- આમચી મુંબઈ
સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર ખાનગી બસે કન્ટેઇનરને ટક્કર મારતાં ત્રણનાં મોત
મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર અકસ્માતનો સિલસિલો ચાલુ જ હોઇ ગુરુવારે વહેલી સવારે એક્સપ્રેસવૅ પર અમરાવતી, તળેગાંવ દશાસર પોલીસ સ્ટેશનની હદમાં ભીષણ અકસ્માત થયો હતો, જેમાં ખાનગી બસે પાછળથી ક્ધટેઇનરને ટક્કર મારતાં ત્રણનાં મોત થયાં હતાં. બસના ડ્રાઇવરને ઝોકું આવતાં…
- આમચી મુંબઈ
બોઈસરમાં રેલવે પોઈન્ટ્સમેનની મારપીટ કરનારા વિરુદ્ધ ગુનો
પાલઘર: રેલ ક્રોસિંગ ગેટ બંધ થવાને કારણે આરોપીને ત્યાંથી પસાર થવા ન મળતાં તેણે રેલવે પોઈન્ટ્સમેનની કથિત મારપીટ કરી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બની હતી. જીઆરપીના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે બોઈસર પરિસરમાં આવેલા રેલવે ક્રોસિંગ ખાતે બની હતી. ટ્રેનનો સમય…
- આમચી મુંબઈ
મુરબાડમાં આઠ મજૂરને છોડાવી ઈંટભઠ્ઠીના માલિક સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના મુરબાડ ખાતે ઈંટભઠ્ઠી પર કાર્યવાહી કરી પોલીસે પાંચ મહિલા સહિત આઠ મજૂરને છોડાવી ઈંટભઠ્ઠીના માલિક સામે ગુનો નોંધ્યો હતો. એક પીડિતની ફરિયાદને આધારે મુરબાડ તાલુકાના ખાટેઘર સ્થિત ઈંટભઠ્ઠીના માલિક સામે ગુરુવારે એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનું મુરબાડ પોલીસ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝના બે બૅટરે ઑસ્ટ્રેલિયાના બોલરોને તંગ કરી નાખ્યા, કૅમેરન ગ્રીનને મેદાન પર અલગ ઊભો રખાયો
બ્રિસ્બેન: અહીંના ગૅબાના જગવિખ્યાત મેદાન પર ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બહુ સસ્તામાં ઑલઆઉટ કરી દેવાની મનોમન તૈયારી કરી હતી અને પચીસ ઓવરમાં કૅરિબિયનોની અડધી ટીમ પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી, પણ કેવમ હૉજ (194 બૉલમાં 71 રન)…
- મનોરંજન
પ્રીતિ ઝિન્ટા સની દેઓલ સાથે આ ફિલ્મથી કમબેક કરશે
મુંબઈ: ‘ગદર-ટુ’ની સફળતા બાદ સની દેઓલ ફરી એક નવી ફિલ્મની સ્ટોરીને લઈને આવ્યા છે. ‘લાહોર 1947’ આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન પણ કેમીઓ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મમાં આમિર ખાન એક પ્રોડ્યુસર તરીકે જોડાયા હોવાની માહિતી સામે આવી…
- મનોરંજન
‘સેન્થામારાઇ..’ સાઇ પલ્લવીએ આ રીતે સગાઇ માટે બહેનને કરી તૈયાર..
સાઉથની લોકપ્રિય અભિનેત્રી સાઇ પલ્લવીની બહેન પૂજાની હાલમાં જ સગાઇ થઇ છે. આ સગાઇની ઇનસાઇડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયો એવો પણ છે કે જેમાં સાઇ અને તેની બહેન પૂજા વચ્ચેનું ખાસ…
- મનોરંજન
ઘરે પત્ની Jaya Bachchanને આ કહીને બોલાવે છે Amitabh Bachchan!
બોલીવૂડ એક એવી જાદુઈ દુનિયા છે કે જેનો હિસ્સો ના હોવા છતાં પણ આપણામાંથી ઘણા લોકોને આ ઈન્ડસ્ટ્રીનું ઘેલું હોય છે. આપણે પડદા પર જોવા મળતા સ્ટાર્સની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે એટલા જ ઉત્સુક હોઈએ છીએ. આજે અમે અહીં…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન માટે જાણી લો મોટી અપડેટઃ મહારાષ્ટ્રના આ શહેરમાં થશે કામનો પ્રારંભ
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટૉક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે એક…
- આપણું ગુજરાત
ભાજપ ધારાસભ્યોને દબાણ કરે છે, અમે નારાજ નેતાઓને મનાવીશું: ગુજરાત કોંગ્રેસના ડેમેજ કંટ્રોલના પ્રયાસો
અમદાવાદ: એ ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ કે જેણે પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી દેશ પર શાસન કર્યું છે, તેની હાલમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિ જોવા મળી રહી છે, રાષ્ટ્રસ્તરે પણ અને રાજ્યસ્તરે પણ. અહીં વાત થઇ રહી…
- નેશનલ
નીતીશ કુમારની દરેક હિલચાલ પર BJPની બાજ નજર, બિહારને લઈને PM મોદી સહિત શાહ, નડ્ડાની મહત્વની બેઠક
પટણા/નવી દિલ્હીઃ બિહારના વિકાસને લઈને રણનીતિ પર એક મહત્વની બેઠક થઈ હતી. આ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને BJP અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે ગઈકાલે રાત્રે યોજાઇ હતી. કેન્દ્ર સરકારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પ્રખ્યાત…