- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ચોમાસા પહેલા ‘આ’ બીમારીમાં થયો વધારો, સાવચેત રહેવાની તાકીદ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી ચોમાસાની ઋતુની તૈયારીરૂપે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના ચેપ નિયંત્રણમાં છે. ચિકનગુનિયાના કેસોમાં વધારાને કારણે અધિકારીઓને દેખરેખ અને નિવારક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.…
- આમચી મુંબઈ

અમૂલ પછી ગોકુલે ગાહકોને કર્યાં નારાજ, જાણો કેમ?
મુંબઈ: દિવસે દિવસે વધતી મોંઘવારી વચ્ચે ગયા અઠવાડિયા દરમિયાન અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલને પગલે પગલે હવે મહારાષ્ટ્રમાં ગોકુલે દૂધના ભાવમાં વધારો કરવાને કારણે આમ જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું છે. મોંઘવારીમાં વધારા વચ્ચે આમ જનતાને રાહત મળવાનો…
- નેશનલ

ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે મોક-ડ્રિલનો લીધો નિર્ણય
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સીમા પર કાર્યવાહી કરવા તૈયારીઓ કરી (India-Pak Tension) રહી છે. ઇન્ડિયન નેવી પણ મિસાઈલ પરીક્ષણ કરી રહી છે. ત્યારે દેશનની આંતરિક સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં એચએસસીનું પરિણામ જાહેરઃ છોકરીઓએ બાજી મારી, જાણો એટુઝેડ
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે 5 મેના રોજ બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા 2025માં કુલ 91.88 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. છોકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને છોકરાઓ કરતાં વધુ પાસની ટકાવારી નોંધાવી છે. ઇન્ટરમીડિયેટમાં 94.58…
- ઇન્ટરનેશનલ

શોકિંગઃ પેરુમાં સોનાની ખાણમાંથી અપહ્યત ૧૩ કામદારના મૃતદેહ મળ્યાં
લીમાઃ પેરુમાં સોનાની એક મોટી ખાણમાંથી લગભગ એક અઠવાડિયા પહેલા અપહરણ કરાયેલા ૧૩ સુરક્ષા ગાર્ડોના મૃતદેહ રવિવારે મળી આવ્યા હતા. દક્ષિણ અમેરિકન દેશના મહત્વપૂર્ણ ખાણકામ ઉદ્યોગમાં હિંસા વધી રહી છે એવા સમયે આ મૃત્યુ થયા છે. આ માહિતી પેરુના ગૃહ…
- મહારાષ્ટ્ર

સુપ્રિયા સુળેએ સંતોષ દેશમુખની પુત્રીને બારમામાં પાસ થવા બદલ પાઠવ્યા અભિનંદન
બીડઃ બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ, જેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી, તેમની દિકરી વૈભવી દેશમુખે સારો અભ્યાસ કરીને બારમા ધોરણની પરીક્ષામાં પ્રભાવશાળી સફળતા મેળવી છે. વૈભવીને ૮૫.૩૩ ટકા ગુણ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ સાંસદ…
- નેશનલ

પહલગામ આતંકવાદી હુમલામાં જોવા મળી ‘હમાસ’ની પેટર્નઃ સુરક્ષા એજન્સીનો દાવો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસના હુમલાઓ જેવી પેટર્ન જોવા મળી છે. એજન્સીઓનું માનવું છે કે આતંકવાદીઓએ પીડિતોને ઘૂંટણિયે પડવા મજબૂર…
- મનોરંજન

બેંગ્લોર કોન્સર્ટ કોન્ટ્રોવર્સીઃ Sonu Nigamએ કરી સ્પષ્ટતા…
કન્નડ ગીતો પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમની મુશ્કેલી ઘટી નથી રહી. પહેલાં એફઆઈઆર થયા બાદ હવે સોનુ નિગમ કાનુની પચડામાં ફસાયા છે. અવલાહલ્લી પોલીસે સિંગરને નોટિસ ફટકારીને તપાસ માટે હાજર થવાનું જણાવ્યું છે. કથિત…









