- સ્પોર્ટસ
IND VS ENG: પહેલી ટેસ્ટમાં અક્ષર પટેલના ‘મેજિક’ બોલની ચર્ચા કેમ, વીડિયો વાઈરલ?
હૈદરાબાદઃ અહીં ઇંગ્લેન્ડ સામે ભારતની પહેલી ટેસ્ટ મેચની શરુઆત થઈ હતી, જેમાં પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્પિનરનો જાદુ જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરી હતી. આ ત્રણ બોલરમાં અક્ષર પટેલની ‘મેજિક’ બોલિંગની લોકો ચર્ચા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ધુળેમાં ચાર ડિગ્રી અને નાશિક પાસેના નિફાડમાં પાંચ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં તાપમાનનો પારો ૧૫.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. હવામાન ખાતાના કહેવા…
- આમચી મુંબઈ
મનોજ જરાંગેને હાઈ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા નેતા મનોજ જરાંગે-પાટીલમરાઠા આરક્ષણની માગણી માટે અંતરવાલી સરાટી ગામથી મુંબઈની દિશામાં પગપાળા રવાના થયા છે. તેમનો પગપાળા મોરચો બુધવારે પુણેમાં પહોંચ્યો હતો. ગુરુવારે સવાર સુધીમાં તેઓ મુંબઈની ભાગોળે પહોંચી શકે છે. તેમની સાથે હજારો મરાઠા કાર્યકર્તા…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ક્રિકેટરને ભારત માટેના વિઝા મળી ગયા, કૅપ્ટન સ્ટૉક્સે ટૂર રદ કરવા વિચારેલું
લંડન: ઇંગ્લૅન્ડમાં જન્મેલા, પરંતુ પારિવારિક રીતે પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા બ્રિટિશ ઑફ-સ્પિનર શોએબ બશીરને ભારતનો પ્રવાસ કરવા માટેના વિઝા મળી ગયા છે અને તે આ વીકએન્ડમાં ભારત આવશે અને પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ સાથે જોડાઈ જશે. બશીરને…
- આપણું ગુજરાત
કોંગ્રેસને રામરામ કરો તો અમારી પાર્ટીની શોભા વધારજોઃ મોઢવાડિયાને ‘આપ’નું આમંત્રણ
લોકસભા ચૂંટણીને પગલે ભાજપ હાલ સુપર એક્ટિવ મોડમાં છે. આજે રાજ્યમાં પંચાયત સ્તરે કામ કરતા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ સહિત પંચાયત પ્રમુખોએ રાજીનામું ધરી દીધું હતું અને કમલમ જઇને પોતાની નવી રાજકીય સફરની શરૂઆત કરી હતી. એ પછી વિગતો બહાર આવી…
- સ્પોર્ટસ
વિદેશી ક્રિકેટર્સને લાગ્યું રામનામનું ઘેલું, ઇંગ્લેન્ડના ક્રિકેટરે લખ્યું જય શ્રી રામ અને
હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આવતીકાલથી શરુ થનારી ટેસ્ટ મેચ પૂર્વે ઈંગ્લેન્ડની ટેસ્ટ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અયોધ્યાના શ્રી રામથી ભારતીય ટીમ જ નહીં, પરંતુ વિદેશી ક્રિકેટરોને પણ ભગવાન શ્રી રામની લગની લાગી છે. અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ…
- સ્પોર્ટસ
ભારતીય ટીમ અસંમજસમાં, ઇંગ્લૅન્ડે ઍન્ડરસન વિનાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી
હૈદરાબાદ: ભારત ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં એકેય દેશ સામે સિરીઝ નથી હાર્યું અને 2012થી ચાલી આવતી એ પરંપરા જાળવી રાખવાના સંકલ્પ સાથે રોહિત શર્મા અને તેની ટીમ ગુરુવારે હૈદરાબાદમાં શરૂ થતી પાંચ મૅચવાળી શ્રેણીની પ્રથમ મૅચમાં રમવા ઉતરશે. ભારતની પિચો સ્પિન-ફ્રેન્ડ્લી હોવાથી…
- મનોરંજન
એક દિવસનો પીએમ બનીશ તો… Pankaj Tripathiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઊંચાઈઓ સર કરી લીધી છે અને એને ખાસ કોઈ વિશેષ પરિચયની આવશ્યકતા નથી. હાલમાં એક્ટર પંકજ ત્રિપાઠી તેની ફિલ્મ મેં અટલ હૂંના કારણે લાઈમલાઈટમાં છે.…
- નેશનલ
NCPCRએ રાહુલ ગાંધી પર પોકસો હેઠળ FIRની કરી માંગ, દિલ્હી હાઇ કોર્ટને જણાવ્યુ આ કારણ
નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ દિલ્હી હાઈકોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ 2021માં સગીર દલિત રેપ પીડિતાના પરિવારનો ફોટો ટ્વીટ કર્યો હતો, જે કાયદાનું ઉલ્લંઘન છે. અને માંગ કરી છે…
- આમચી મુંબઈ
રેસકોર્સમાં થીમ પાર્ક મુદ્દે મહારાષ્ટ્ર સરકારની હાઈ કોર્ટમાં મોટી સ્પષ્ટતા
મુંબઈ: દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં 120 એકરના થીમ પાર્ક બાંધવા અંગે હજી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ કરી હતી. અત્યારે માત્ર એ સંદર્ભની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે એમ ઉમેર્યું…