમ્પિયને શરૂઆતથી જ મોટા વિઘ્નો પાર કરવા પડશે એવી હાલત છે. એશિયન ગેમ્સ ચૅમ્પિયન અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ…
- આપણું ગુજરાત
વડોદરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના
વડોદરા: આજે રામનગરી અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારે વડોદરા શહેરના પાદરા તાલુકામાં ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે. આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે પ્રભુ શ્રીરામની…
- ધર્મતેજ
રામ લલ્લાને પ્રિય છે આ પાંચ રાશિઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આજે માત્ર અયોધ્યા જ નહીં આખો દેશ રામમય બની ગયો છે, રામના રંગે રંગાયો છે. 500 વર્ષના ઈંતેજારનો અંત આવ્યો છે અને રામ લલ્લા આજે ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને આખો દેશ તેનો આનંદ મનાવી રહ્યો છે. રામ…
- આપણું ગુજરાત
પ્રાણ પ્રતિષ્ઠાના મૂહુર્ત પર જ રાજકોટમાં બાળકનો થયો જન્મ, 4 શહેરો મળીને કુલ 26 બાળકો જન્મ્યાં
અમદાવાદ: આજે રામલલ્લાના રામમંદિરમાં વિરાજમાન થવાની સાથે જ ગુજરાતના અનેક ઘરોમાં પણ રામસ્વરૂપે બાળકોનું આગમન થયું છે. રાજ્યના 4 મહાનગરોમાં કુલ 26 બાળકોએ આજે જન્મ લીધો છે. અમદાવાદમાં એક દંપતિને ટ્વીન્સ સાથે એક બાળક એમ 3 બાળકો જન્મ્યા છે, તો…
- આમચી મુંબઈ
‘અટલ સેતુ’ પર બન્યો પહેલો અકસ્માત, જાણો શું થયું?
મુંબઈ: તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલા અટલ સેતુ પર પહેલા રોડ અકસ્માતની દુર્ઘટના બની હતી. આ કાર અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાીરલ થયો હતો. રવિવારે બપોરે આ અકસ્માત થયો હતો. અટલ સેતુ પર એક કાર રસ્તા પર…
- નેશનલ
Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચેલા બાબા બાગેશ્વરે શું કહ્યું?
આજે રામનગરી Ayodhyaમાં ઉત્સવનો માહોલ છે. રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન અને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચુકી છે. કાર્યક્રમના સાક્ષી બનેલા અનેક મહેમાનો પોતાની લાગણી મીડિયા સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ…
- ટોપ ન્યૂઝ
અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા, જાણો શું કહ્યું?
અયોધ્યા: અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ અભિનતાઓ પહોંચ્યા હતા, ત્યારે અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર…
- નેશનલ
PM મોદી થયા ભાવુક, પ્રભુ રામ પાસે માંગી માફી! જાણો કારણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિ રહ્યા છે. અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ આ સમયે વડા પ્રધાન ભાવુક જણાયા હતા. પોતાના ભાષણમાં તે…